gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘હવે નહીં મળે, મરી જા…’, અમદાવાદમાં રિક્ષાચાલકે એસિડ ગટગટાવ્યું, પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી |…

G METRO NEWS by G METRO NEWS
February 15, 2026
in GUJARAT
0 0
0
‘હવે નહીં મળે, મરી જા…’, અમદાવાદમાં રિક્ષાચાલકે એસિડ ગટગટાવ્યું, પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી |…
8
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં ગત 18 જાન્યુઆરી, 2026ના રોજ એક રિક્ષાચાલકે એસિડ પીને આપઘાત કર્યો હતો. આ મામલે મૃતકની પત્નીએ બે શખસો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શું છે સમગ્ર ઘટના?

મૃતક વસીમે શાહરુખ નામના શખસ પાસે 40 હજાર રૂપિયામાં રિક્ષા ગીરવે મૂકી હતી. જેમાં શાહરૂખ દરરોજ સવારે વસીમને રિક્ષા ચલાવવા આપતો હતો અને સાંજે અલ્લુ નામના અન્ય શખસને રિક્ષા ચલાવવા આપતો હતો. આ દરમિયાન એક દિવસ અલ્લુએ રિક્ષા આપવાની ના પડતા વસીમે એસિડ પીને આપઘાત કર્યો હતો.

રિક્ષાચાલકે એસિડ પીધું

ગત 18 જાન્યુઆરી, 2026ના રોજ રિક્ષાચાલક વસીમે અલ્લુના ત્રાસથી કંટાળીને એસિડ પી લીધું હતું. જે બાદ વસીમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત 22 જાન્યુઆરી, 2026ના રોજ મોત થયુ હતું. જેને લઈને વસીમની પત્ની શોકમાંથી બહાર આવ્યા બાદ આ ઘટના અંગે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં શાહરૂખ ઉર્ફે આચા અને અલ્લાહરખા ઉર્ફે અલ્લુ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી

પોલીસ ફરિયાદ મુજબ, 18 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે વસીમની પત્ની તેના નણંદના ઘરે ઘઈ હતી, ત્યારે સાતેક વાગ્યે વસીમનો ફોન આવ્યો હતો. જેમાં વસીમે કહ્યું હતું કે, મારે રિક્ષા બાબતે અલ્લારખા ઉર્ફે અલ્લુ સાથે ઝઘડો થયો છે અને તેણે મને માર મારી રિક્ષા લઈ લીધી છે, જેથી હું દવા પીને મરી જઈશ, તું તારી રીતે ઘરે આવી જજે. ત્યારબાદ વસીમની પત્ની તાત્કાલિક ઘરે પરત ફરતાં કેલીકો મીલ પાસે તેનો પતિ મળ્યો હતો. 

આ દરમિયાન વસીમે પત્નીને કહ્યું હતું કે, આપણી રિક્ષા મેં શાહરૂખને 40,000માં ગીરવે આપી હતી, જે સવારમાં મને અને સાંજે અલ્લુને ચલાવવા આપતો હતો. તે દિવસે જમાલપુર બ્રિજ નીચે રિક્ષા લેવા જતા અલ્લારખા અને શાહરૂખે ઝઘડો કરી, ‘હવે તને રિક્ષા નહીં મળે, તારે જે કરવું હોય તે કર, મરી જા’ તેમ કહ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદના ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવક ઈજાગ્રસ્ત

આ વાતનું મનદુઃખ રાખીને વસીમે તેની પત્નીની નજર સામે જ પ્લાસ્ટિકની બોટલમાં રહેલું એસિડ જેવું પીળા કલરનું પ્રવાહી પી લીધું હતું. જેને લઈને તાત્કાલિક વસીમને 108 દ્વારા એલ.જી. હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન 22/1/2026ના રોજ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આમ, પતિના અવસાન બાદ પત્ની શોકમાં હોવાથી અલ્લારખા ઉર્ફે અલ્લુ તથા શાહરૂખ ઉર્ફે આચા વિરુદ્ધ વસીમને મરવા માટે મજબૂર કરવા બદલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન ‘જીવન આસ્થા’ (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો
GUJARAT

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ધ્રુવિત શાહને અનુમોદના પત્ર લખ્યો

September 16, 2026
मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
Next Post
વડોદરા: હરિયાણાથી દારૂની હેરાફેરી, વોશિંગ મશીનો અને ચીમનીની આડમાં ગુજરાતમાં દારુ ઘૂસાડવાનું ષડયંત્ર …

વડોદરા: હરિયાણાથી દારૂની હેરાફેરી, વોશિંગ મશીનો અને ચીમનીની આડમાં ગુજરાતમાં દારુ ઘૂસાડવાનું ષડયંત્ર ...

શિવરાત્રીના દિવસે સુરતીઓ બન્યા શિવમય, મંદિરોમાં ગુંજ્યા હર હર મહાદેવ નારા | Huge crowd of devotees i…

શિવરાત્રીના દિવસે સુરતીઓ બન્યા શિવમય, મંદિરોમાં ગુંજ્યા હર હર મહાદેવ નારા | Huge crowd of devotees i...

અમદાવાદના ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવક ઈજાગ્રસ્ત | Ahmedabad: Two Round Fir…

અમદાવાદના ચાણક્યપુરીમાં પ્રેમ પ્રકરણમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવક ઈજાગ્રસ્ત | Ahmedabad: Two Round Fir...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત | Two cousins ​​die after being hi…

કઠલાલના ભાટેરા પાસે ટ્રકની ટક્કરે બાઈક સવાર બે પિતરાઈ બહેનોના મોત | Two cousins ​​die after being hi…

1 year ago
PSU બેંકોએ 5.5 વર્ષમાં રૂા. 6.15 લાખ કરોડની લોન માંડી વાળી | PSU banks have written off loans worth …

PSU બેંકોએ 5.5 વર્ષમાં રૂા. 6.15 લાખ કરોડની લોન માંડી વાળી | PSU banks have written off loans worth …

9 months ago
હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી | Fire breaks out in homeopathic hospital’s …

હોમિયોપેથિક હોસ્પિટલના રેકર્ડ રૃમમાં આગ ભભૂકતા અફરાતફરી | Fire breaks out in homeopathic hospital’s …

10 months ago
ભારત-ક્રોએશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ માનવતાનો દુશ્મન’

ભારત-ક્રોએશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ માનવતાનો દુશ્મન’

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News