gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદ સેન્ટ્રલ બેંકમાં નોટ વિતરણમાં ભારે અંધાધૂંધી : પોલીસ બોલાવવી પડી | Huge chaos in note distribut…

G METRO NEWS by G METRO NEWS
January 31, 2026
in GUJARAT
0 0
0
હળવદ સેન્ટ્રલ બેંકમાં નોટ વિતરણમાં ભારે અંધાધૂંધી : પોલીસ બોલાવવી પડી | Huge chaos in note distribut…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આયોજનના અભાવે અસુવિધા ઉભી થતાં ગ્રાહકોમાં રોષ

– કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ ગ્રાહકોને વિલા મોઢે પરત ફરવું પડયું : બેંકની કામગીરી સામે ભારે અસંતોષ

હળવદ : હળવદ સેન્ટ્રલ બેંકમાં શુક્રવારે વહેલી સવારથી રૂ. ૧૦ અને ૨૦ના નાના મૂલ્યની ચલણી નોટોના વિતરણ માટે લોકોની લાંબી કતારો જોવા મળી હતી. બેંક તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને ટોકન સિસ્ટમનો અભાવ હોવાથી ભારે અફડાતફડી સર્જાઈ હતી. 

ગ્રાહકોના આક્ષેપ મુજબ, અનેક લોકો વચ્ચે ઘૂસી જઈને પૈસા લઈ જતા હતા, જ્યારે શિસ્તબદ્ધ લાઈનમાં ઉભેલા ગ્રાહકોને ૩ થી ૪ કલાકની પ્રતિક્ષા બાદ પણ ખાલી હાથે પરત ફરવું પડયું હતું. બેંક પરિસરમાં ઉગ્ર રોષ ફાટી નીકળતા અને મામલો બિચકતા બેંક મેનેજમેન્ટે પોલીસની મદદ લેવી પડી હતી, જેને ગ્રાહકોએ જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

આ મામલે બેંક મેનેજર તુષાર મોટવાણીએ જણાવ્યું હતું કે, બેંક પાસે કુલ રૂ. ૮.૫૦ લાખની ચલણી નોટો આવી છે અને એક આધારકાર્ડ દીઠ રૂ. ૪,૨૫૦ આપવામાં આવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો બેંક પાસે જથ્થો મર્યાદિત હતો તો વહેલી તકે જાણ કરવી જોઈએ અથવા વ્યવસ્થિત વિતરણ કરવું જોઈએ. નાના મૂલ્યની નોટો માટે સામાન્ય નાગરિકોને આ પ્રકારે હેરાન કરવા બદલ બેંકની કામગીરી સામે ભારે અસંતોષ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ઉમેદવારી પત્ર ભર્યું, CMની હાજરીમાં ભવ્ય શ…
GUJARAT

April 4, 2026
વડોદરા કોર્ટમાં સતત ગેરહાજર રહેનાર SRP જવાનને બે મહિનાની કેદની સજા | SRP jawan sentenced to two mont…

ગુજકેટ-2026ની પ્રોવિઝનલ આન્સર-કી જાહેર: પ્રશ્નો સામે વાંધા રજૂ કરવા 8 એપ્રિલ સુધીનો સમય | GUJCET 202…

Next Post
સુરેન્દ્રનગરમાં વોર્ડ નં-6 ના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા અકળાયા | Citizens of Ward No 6 in Su…

સુરેન્દ્રનગરમાં વોર્ડ નં-6 ના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતા અકળાયા | Citizens of Ward No 6 in Su...

ખોટી રીતે ‘ફોર્મ 7’ ભરી મતદારોના નામ કમી કરવવાનો આક્ષેપ : પગલા લેવા માંગ | Allegation of voters bein…

ખોટી રીતે 'ફોર્મ 7' ભરી મતદારોના નામ કમી કરવવાનો આક્ષેપ : પગલા લેવા માંગ | Allegation of voters bein...

નડિયાદના ઉડેવાળ તળાવની 56 વર્ષ જૂની 25 દુકાનો ધરાશાયી થવાની ભીતિ | 25 56 year old shops at Udewal La…

નડિયાદના ઉડેવાળ તળાવની 56 વર્ષ જૂની 25 દુકાનો ધરાશાયી થવાની ભીતિ | 25 56 year old shops at Udewal La...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉપવાસના મહિનામાં બજારૂ ફરાળ જન આરોગ્ય જોખમાવી શકે છે | Redy to Eat Food during fasting month can pos…

8 months ago
વડોદરા પોલીસે સતત ત્રીજે દિવસે વાહનચોર પકડ્યો | city police catch vehicle thief on third day

3 months ago
બનાસકાંઠાના વડગામમાં આભ ફાટ્યું! 7 કલાકમાં 9 ઈંચ વરસાદ, જનજીવન અસ્ત-વ્યસ્ત | PHOTOS: Cloudburst in V…

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News