gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
હાઇવે પર ચાલતા દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટ ઝડપાઇ | Female agent caught running prostitution busin…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નેશનલ હાઇવે પર દેહ વ્યાપાર ચલાવતી મહિલા એજન્ટને મકરપુરા પોલીસે ઝડપી પાડી છે. પોલીસે ૧૨ ગ્રાહકોની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નેશનલ હાઇવે પર જાંબુવાથી કપુરાઇ જતા દાવત હોટલની સામે એક મહિલા એજન્ટ કોલગર્લ્સને બોલાવી દેહ વ્યાપારનો ધંધો કરતી  હોવાની માહિતી મકરપુરા પોલીસને મળી  હતી. જેથી, મકરપુરા પી. આઇ. એ.એમ. ગોહિલની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા મહિલા એજન્ટ મંજુરાબીબી આમીન અલી  (રહે. રામદેવ નગર, આજવા રોડ) તથા પાંચ કોલગર્લ મળી આવી હતી.પોલીસે સ્થળ પરથી ૧૨ ગ્રાહકોને પણ ઝડપી પાડયા હતા. પોલીસે  રોકડા મળી કુલ ૧૨,૯૮૫ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા ગ્રાહકોમાં  (૧) રમેશ ભૂરસિંહ રાઠવા (રહે.  પટેલ  ફળિયું, જોડાવત ગામ,જિ. છોટાઉદેપુર) (૨) સુરેશ સરતાનભાઇ ભીંડે (રહે. ચાંદપુર ગામ, તા. કઠીવાડા, મધ્યપ્રદેશ) (૩) ડાહ્યાભાઇ મુકેશભાઇ (રહે. વિશ્વકર્મા નગર, ગાજરાવાડી) (૪) જુનૈદ મહંમદઅલી  પઠાણ (૫) સદ્દામહુસેન આમીન ખાન (બંને રહે. રોશન નગર, નવાયાર્ડ) (૬) મયૂર દશરથભાઇ રાઠવા (રહે. નાની ટેકરી, તા.કવાંટ, જિ. છોટાઉદેપુર) (૭) મહીંદ્ર રસુભાઇ રાઠવા (રહે. કરજવઠ ગામ, તા.કવાંટ) (૮) મુસ્તકીમ સામીમભાઇ સૈયદ (રહે.  હિંમત નગર, તરસાલી) (૯) અનીશબાબા શાહીદખાન  પઠાણ (રહે. મહેરઅલી એપાર્ટમેન્ટ, મચ્છીપીઠ) (૧૦) મોહબ્બતઅલી કાશીમઅલી ખૈરવીશા (૧૧) મોહંમદ ફારૃક મોહંમદ અજમેર (બંને રહે. અમીના મંઝીલ, અકોટા) તથા (૧૨) મોહંમદ રમજાનખાન મોહંમદ (રહે. અકબરઅલી પુરવા, તા.કંડેલગંજ, યુ.પી.) નો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…
GUJARAT

કોમર્સ ફેકલ્ટીના એફવાયમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે | commerce faculty of msu will con…

March 24, 2026
વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…
GUJARAT

વડોદરામાં ૭ વર્ષમાં ૨.૬૨ કરોડના દાગીના બેન્કના લોકરમાંથી ગુમ | Jewelry worth Rs 2 62 crore missing f…

March 24, 2026
ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…
GUJARAT

ધ્રૂજારીદેનારી ઘટના: મહેસાણાના ઇન્દ્રાડ ગામની સીમમાં લૂંટના ઈરાદે મહિલાની હત્યા, કાન ચીરીને દાગીના ક…

March 24, 2026
Next Post
ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત | Woman falls into ditch while …

ખાડામાં બાઇક પછડાતા મહિલા પટકાઇ ઃ પાછળથી આવતી ટ્રકની ટક્કર વાગતા મોત | Woman falls into ditch while ...

નાથદ્વારાની ખડાયતા સમાજની રૃમો બૂક કરાવવા જતા ઓનલાઇન ઠગાઇ | Online fraud while booking rooms for Nat…

નાથદ્વારાની ખડાયતા સમાજની રૃમો બૂક કરાવવા જતા ઓનલાઇન ઠગાઇ | Online fraud while booking rooms for Nat...

વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા પછી વાલીઓ વચ્ચે મારામારી | Fight between parents after a fight between st…

વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયા પછી વાલીઓ વચ્ચે મારામારી | Fight between parents after a fight between st...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી પોલીસ: રૂ.60 કરોડની છેતરપિંડી મામલે 5 કલાક પૂછપરછ | Police Question Shilp…

શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી પોલીસ: રૂ.60 કરોડની છેતરપિંડી મામલે 5 કલાક પૂછપરછ | Police Question Shilp…

6 months ago
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા જેનું નામ છે આદ્યશક્તિ ગરબા

6 months ago
આણંદની 21 પેઢીઓમાંથી ઘીના 34 નમૂના લેવાયા | 34 samples of ghee were taken from 21 farms in Anand

આણંદની 21 પેઢીઓમાંથી ઘીના 34 નમૂના લેવાયા | 34 samples of ghee were taken from 21 farms in Anand

6 months ago
બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલની ચાર જર્જરિત બિલ્ડિંગ તોડી પડાશે | Four hostel buildings of Baroda Med…

બરોડા મેડિકલ કોલેજની હોસ્ટેલની ચાર જર્જરિત બિલ્ડિંગ તોડી પડાશે | Four hostel buildings of Baroda Med…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News