gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફુલસરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યુ | Tired of her husband torture the wife swallo…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in GUJARAT
0 0
0
ફુલસરમાં પતિના ત્રાસથી કંટાળી પત્નીએ ફિનાઈલ ગટગટાવ્યુ | Tired of her husband torture the wife swallo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મહિલાને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવી

– પરણીતાના ભાઈને આપેલા પૈસાની માંગણી કરી પતિ પત્નીને ત્રાસ આપતો હતો

ભાવનગર : ફુલસરમાં પતિના ત્રાસથી કંટાળીને પત્નિએ ફિનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે બોરતળવા પોલીસ મથકમાં ફરિયાદ થઈ છે.

ફુલસર વિસ્તારમાં આવેલ મહાદેવનગર ખાતે રહેતા અને સીટી બસમાં કંડકટર તરીકે ફરજ બજાવતા પૂજાબેન ભોળાભાઈ મકવાણાના ભાઈ કિરીટભાઈ દિનેશભાઈ સરવૈયા પાસે  પતીએ ૧૫૦૦૦ આપેલ હોય, ભાઈ પાસે પૈસા ન હોય, જેથી પતી ભોળોએ ભાઈ જયદીપભાઇ સાથે પૈસા બાબતે માથાકૂટ કરી હતી. અને પતિ ભોળાએ ઘરે આવી પૂજાબેન જેમ તેમ બોલી શારીરિક અને માનસિક ત્રાસ આપતા આપવા લાગ્યો હતો. દરમિયાનમાં પતિ ભોળા સવજીભાઈ મકવાણાએ પૂજાબેન સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા પૂજાબેનને લાગી આવતા પૂજાબેને જાતેથી ફિનાઈલ પી લીધી હતી. પૂજાબેનની સ્થિતિ ગંભીર બનતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે પૂજાબેને પતિ વિરુધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંચ વર્ષની બાળકીનું રાત્રે અપહરણ કરી હત્યા બાદ લાશ કેનાલમાં ફેંકી દીધી | Five year old girl kidnapp…
GUJARAT

June 18, 2026
અમદાવાદમાં NEETની તૈયારી કરતા 17 વર્ષીય વિદ્યાર્થીએ છઠ્ઠા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો | NEET Aspir…

સુશાસન અંતર્ગત ગતિ શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં ભાજપના બે મહામંત્રીનું સ્વાગત નહીં થતા કાર્યક્રમ છોડી …

Next Post
વર્ષ-૨૦૦૨માં ૮૦ દુકાનમાં આગ લાગી હતી, રેવડી બજારની ૩૦ દુકાનો આગમાં ખાખ,કાપડ, પ્લાસ્ટિકનો જથ્થો બળ્યો…

વર્ષ-૨૦૦૨માં ૮૦ દુકાનમાં આગ લાગી હતી, રેવડી બજારની ૩૦ દુકાનો આગમાં ખાખ,કાપડ, પ્લાસ્ટિકનો જથ્થો બળ્યો...

ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી | Dust Storm Sweeps A…

ગુજરાતમાં મિની વાવાઝોડા જેવો માહોલ! અમદાવાદ સહિત અનેક શહેરોમાં ધૂળની ડમરીઓ ઉડી | Dust Storm Sweeps A...

મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો | Stock Market Cra…

મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો | Stock Market Cra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાર દિવસ બૅન્કનું કામકાજ રહેશે ઠપ? આ માંગ મુદ્દે બૅન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતરે તેવી શક્યતા! | Bank E…

5 months ago
કોલકાત્તાના દુર્ગા પૂજાના પંડાલમાં અમદાવાદ પ્લેન ક્રેશની થીમથી વિવાદ

8 months ago
નસવાડી: રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ ગામ સુધી ન પહોંચી, મહિલાને કણસતી હાલતમાં ખાનગી જીપમાં ઘર સુધી લઈ જ…

4 months ago
રાજકોટમાં વધુ એક સ્પામાંથી કૂટણખાનું પકડાયું, 4ની ધરપકડ | Another spa busted in Rajkot 4 arrested

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News