gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે સિગારેટની જેમ સમોસા-જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે! સ્થૂળતા વિરુદ્ધ સરકારનો પ્લાન | samosa jal…

G METRO NEWS by G METRO NEWS
July 14, 2025
in INDIA
0 0
0
હવે સિગારેટની જેમ સમોસા-જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે! સ્થૂળતા વિરુદ્ધ સરકારનો પ્લાન | samosa jal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Samosa and Jalebi are as harmful as cigarettes: હવે ટૂંક સમયમાં સમોસા, જલેબી અને ચા બિસ્કિટના પેકેટ પર પણ સિગારેટના પેકેટની જેમ વોર્નિંગ લેબલ જોવા મળી શકે છે. જંક ફૂડને લઈને મહારાષ્ટ્ર સરકાર મોટા પગલાં લેવાની તૈયારીમાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે AIIMS નાગપુર જેવી તમામ કેન્દ્રીય સંસ્થાઓને ‘ઓઈલ એન્ડ સુગર બોર્ડ’ લગાવવાનો આદેશ આપ્યો છે. આ સાથે સમોસા અને જલેબીના પેકિંગ પર વોર્નિંગ લેબલ પણ ચોંટાડવામાં આવી શકે છે. આ લેબલ પેકેટ જોતા જ ધ્યાનમાં આવે એવા કલરનું હશે અને તેમાં દરરોજ ખાવામાં આવતા નાસ્તામાં કેટલી ફેટ અને સુગર છે તેની માહિતી હશે.

નાગપુરની કેન્ટીનમાં અને જાહેર સ્થળોએ વોર્નિંગ બોર્ડ લગાવવાની તૈયારી

AIIMS નાગપુરના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમને ઓર્ડર મળ્યો છે અને કેન્ટીન અને જાહેર સ્થળોએ આ બોર્ડ લગાવવાની તૈયારી ચાલુ કરી દેવાઈ છે. કાર્ડિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયાની નાગપુર શાખાના પ્રમુખના ડૉક્ટરએ જણાવ્યું હતું કે, ‘આ ખાદ્ય પદાર્થોના લેબલિંગની શરૂઆત છે, જે સિગારેટ પરની ચેતવણીઓ જેટલી જ મહત્ત્વપૂર્ણ હશે. અમે વર્ષોથી કહી રહ્યા છીએ કે સુગર અને ટ્રાન્સ ફેટ નવી તમાકુ જ છે. લોકોને જાણવાનો અધિકાર છે કે તેઓ શું ખાઈ રહ્યા છે.’

આ પણ વાંચો: બિહાર બાદ સમગ્ર દેશમાં મતદાર યાદી વેરિફાઈ કરાશે! સુપ્રીમના ચુકાદા બાદ ચૂંટણી પંચ કરશે નિર્ણય

ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્થૂળતાનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે

સરકારી પત્રમાં કેટલાક ભયાનક આંકડા આપવામાં આવ્યા છે. તેમાં જણાવાયું છે કે 2050 સુધીમાં, 44.9 કરોડથી વધુ ભારતીયો કાં તો વધુ વજનવાળા અથવા મેદસ્વી હશે. આનાથી ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્થૂળતા ધરાવતા લોકોનું કેન્દ્ર બનશે. શહેરોમાં પહેલાથી જ દર પાંચ પુખ્ત વયના લોકોમાંથી એક વ્યક્તિ વધુ વજન ધરાવતો હોય છે. બાળકોમાં સ્થૂળતાની વધતી જતી સમસ્યા પણ ચિંતાનો વિષય છે, જેનું કારણ ખરાબ ખાવાની આદતો અને બેઠાડુ જીવનશૈલી છે.

આ નિર્ણય બાબતે ડૉક્ટરનું કહેવું છે કે આ ખોરાક પર પ્રતિબંધ મૂકવાની વાત નથી. પરંતુ જો લોકોને ખબર પડે કે ગુલાબજાંબુમાં 5 ચમચી ખાંડ હોઈ શકે છે, તો તેઓ ફરીથી તે ખાતા પહેલા કદાચ બે વાર વિચાર કરશે. 

હવે સિગારેટની જેમ સમોસા-જલેબી પર વોર્નિંગ લેબલ જોવા મળશે! સ્થૂળતા વિરુદ્ધ સરકારનો પ્લાન 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કુડા ગામ પાસે ઓવરબ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ | Heavy vehicles banned on overbridge near Kuda vi…

કુડા ગામ પાસે ઓવરબ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ | Heavy vehicles banned on overbridge near Kuda vi...

એર ઈન્ડિયાએ બે વખત ક્રેશ ડ્રીમલાઈનરનું TCM બદલ્યું હતું, ફ્યુલ કન્ટ્રોલ સ્વિચ પણ તેનો જ ભાગ | air in…

એર ઈન્ડિયાએ બે વખત ક્રેશ ડ્રીમલાઈનરનું TCM બદલ્યું હતું, ફ્યુલ કન્ટ્રોલ સ્વિચ પણ તેનો જ ભાગ | air in...

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા “સંસ્કૃતિ સંવર્ધન 2025” અને “કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સન્માન- 2025″ના સન્માનન…

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા "સંસ્કૃતિ સંવર્ધન 2025" અને "કલાતીર્થ સંસ્કૃતિ સંશોધન સન્માન- 2025"ના સન્માનન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેલૈયાઓ ચેતી જજો! અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી પણ હિપેટાઈટિસ થવાનું જોખમ | hepatitis risk unsafe tat…

ખેલૈયાઓ ચેતી જજો! અસુરક્ષિત રીતે ટેટૂ કરાવવાથી પણ હિપેટાઈટિસ થવાનું જોખમ | hepatitis risk unsafe tat…

9 months ago
સુરત શિક્ષણ સમિતિમાં 770 થી વધુ શિક્ષકોની ઘટ વચ્ચે 7 નવા શાળા ભવનનું ખાત મુર્હુત | Surat Education C…

સુરત શિક્ષણ સમિતિમાં 770 થી વધુ શિક્ષકોની ઘટ વચ્ચે 7 નવા શાળા ભવનનું ખાત મુર્હુત | Surat Education C…

11 months ago
અમદાવાદ: બ્યુટી પાર્લરમાં ધાર્મિક વિધિના બહાને છેતરપિંડી કરતી બે મહિલાઓ ઝડપાઈ, સોનું જપ્ત કરાયું | R…

અમદાવાદ: બ્યુટી પાર્લરમાં ધાર્મિક વિધિના બહાને છેતરપિંડી કરતી બે મહિલાઓ ઝડપાઈ, સોનું જપ્ત કરાયું | R…

4 months ago
રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ જી રામ જી બિલને મંજૂરી આપી | President Draupadi Murmu approves the Ji R…

રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મુએ જી રામ જી બિલને મંજૂરી આપી | President Draupadi Murmu approves the Ji R…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News