gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે આખા દેશમાં ચાલશે માત્ર 1 જ પાસવર્ડ! TRAI લાવી રહ્યું છે હાઈ-ટેક સિસ્ટમ, પબ્લિક Wi-Fiના ટેન્શનનો …

G METRO NEWS by G METRO NEWS
May 7, 2026
in INDIA
0 0
0
હવે આખા દેશમાં ચાલશે માત્ર 1 જ પાસવર્ડ! TRAI લાવી રહ્યું છે હાઈ-ટેક સિસ્ટમ, પબ્લિક Wi-Fiના ટેન્શનનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Public Wi-Fi : જો તમે પણ રેલ્વે સ્ટેશન, પબ્લિક લાઈબ્રેરી, પાર્ક કે મોલ જેવા સાર્વજનિક સ્થળોએ પબ્લિક વાઈ-ફાઈનો ઉપયોગ કરો છો, તો વારંવાર OTP મેળવવાની અને Login કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળવાની છે. વાસ્તવમાં સરકાર યુઝર્સો માટે ખાસ હાઈ-ટેક સિસ્ટમ લાવીને આ મોટી રાહત આપવાની છે.

નવી સિસ્ટમથી વાઈ-ફાઈ યુઝર્સને મળશે મોટી રાહત

ભારત સરકારે યુઝર્સની સુવિધા માટે હાઈ-ટેક સિસ્ટમ લાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. આ અત્યાધુનિક સિસ્ટમ મુજબ હવે દેશમાં ચાર લાખથી વધુ વાઈ-ફાઈ હોટસ્પોટ માટે માત્ર એક જ વાર પાસવર્ડ નાખવો પડશે. એટલે કે એકવાર લોગિન કર્યા પછી, દેશમાં ગમે ત્યાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટનો આનંદ માણી શકાશે. TRAIએ આ દિશામાં નવો કન્સલ્ટેશન પેપર જાહેર કર્યો છે, જેનો મુખ્ય હેતુ પીએમ-વાણી (PM-WANI) ની ખામીઓ દૂર કરી ઈન્ટરનેટ એક્સેસને વધુ સરળ બનાવવાનો છે.

આ પણ વાંચો : બંગાળ બે દિવસ કોણ સંભાળશે? મમતા આજે રાજીનામું નહીં ધરે તો સર્જાશે અભૂતપૂર્વ સ્થિતિ

ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાની ઝંઝટમાંથી પણ મળશે મુક્તિ

નવી વ્યવસ્થા હેઠળ થનારા ફેરફારોની વાત કરીએ તો, અત્યાર સુધી ભારતમાં અંદાજે ચાર લાખ હોટસ્પોટ એક્ટિવ છે, પરંતુ દરેક નવા લોકેશન પર યુઝરે ફરીથી રજીસ્ટ્રેશન કરવું પડતું હતું. હવે નવી સિસ્ટમ આવ્યા બાદ માત્ર એક જ વાર પાસવર્ડ કે ઓટીપી નાખ્યા પછી તમે દેશના કોઈપણ પબ્લિક વાઈ-ફાઈ સાથે કનેક્ટ થઈ શકશો. ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત બનાવવા માટે આમાં WPA3 જેવા લેટેસ્ટ સિક્યોરિટી સ્ટાન્ડર્ડનો ઉપયોગ કરવામાં આવશે, જેનાથી યુપીઆઈ (UPI) અને બેંકિંગ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. આ ઉપરાંત શહેરોમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને ગામડાઓ માટે કોમ્યુનિટી વાઈ-ફાઈ મોડલ લાગુ કરવામાં આવશે.

ઈન્ટરનેટ આપતી કંપનીઓને પણ કમાણી કરવાની તક મળશે

આ નવી વ્યવસ્થા ઓપરેટરો માટે કમાણીનું સાધન પણ બનશે. ટ્રાઈએ ઓપરેટરો માટે રેવન્યુ જનરેટ કરવાના ત્રણ રસ્તાઓ સૂચવ્યા છે, જેમાં ફ્રી ઈન્ટરનેટ સાથે નાની જાહેરાતો બતાવવી, હાઈ-સ્પીડ ડેટા માટે પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન લેવું અને સરકાર તરફથી મળતી નાણાકીય સહાયનો સમાવેશ થાય છે. ટ્રાઈનું માનવું છે કે જૂની સિસ્ટમમાં કમાણીનો સ્ત્રોત ન હોવાથી તે વધુ સફળ રહી ન હતી, પરંતુ નવું મોડલ આ સમસ્યા દૂર કરશે.

આ પણ વાંચો : ‘હવે આઈટમ સોન્ગ નહીં કરું…’ નોરા ફતેહીએ ‘સરકે ચુનર’ ગીતના વિવાદ વચ્ચે NCW સમક્ષ માફી માગી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પાયાવિહોણા આક્ષેપો બંધ કરો: કેનેડાની જાસૂસી સંસ્થાના આરોપો અંગે ભારત લાલચોળ | india rejects canada c…

પાયાવિહોણા આક્ષેપો બંધ કરો: કેનેડાની જાસૂસી સંસ્થાના આરોપો અંગે ભારત લાલચોળ | india rejects canada c...

‘દીદી, તમે હાર્યા નથી’ અખિલેશે કોલકાતા પહોંચી મમતા બેનરજીને આપી સાંત્વના | Akhilesh Yadav Meets Mama…

‘દીદી, તમે હાર્યા નથી’ અખિલેશે કોલકાતા પહોંચી મમતા બેનરજીને આપી સાંત્વના | Akhilesh Yadav Meets Mama...

અમદાવાદ: દાણીલીમડામાંથી 14 લાખના MD ડ્રગ્સ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો, ફ્લેટ ભાડે રાખીને છૂટક વેચાણ ક…

અમદાવાદ: દાણીલીમડામાંથી 14 લાખના MD ડ્રગ્સ સાથે વોન્ટેડ આરોપી ઝડપાયો, ફ્લેટ ભાડે રાખીને છૂટક વેચાણ ક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના જોડાણની કામગીરીને લીધે પ્રજાને 4 ટાઈમ પાણી નહીં મળે | Due to…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનના જોડાણની કામગીરીને લીધે પ્રજાને 4 ટાઈમ પાણી નહીં મળે | Due to…

9 months ago
દેશને સૌથી મોટો ખતરો ઘૂસણખોરોથી, કેટલાક લોકો તેમને અધિકારો અપાવવા લડી રહ્યા છે | illegal immigrants …

દેશને સૌથી મોટો ખતરો ઘૂસણખોરોથી, કેટલાક લોકો તેમને અધિકારો અપાવવા લડી રહ્યા છે | illegal immigrants …

9 months ago
વડોદરા યાર્ડથી કર્ણાટક સુધી પ્રથમવાર ઑટોમોબાઈલ રેક રવાના કરાયો | Automobile rake sent from Vadodara …

વડોદરા યાર્ડથી કર્ણાટક સુધી પ્રથમવાર ઑટોમોબાઈલ રેક રવાના કરાયો | Automobile rake sent from Vadodara …

9 months ago
સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા | 9 corporators arr…

સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા | 9 corporators arr…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News