gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

હવે 9 કેરેટ સોનાને પણ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીમાં આવરી લેવાયું | Now 9 carat gold has also been in…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in Business
0 0
0
હવે 9 કેરેટ સોનાને પણ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીમાં આવરી લેવાયું | Now 9 carat gold has also been in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૯ કેરેટ ગોલ્ડને પણ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીમાં આવરી લેવાની બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગોલ્ડ જ્વેલરી તથા કલાકૃતિના માર્કિંગ તથા ફાઈનનેસ  માટે બ્યુરો ધોરણ નિશ્ચિત કરે છે. 

બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડના આ નવા નિયમનું જ્વેલર્સ તથા હોલમાર્કિંગ સેન્ટરોએ પાલન કરવાનું રહેશે, એમ ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. 

સોનાના ખરીદીમાં ગ્રાહકોને શુદ્ધતાની ખાતરી રહે તે માટે ૯ કેરેટ સોનાને પણ હવે ફરજિયાત હોલમાર્કિંગની શ્રેણીમાં આવરી લેવાયું છે. સોનાના  ભાવ આજે આસમાને ગયા છે ત્યારે આ નિર્ણય આવકાર્ય હોવાનું સ્થાનિક ઝવેરી બજારના સુત્રોએ જણાવ્યું હતું. 

જો કે અન્ય એક નિર્ણયમાં બ્યુરોએ સોનાની ઘડિયાળ તથા પેન્સને કલાકૃતિની વ્યાખ્યામાંથી નાબુદ કર્યા છે. બીઆઈએસ એકટ, ૨૦૧૬ હેઠળ હોલમાર્કિંગની કામગીરીમાં જ્વેલરી તથા કલાકૃતિમાં સોનાના હિસ્સાની ટકાવારી જણાવતું પ્રમાણપત્ર આપવામાં આવે છે. 

આ અગાઉ ૨૪, ૨૨, ૨૦, ૧૮ તથા ૧૪ કેરેટ સોનાને ફરજિયાત હોલમાર્કની શ્રેણીમાં આવરી લેવાયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar
Business

March 28, 2026
ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

Next Post
સ્ટીલ રી-રોલિંગ ઉદ્યોગને મંદીનો કાટ, 3 વર્ષમાં 20 મિલને અલીગઢી તાળા | Steel re rolling industry hit …

સ્ટીલ રી-રોલિંગ ઉદ્યોગને મંદીનો કાટ, 3 વર્ષમાં 20 મિલને અલીગઢી તાળા | Steel re rolling industry hit ...

ભારતીય રોકાણકારોએ અમેરિકન બજારોમાં રોકાણ કરવા તરફ દોટ મૂકી | Indian investors rush to invest in Amer…

ભારતીય રોકાણકારોએ અમેરિકન બજારોમાં રોકાણ કરવા તરફ દોટ મૂકી | Indian investors rush to invest in Amer...

ખેડાના વસોમાં આવાસના કથિત કૌભાંડની તપાસ ટીડીઓને સોંપાઈ | TD handed over investigation into alleged h…

ખેડાના વસોમાં આવાસના કથિત કૌભાંડની તપાસ ટીડીઓને સોંપાઈ | TD handed over investigation into alleged h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇથેનોલવાળા પેટ્રોલથી એન્જિનને નુકસાન થતું હોવાનો દાવો કેન્દ્રએ ફગાવ્યો

6 months ago
છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનામાં ભ્રષ્ટાચાર, 225 કરોડના ખર્ચે બનતી કેનાલ પહેલા વરસાદે જ ધોવાઈ | chh…

8 months ago
જામનગરમાં વિશાલ હોટલના ભાગીદારોની તકરારમાં એકાઉન્ટન્ટ પર ઘાતકી હુમલો | Accountant brutally attacked …

4 months ago
બિહારની જેમ જ બંગાળના લોકો પણ જંગલરાજને ફગાવી દેશે: મોદી | Like Bihar people of Bengal will also rej…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News