gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનામાં ભ્રષ્ટાચાર, 225 કરોડના ખર્ચે બનતી કેનાલ પહેલા વરસાદે જ ધોવાઈ | chh…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
છોટાઉદેપુરમાં સુખી જળાશય યોજનામાં ભ્રષ્ટાચાર, 225 કરોડના ખર્ચે બનતી કેનાલ પહેલા વરસાદે જ ધોવાઈ | chh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sukhi Dam Corruption:  છોટાઉદેપુર જિલ્લાના સુખી જળાશય યોજનામાં રૂા.225 કરોડના ખર્ચે નવી બનતી કેનાલમાં ગાબડા પડતા કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા છે. ઉદ્ધાટન પહેલાં જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો હોવા છતાં પણ રૂ.6 કરોડના બિલો બનાવવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર બોડેલી અને સંખેડા તાલુકામાં સુખી જળાશય યોજનાનું સિચાઇનું પાણી 92 ગામોને 17094 હેક્ટર વિસ્તારમાં મળે તે માટે સરકાર દ્વારા કેનાલોનું રિનોવેશન કરવા માટે રૂ.225 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ હતી.

આ જૂની કેનાલો વર્ષ 1986માં બની હતી તે જર્જરિત હતી અને તે કેનાલો તોડીને નવી બનાવવા માટે સુખી જળાશય યોજનાની કચેરી દ્વારા વડોદરાના કોન્ટ્રાકટર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટને ઇજારો આપવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા આડેધડ કેનાલના કામો કરતા પ્રથમ વરસાદમાં જ હલકી કક્ષાનું કોક્રિટ ધોવાઈ જતા કેનાલોની હાલત ખરાબ થઇ ગઇ છે.

કામ ચાલતું હતું ત્યારે સ્થાનિક લોકોએ હલકી કક્ષાનું કામ થતું હોવાની  રજૂઆતો એક્ઝિક્યૂટિવ એન્જિનિયર કિશન સોરઠિયાને કરી પરંતુ કોઇ ઘ્યાન નહી અપાતા કેનાલમાં ઠેરઠેર ગાબડા પડી ગયા છે. 

છોટાઉદેપુર જિલ્લામાં સુખી જળાશય યોજનાના કામમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલતા એક્ઝિક્યૂટિવ એન્જિનિયરને તમામ રિપોર્ટ સાથે ગાંધીનગર ખાતે ચીફ ઇજેનરે રૂબરૂ બોલાવી ખુલાસો પૂછ્યો છે. ખેડૂતોને સિંચાઈનું પાણી મળે તે માટે સરકારે રૂા.225 કરોડ ફાળવતા કામગીરી કરાવવામાં અધિકારીઓ નિષ્ફળ નીવડ્યા અને ઉદ્ધાટન પહેલા જ કેનાલો તૂટવા લાગી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગ્રાન્ડસેલિબ્રિટી એવૉર્ડ શો વડોદરા ખાતે યોજાયો
GUJARAT

October 7, 2026
ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

વિદ્યાનગરી આણંદ ખાતે યોજાયેલ શિક્ષક સન્માન સમારોહમાં જ્યોતિ પુનમભાઈ સોલંકી બીજીવાર થયા સન્માનિત

Next Post
વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ | Tiles got hot in Navkar Sosa’s …

વઢવાણના નવા 80 ફૂટ રોડ પરની નવકાર સોસા.ના મકાનમાં ટાઇલ્સ ગરમ થઇ ગઇ | Tiles got hot in Navkar Sosa's ...

ચોરવીરા ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Chorvira …

ચોરવીરા ગામમાંથી ગેરકાયદે કાર્બોસેલનું ખનન ઝડપાયું | Illegal mining of carbocell caught in Chorvira ...

રોડ ઉપરના ખાડા પુરવાની કામગીરી મામલે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને રાઉન્ડ લેવાની ફરજ પડી | road…

રોડ ઉપરના ખાડા પુરવાની કામગીરી મામલે અંતે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરને રાઉન્ડ લેવાની ફરજ પડી | road...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તર પ્રદેશમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા, બદમાશોએ ઘરમાં ઘૂસીને મોતને ઘાટ ઉતાર્યા | BJP Leader Sho…

11 months ago
ખોખરામાં મકાનમાંથી રૃા.૧.૨૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea Rs 1 20 lakh aramas ra solä…

1 year ago
સાબરકાંઠામાં જીવલેણ અકસ્માત: GIDCની ફેક્ટરીમાં કામ કરતા યુવક પર લિફ્ટ પટકાતાં કમકમાટીભર્યું મોત, લાઈ…

4 months ago
મ્યુનિ.એસ્ટેટ વિભાગ દ્વારા અમદાવાદમાં ગેરકાયદે ૨૮ એકમના બાંધકામ તોડી પડાયા | By Municipal Estate Dep…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News