gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાંસોલથી કોલ સેન્ટર પકડાયું ઃ અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતા | Ewe nenien koko a kuna pwe a an…

G METRO NEWS by G METRO NEWS
August 2, 2025
in GUJARAT
0 0
0
હાંસોલથી કોલ સેન્ટર પકડાયું ઃ અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતા | Ewe nenien koko a kuna pwe a an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર હાંસોલથી કોલ સેન્ટર પકડાયું ઃ  અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતા 1 - image

હાંસોલ વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાંથી પોલીસે અમેરિકન નાગરિકો પાસેથી રૃપિયા પડાવતું કોલસેન્ટર પકડી પાડીને બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ નાગરિકોને લોન મંજૂર થઇ ગઇ છે તેનો ચેક જમા કરાવવા ૧૦૦થી ૫૦૦ ડોલર આપવા પડશે કહીને ઠગાઇ આચરતા હતા. આ અંગે એરપોર્ટ પોલીસે બે શખ્સો સામે ગુનો નોધીને કમ્યુટર સહીતના સાધનો કબજે કરી વધુ તપાસ શરૃ કરી છે. 

અમેરિકન નાગરિકોના ડેટા મેળવીને મેસેજ કરી ફોન કરી વિશ્વાસ કેળવી ખાતામાં ડુપ્લીકેટ ચેક જમા કરાવતા ઃ એરપોર્ટ પોલીસે બેની ધરપકડ કરી

એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ, એચ.ડી.પુરોહિતે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સરદારનગરમાં હાંસોલ પાસે રાધે રેસિડેન્સીમા રહેતા ચિરાગ અને અક્ષય સામે ફરિયાદ નોધાવી છે કે એરપોર્ટ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે, હાંસોલ રાઘે રેસીડન્સી ફ્લેટમાં કેટલાક લોકો ગુગલ વોઇસ સોફ્ટવેરના માધ્યમથી કોલ સેન્ટર ચલાવી રહ્યાં છે. જેના આધારે પોલીસે ત્યાં દરોડો પાડયો હતો. જ્યાં બે કોમ્પ્યુર, લેપટોપ, મોબાઇલ ફોન, હેડ ફોન સહિતની વસ્તુઓ મળી આવી હતી. 

પોલીસે તપાસ કરતા આરોપીઓ ખોટા નામ ધારણ કરી અને ઇ-મેઇલ બનાવ્યા હતા. ત્યારબાદ તેઓ અમેરિકા રહેતા લોકોને કોલ કરી તમારી લોન પાસ થઇ ગઇ છે. જેનો ચેક જમા કરાવવા ૧૦૦થી ૫૦૦ ડોલર ચુકવવા પડશે તેમ કહી ગિફ્ટ વાઉચરના નંબર મેળવી ઠગાઇ આચરતા હતા.  આ અંગે પોલીસે ફરિયાદ નોંધીને બે આરોપીની ધરપકડ કરીને આરોપીઓ સાથે કોણ કોણ સંડોવાયેલું છે, કેટલા સમયથી આ ગોરખધંધા કરતા હતા અને આરોપીઓને ડેટા કોણ પૂરા પાડતું હતું તે સહિતના મુદ્દે તપાસ કરવા આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી  છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…
GUJARAT

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…

March 28, 2026
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…
GUJARAT

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

March 28, 2026
જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…
GUJARAT

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

March 28, 2026
Next Post
સોફટવેર નિર્માણમાં ભારત આગળ અને બહુ જલદી હાર્ડવેરની પણ નિકાસ કરશે | india will export computer hardw…

સોફટવેર નિર્માણમાં ભારત આગળ અને બહુ જલદી હાર્ડવેરની પણ નિકાસ કરશે | india will export computer hardw...

હાથીખાના, વાઘોડિયા રોડ અને હરણી રોડની દુકાનોમાં ચેકિંગ | Checking in shops on Hathikhana waghodia Ro…

હાથીખાના, વાઘોડિયા રોડ અને હરણી રોડની દુકાનોમાં ચેકિંગ | Checking in shops on Hathikhana waghodia Ro...

રશિયા સાથે અમેરિકા જ વેપાર કરતું હોવાનો ચીનનો દાવો | China claims that only America trades with Russ…

રશિયા સાથે અમેરિકા જ વેપાર કરતું હોવાનો ચીનનો દાવો | China claims that only America trades with Russ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનાગઢ-કેશોદમાં બે સગીરાઓ પર દુષ્કર્મની ઘટના, પ્રેમજાળમાં ફસાવનારા આરોપીઓ સામે કાર્યવાહી | Junagadh …

જૂનાગઢ-કેશોદમાં બે સગીરાઓ પર દુષ્કર્મની ઘટના, પ્રેમજાળમાં ફસાવનારા આરોપીઓ સામે કાર્યવાહી | Junagadh …

1 month ago
હરિ ઓમ બોલી મુઠ્ઠી બંધ કરો,તમારૃં ધારેલું થશે ફતેગંજમાં વૃધ્ધાના દાગીના પડાવનાર ગઠિયો પકડાયો | Man a…

હરિ ઓમ બોલી મુઠ્ઠી બંધ કરો,તમારૃં ધારેલું થશે ફતેગંજમાં વૃધ્ધાના દાગીના પડાવનાર ગઠિયો પકડાયો | Man a…

12 months ago
ફોરેન ફંડોની સતત વેચવાલી : સેન્સેક્સ 542 પોઈન્ટ તૂટીને 82184 | Continuous selling by foreign funds: …

ફોરેન ફંડોની સતત વેચવાલી : સેન્સેક્સ 542 પોઈન્ટ તૂટીને 82184 | Continuous selling by foreign funds: …

8 months ago
ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…

ભાવનગરમાં દરરોજ 36 થી વધુ લોકોને રખડતા શ્વાન કરડતા ફફડાટ | Stray dogs bite more than 36 people every…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News