gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉપવાસના મહિનામાં બજારૂ ફરાળ જન આરોગ્ય જોખમાવી શકે છે | Redy to Eat Food during fasting month can pos…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
ઉપવાસના મહિનામાં બજારૂ ફરાળ જન આરોગ્ય જોખમાવી શકે છે | Redy to Eat Food during fasting month can pos…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘ઉપવાસ એક તપ અને સંઘર્ષ છે પરંતુ કોઇ પણ તપ એક પ્રથા બને ત્યારે તેમાં દૂષણો આવે છે’ : શ્રાવણમાં ભકિત સાથે સ્વાસ્થ્યનો સુમેળ સાધવો આવશ્યક : દાઝિયા તેલમાં તળેલી વાનીઓ, વાસી સામગ્રીથી ફૂડ પોઈઝનિંગનો ખતરો : આરોગ્ય વિભાગે સમયસર- સતત ચેકિંગ કરવું જરૂરી

રાજકોટ, : આધ્યાત્મ અને વૈજ્ઞાાનિક  દ્રષ્ટિએ સાત્વિક ભોજન સાથે ઉપવાસનું મહત્વ અનેરૂં છે. વર્ષાઋતુમાં સ્વાસ્થ્ય જાળવવું જરૂરી બની રહે છે એ ધ્યાને રાખીને લોકો શ્રાવણમાં ઉપવાસ, એકટાણાને મહત્વ આપે તો છે, પરંતુ ફરાળમાં ક્યું ભોજન લેવું તેનો ખ્યાલ રાખવાનું ભૂલી જાય છે. ચોમાસામાં પાચનક્રિયા મંદ પડી જતી હોવાથી ઉપવાસમાં હળવો- સાત્વિક ખોરાક શરીર માટે ફાયદાકારક નીવડે છે. આ તબક્કે, ફરાળના નામે બજારમાં મળતી અવનવી વાનગીઓ અખાદ્ય, વાસી, ઘી-તેલમાં તળેલી, સરખી સાફ ન કરેલી હોવાથી પેટને લગતી બીમારી, ફૂડ પોઇઝનિંગની સંભાવના વધી જાય છે. જન આરોગ્ય ન જોખમાય તે માટે આરોગ્ય વિભાગે બજારૂ ફરાળની વ્યાપક અને સતત ચકાસણી હાથ ધરવી જરૂરી છે.

હિંદુ ધર્મમાં ઉપવાસનો અર્થ ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. શરીરનું ભાન ભૂલી જપ, તપ અને પરમાત્માની નજીક રહેવું. ભોજનથી ભરેલાં પેટથી મન ભક્તિમાં સ્થિર રહેતું નથી, જ્યારે ખાલી પેટ મન સ્થિર રાખે છે. ઉપવાસ એક તપ અને સંઘર્ષ છે પરંતુ કોઇ પણ તપ એક પ્રથા બને ત્યારે તેમાં દૂષણો આવે છે. શ્રાવણ કે કોઇપણ વાર-તહેવારના ઉપવાસમાં ફળાહાર, લીંબુપાણી કે મઘનું પાણી પુરતું હોય છે. પરંતુ અત્યારે ફરાળ માટે ભાત-ભાતની વાનગીઓ ભોજનમાં લેવામાં આવે છે, જે શરીર કે મનના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

શરીરને સ્વસ્થ રાખવા ઉપવાસમાં શું- શું ખાઇ શકાય : * મોરૈયો, * બાફેલાં શક્કરિયાં, * ઓછી માત્રામાં શિંગદાણા-સાબુદાણા,  * દિવસ દરમિયાન એક સમય રાજગરો, * સિઝન પ્રમાણે ફળો, * * ઉકાળેલું દૂધ- હળદર અને સૂંઠ સાથે, * સીંધાલુણ, * મધ- લીંબુનું પાણી, *  ઉકાળેલું પાણી, * આદુ, કોથમીર, લીલા મરચાં.

ફરાળના ભોજનમાં આ ટાળવું : * બટેટા કે તેમાંથી બનેલી વાનગી, * વધુ પડતા સાબુદાણા, * તળેલી વસ્તુ, * મસાલેદાર વાનગી, * ચેવડો- વેફર, * બજારમાં મળતી ફરાળી વાનગી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યામાં ફરાર શખ્સ ખંભાળિયાથી ઝડપાયો | Man absconding in the murder of fo…

હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યામાં ફરાર શખ્સ ખંભાળિયાથી ઝડપાયો | Man absconding in the murder of fo...

મહિલાને લગ્નની લાલચ આપી પતિના માસીયાઈ ભાઈ દ્વારા દુષ્કર્મ | Woman raped by husband’s cousin on the p…

મહિલાને લગ્નની લાલચ આપી પતિના માસીયાઈ ભાઈ દ્વારા દુષ્કર્મ | Woman raped by husband's cousin on the p...

આધારકાર્ડમાં ગેરકાયદે રીતે સુધારા- વધારા કરવાના કૌભાંડનો પર્દાફાશ | Scam of illegal amendments and a…

આધારકાર્ડમાં ગેરકાયદે રીતે સુધારા- વધારા કરવાના કૌભાંડનો પર્દાફાશ | Scam of illegal amendments and a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ | jhansi lpg cylinder truck the…

LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ | jhansi lpg cylinder truck the…

5 months ago
લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ : ઘર સુધી પહોંચી હુમલો, ચાર સામે ગુન્હો નોંધાયો | Bu…

લાલપુરમાં સેલ્સમેનો વચ્ચે ધંધાકીય અદાવતનો વિવાદ : ઘર સુધી પહોંચી હુમલો, ચાર સામે ગુન્હો નોંધાયો | Bu…

3 months ago
અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત | Ahmedabad Dumper an…

અમદાવાદમાં ડમ્પરનો કહેર, ખોખરામાં 22 વર્ષની યુવતીને કચડી નાખતા ઘટનાસ્થળે જ મોત | Ahmedabad Dumper an…

7 months ago
સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 77મા પ્રજાસતાક પર્વની ઉજવણી | 77th Republic Day celebration at S…

સુરેન્દ્રનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 77મા પ્રજાસતાક પર્વની ઉજવણી | 77th Republic Day celebration at S…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News