gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે | weather forecast red…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે | weather forecast red…
0
VIEWS
Share on FacebookShare on Twitter

IMD Gujarat Forecast: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં એકસાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ આગાહી કરવામાં આવી છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 13 જિલ્લામાં રેડ એલર્ટ અને 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને દમણ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે 2 - image

6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

આ ઉપરાંત, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, તાપી અને ડાંગ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.

17 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

રાજ્યના અન્ય 17 જિલ્લાઓ જેમ કે કચ્છ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં હળવા કે મધ્યમ વરસાદની સંભાવના છે.

સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા
હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે 3 - image
હવામાન વિભાગે કરી મોટી આગાહી, 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, આગામી 3 કલાક ભારે 4 - image

હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને જરૂર ન હોય તો બહાર ન નીકળવાની સલાહ આપી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, તેથી તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …
GUJARAT

અમદાવાદના યુવાનની વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા | Ahmedabad youth commits suicide by …

March 31, 2026
પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…
GUJARAT

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…

March 31, 2026
મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…
GUJARAT

મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

March 31, 2026
Next Post
રાજકોટ જેલમાં ચાલતા અનેક ઉદ્યોગ, 68 કેદી બન્યાં રત્નકલાકાર, જેલનું ટર્નઓવર 2.70 કરોડ | rajkot jail i…

રાજકોટ જેલમાં ચાલતા અનેક ઉદ્યોગ, 68 કેદી બન્યાં રત્નકલાકાર, જેલનું ટર્નઓવર 2.70 કરોડ | rajkot jail i...

અમરેલીનો દરિયો બન્યો તોફાની: 7 માછીમારો ગુમ, 18નું રેસ્ક્યુ, જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ | Amr…

અમરેલીનો દરિયો બન્યો તોફાની: 7 માછીમારો ગુમ, 18નું રેસ્ક્યુ, જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ | Amr...

ગણેશ ઉત્સવ 2025: વડોદરામાં 90,000 શ્રીજીની મૂર્તિઓના વેચાણનો અંદાજ, રૂ. 20 કરોડના વેપારની શક્યતા | G…

ગણેશ ઉત્સવ 2025: વડોદરામાં 90,000 શ્રીજીની મૂર્તિઓના વેચાણનો અંદાજ, રૂ. 20 કરોડના વેપારની શક્યતા | G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: IAS ઓફિસના માથે મૂકી દીધું કૂંડું, નીતિશ કુમારની હરકત જોઈ ફરી ચોંક્યા લોકો | cm nitish kumar …

VIDEO: IAS ઓફિસના માથે મૂકી દીધું કૂંડું, નીતિશ કુમારની હરકત જોઈ ફરી ચોંક્યા લોકો | cm nitish kumar …

10 months ago
મમતાના ગઢમાં ભાજપ 100 કરોડના ખર્ચે બનાવશે ‘બંગાળી રામ’ મંદિર, 2028 સુધીમાં થશે તૈયાર | Bengal to get…

મમતાના ગઢમાં ભાજપ 100 કરોડના ખર્ચે બનાવશે ‘બંગાળી રામ’ મંદિર, 2028 સુધીમાં થશે તૈયાર | Bengal to get…

2 months ago
ટ્રમ્પના ટેરિફના કારણે એક જ રાજ્યમાં 30 લાખ લોકોની નોકરી જશે…ખુદ CMએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર |…

ટ્રમ્પના ટેરિફના કારણે એક જ રાજ્યમાં 30 લાખ લોકોની નોકરી જશે…ખુદ CMએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર |…

3 months ago
‘પોસ્ટ ઓફિસ’ પછી કોઈ સર્જન ન કર્યું હોત તો પણ ધૂમકેતુ અમર બની જાત | Even if no one had created anyth…

‘પોસ્ટ ઓફિસ’ પછી કોઈ સર્જન ન કર્યું હોત તો પણ ધૂમકેતુ અમર બની જાત | Even if no one had created anyth…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News