gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
હાઇવે પર બાઇક સ્લિપ થતા ઇજાગ્રસ્ત યુવકનું મોત | Youth dies after bike slips on highway
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,હાઇવે પર બાઇક સ્લિપ થઇ જતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જે અંગે હરણી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દુમાડ ગામ મોટા ફળિયામાં રહેતા સુરેશચંદ્ર શનાભાઇ વાઘેલાનો ૨૯ વર્ષનો પુત્ર દેવેન્દ્ર મજૂરી કામ કરે છે. ગત ૧૨ મી તારીખે તે બાઇક લઇને મજૂરી કામ માટે ગયો હતો અને કામ પતાવીને સાંજે તે  પરત આવતો હતો. તે દરમિયાન નેશનલ હાઇવે – ૪૮ પર સુરતથી અમદાવાદ તરફ જતા રોડ પર દરજીપુરા બ્રિજ નજીક તેની બાઇક સ્લિપ થઇ જતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તે ઉપરાંત આંખ, નાક તથા કમરના ભાગે પણ તેને ઇજા પહોંચી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ,  સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ. હરણી પોલીસે બાઇક ચાલક દેવેન્દ્ર સામે જ ગુનો દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફુલસરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યુ | Tired of her husband torture the wife swallo…
GUJARAT

ફુલસરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યુ | Tired of her husband torture the wife swallo…

March 19, 2026
થાન તાલુકામાં ગેસના પુરવઠામાં ઘટાડા બાદ 60થી 65 સિરામિક ઉદ્યોગો બંધ | 60 to 65 ceramic industries cl…

ચાંચ ગામના માતા-પિતા, પુત્રને 7 વર્ષ કેદની સજા | Parents son from Chanch village sentenced to 7 year…

Next Post
વડોદરામાં હોકીના ઉભરતા ખેલાડીઓ વધુ એક વખત ગ્રાઉન્ડ વગરના | hockey players are without ground in vado…

વડોદરામાં હોકીના ઉભરતા ખેલાડીઓ વધુ એક વખત ગ્રાઉન્ડ વગરના | hockey players are without ground in vado...

પાંચ દિવસ માટે ભાડે લીધેલી કાર પરત નહિ કરનાર તાંદલજાના અતાઉરરહેમાન સામે ફરિયાદ | cheating by hiring …

પાંચ દિવસ માટે ભાડે લીધેલી કાર પરત નહિ કરનાર તાંદલજાના અતાઉરરહેમાન સામે ફરિયાદ | cheating by hiring ...

.ધો.૧૦ નો વિદ્યાર્થી કારમાં પાછળથી ઘુસી જતા મોત | 10th grade student dies after being run over by ca…

.ધો.૧૦ નો વિદ્યાર્થી કારમાં પાછળથી ઘુસી જતા મોત | 10th grade student dies after being run over by ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ગદાપુરા વુડાના આવાસોમાં પાણી-ડ્રેનેજની સમસ્યા વિકટ બનતા રહીશોનો હોબાળો | uproar of Residen…

4 months ago
આણંદ જિલ્લામાં માર્ગ પરના 109 બ્રિજની ચકાસણી કરાઈ | 109 bridges on the road in Anand district inspec…

8 months ago
વડોદરામાં 20 દિવસમાં 3 મગરના મોતઃ14 ફૂટના 500 કિલોના મગરનો મૃતદેહ ક્રેન વડે કાઢ્યો | deadbody of 14 …

1 day ago
સુરતમાં વધુ એક ભાજપ નેતાએ જાહેર રસ્તે આતશબાજી સાથે બર્થ-ડે સેલિબ્રેશન કર્યું, પોલીસનું ભેદી મૌન | su…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News