gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશે, કોઈ પુરાવાની જરૂર નહીં, બસ માત્ર એક શરત… | no passport …

G METRO NEWS by G METRO NEWS
September 3, 2025
in INDIA
0 0
0
હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશે, કોઈ પુરાવાની જરૂર નહીં, બસ માત્ર એક શરત… | no passport …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Immigration and Foreigners Act 2025: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇસ્લામિક દેશોમાં ઉત્પીડનનો સામનો કરીને ભારતમાં આવીને આશ્રય લેનારા લોકો માટે રાહત આપતો આદેશ જાહેર કર્યો છે. ભારતે તેના પડોશી દેશ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, પાકિસ્તાનમાંથી હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી સહિતના લઘુમતી સમુદાયના લોકો માટે કે જેઓ 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ધાર્મિક અત્યાચારોથી બચવા ભારતમાં આશરો લીધો હોય તેમને કોઈપણ પ્રકારના ટ્રાવેલ ડૉક્યુમેન્ટ કે પાસપોર્ટ વિના ભારતમાં રહેવાની મંજૂરી આપી દીધી છે. જોકે નેપાળ અને ભૂતાનવાસીઓ માટે પાસપોર્ટ મુક્તિનો નિયમ યથાવત્ રહેશે.

ભારતનો ઈમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ ઍક્ટ, 2025

હાલમાં જ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલો ઈમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ ઍક્ટ, 2025 સોમવારથી લાગુ થયો છે. જે હેઠળ આ ત્રણ દેશોમાંથી લઘુમતી સમુદાયોને મોટી રાહત આપવામાં આવી છે. અગાઉ ગતવર્ષે સીટિઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ (CAA) લાગુ કરવામાં આવ્યો હતો, જેમાં 31 ડિસેમ્બર, 2014 પહેલાં ભારતમાં પ્રવેશેલા લોકોને ભારતની સીટિઝનશીપ આપવાની જોગવાઈ છે. જ્યારે આ નવો ઍક્ટ 31 ડિસેમ્બર, 2024 સુધી ભારતમાં પ્રવેશેલા લઘુમતી કોમના લોકોને પાસપોર્ટ અને વિઝા ડોક્યુમેન્ટ વિના ભારતમાં રહેવાની મંજૂરી આપે છે. પણ તે સિટિઝનશીપની ગેરેંટી આપતું નથી. આ નવા ઍક્ટથી ઇસ્લામિક દેશમાંથી આવેલા લઘુમતી કોમના લોકો તેમાં પણ ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને મોટી રાહત મળશે.

નેપાળ-ભૂતાનવાસીઓ માટે પણ મહત્ત્વનો આદેશ

નેપાળ અને ભૂતાનના નાગરિકો તેમજ ભારતીયો જે ભારતમાં હવાઈ  કે જમીન માર્ગે પ્રવેશ કરી રહ્યા હોય તેઓને અગાઉની જેમ પાસપોર્ટ કે વિઝાની જરૂર પડશે નહીં. વધુમાં નૌસેના, મિલિટ્રી કે એરફોર્સમાં કાર્યરત સૈનિકોએ પણ પાસપોર્ટ કે વિઝા રાખવાની જરૂર નથી. તેમના પરિવારના સભ્યો પણ સરકારી વાહનમાં જાય છે. તેમણે પણ પાસપોર્ટ કે વિઝા સાથે રાખવાની જરૂર નથી. તેઓ ભારતમાં સરળતાથી પ્રવેશ લઈ શકશે. જો કે, આ નિયમ ચીન, મકાઉ, હોંગકોંગ અને પાકિસ્તાનમાંથી ભારત આવતા લોકો માટે લાગુ થશે નહીં.

હવે ભારતમાં આ લોકો પાસપોર્ટ વિના રહી શકશે, કોઈ પુરાવાની જરૂર નહીં, બસ માત્ર એક શરત... 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…
INDIA

હિમંતા બિસ્વા સરમાની શપથવિધિ: આસામના પ્રથમ બિન-કોંગ્રેસી CM જેમણે સતત બીજી ટર્મ મેળવી! | Himanta Bis…

May 12, 2026
‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…
INDIA

‘સનાતન ધર્મ ખતમ કરી દેવો જોઈએ…’ ઉદયનિધિ સ્ટાલિનનું ફરી વિવાદાસ્પદ નિવેદન | Udhayanidhi Stalin Sana…

May 12, 2026
NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…
INDIA

NEET 2026 પરીક્ષા રદ થતાં રાહુલ ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર, કહ્યું-‘શિક્ષણમાં સંગઠિત ભ્રષ્ટાચાર’ |…

May 12, 2026
Next Post
સુરતમાં શિક્ષણ સમિતિ, નિરીક્ષકની સુચનાનો અનાદર કરવા સાથે અનેક ફરિયાદ બાદ આચાર્યની શિક્ષાત્મક બદલી | …

સુરતમાં શિક્ષણ સમિતિ, નિરીક્ષકની સુચનાનો અનાદર કરવા સાથે અનેક ફરિયાદ બાદ આચાર્યની શિક્ષાત્મક બદલી | ...

સુરતના મહિધરપુરા વિસ્તારમાં 8 ગણેશ પંડાલમાંથી ચોરી થતાં ભક્તોમાં રોષ, બે આરોપીની ધરપકડ | 8 ganesh pa…

સુરતના મહિધરપુરા વિસ્તારમાં 8 ગણેશ પંડાલમાંથી ચોરી થતાં ભક્તોમાં રોષ, બે આરોપીની ધરપકડ | 8 ganesh pa...

સુરત મેયરની ઓફિસ બહાર પ્રદર્શન કરતા વિપક્ષી નેતા સહિતના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા | SMC oppos…

સુરત મેયરની ઓફિસ બહાર પ્રદર્શન કરતા વિપક્ષી નેતા સહિતના સભ્યોને ટીંગાટોળી કરી બહાર કઢાયા | SMC oppos...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘૂસણખોરોને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે દેશદ્રોહી, SIR મુદ્દે PM મોદીનો વિપક્ષને જવાબ | National New…

ઘૂસણખોરોને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે દેશદ્રોહી, SIR મુદ્દે PM મોદીનો વિપક્ષને જવાબ | National New…

5 months ago
હિમાચલના પર્યટન માટે જાણીતા શહેરોમાં હિમવર્ષા, લેહમાં હાઈવે પર અનેક વાહનો ફસાયા | kulloo snowfall in…

હિમાચલના પર્યટન માટે જાણીતા શહેરોમાં હિમવર્ષા, લેહમાં હાઈવે પર અનેક વાહનો ફસાયા | kulloo snowfall in…

7 months ago
મકરપુરા જીઆઇડીસીની બંધ ફેક્ટરીમાં ત્રાટકનાર ગેંગ પકડાઇ | gang caught stealing from close factory

મકરપુરા જીઆઇડીસીની બંધ ફેક્ટરીમાં ત્રાટકનાર ગેંગ પકડાઇ | gang caught stealing from close factory

5 months ago
2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…

2025માં DIIની ઈક્વિટીમાં ખરીદીનો આંક રૂપિયા સાત લાખ કરોડને પાર | DII’s equity buying to cross Rs 7 l…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News