gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઇ-એન્ડ સ્પોર્ટસ બાઇકની ચોરી કરીને રાજસ્થાનમાં વેચતી ગેંગ ઝડપાઇ | ahmedabad crime branch seized spo…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
હાઇ-એન્ડ સ્પોર્ટસ બાઇકની ચોરી કરીને રાજસ્થાનમાં વેચતી ગેંગ ઝડપાઇ | ahmedabad crime branch seized spo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,બુધવાર

શહેરની વિવિધ કન્ટ્રક્શન સાઇટ પર દિવસમાં કડીયા કામ કરવાનું અને રાતના સમયે ચોક્કસ ગેંગ બનાવીને વિવિધ વિસ્તારોમાંથી સ્પોર્ટસ બાઇકની ઉઠાંતરી ગેંગના બે સાગરિતોને ઝડપીને અમદાવાદ ક્રાઇમબ્રાંચે મહત્વની સફળતા મેળવીને પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની આઠ જેટલી બાઇક પણ જપ્ત કરી છે. બાઇકની ચોરી કરીને આરોપીઓ રાજસ્થાન લઇ જતા હતા અને ત્યાં મોડીફાઇડ કરીને વેચી દેતા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

હાઇ-એન્ડ સ્પોર્ટસ બાઇકની ચોરી કરીને રાજસ્થાનમાં વેચતી ગેંગ ઝડપાઇ 2 - imageઅમદાવાદમાં છેલ્લાં કેટલાંક મહિનાઓથી ચોક્કસ પ્રકારની સ્પોર્ટસ બાઇકની ચોરી થવાના કિસ્સા વધ્યા હતા.  આ અંગે ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે કન્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કેટલાંક લોકો બાઇક ચોરી સાથે જોડાયેલા છે. જે સ્પોર્ટસ બાઇકની ચોરી કરીને રાજસ્થાનમાં વેચાણ કરે છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ પી ચૌહાણ અને તેમના સ્ટાફે વોચ ગોઠવીને  આશીષ અંગારી અને ખેમુ અંગારી નામના બે યુવકોને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય આરોપીઓ અંગે પણ વિગતો મળી હતી. 

ઝડપાયેલા બંને આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેમની સાથે અન્ય છ આરોપીઓ સંકળાયેલા છે. પોલીસે આરોપીઓ સઘન પુછપરછ કરીને રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ આઠ જેટલા સ્પોર્ટસ જપ્ત કર્યા હતા.  આ અંગે ક્રાઇમબ્રાંચના ડીસીપી અજીત રાયજને જણાવ્યુ હતુ કે આરોપીઓ દિવસના સમયે કડીયા કામ કરતા હતા અને રાતના સમયે આઠેય આરોપીઓ એકઠા થઇને ઓર્ગેનાઇઝ્ડ ગેંગ બનાવતા હતા. જેમાં હાઇ એન્ડ સ્પોર્ટસ બાઇકને ટારગેટ કરતા હતા. કારણ તે મોંધી બાઇકની ચોરી કરવામાં થ્રીલ અનુભવતા હતા. જે બાઇકને ડાયરેક્ટ વાયરીંગ કરીને બાઇકને સ્ટાર્ટ કરીને તેને સ્પીડમાં ચલાવીને શોખ પુરા કરતા હતા. ત્યારબાદ બાઇકને રાજસ્થાનના ઉદેપુરના ખેરવાડા લઇ જઇને વૈભવ મીણા નામના વ્યક્તિ પાસે બાઇકને મોડીફાઇડ કરીને ચેસિસ નંબર અને એન્જિન નંબર બદલતા હતા. જે વેચાણ કરતા હતા. આરોપીઓ ચાંદખેડા, ઘાટલોડીયા, કૃષ્ણનગર, પાલડી, એલિસબ્રીજ, રાણીપ અને ગાંધીનગરથી બાઇકની ચોરી કરી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …
GUJARAT

જંગલના રાજા પર સંકટ! ગીરમાં 5 સિંહના મોતથી ચિંતા, બબેસિઓસિસ થયું હોવાની આશંકા | Gir Forest on Alert …

May 26, 2026
વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…
GUJARAT

વડોદરા ન્યાય મંદિર નજીક ભગતસિંહ ચોક ખાતે બે જૂથ વચ્ચે મારામારી : ચાર ઇજાગ્રસ્ત, પાંચ સામે ગુનો નોંધ્…

May 26, 2026
અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…
GUJARAT

અમેરિકામાં ધોળા દિવસે મહેસાણાની યુવતીની હત્યા, લૂંટના ઈરાદે સ્ટોરમાં ઘૂસીને ગોળી મારી | Gujarat Woma…

May 26, 2026
Next Post
શિક્ષણ સમિતિના ચોથવર્ગના કર્મચારીઓને બે મહિનાથી પગાર અપાયો નથી | Education Committee employees have …

શિક્ષણ સમિતિના ચોથવર્ગના કર્મચારીઓને બે મહિનાથી પગાર અપાયો નથી | Education Committee employees have ...

માઉન્ટ આબુ ફરવા ગયેલા મહેસાણાના યુવક સાથે જુઓ શું થયું, એક ભૂલનું આવ્યું ગંભીર પરિણામ | young man fa…

માઉન્ટ આબુ ફરવા ગયેલા મહેસાણાના યુવક સાથે જુઓ શું થયું, એક ભૂલનું આવ્યું ગંભીર પરિણામ | young man fa...

‘જો તમારામાં હિમ્મત હોય તો તમામ કમાણી શહીદોને આપી દો’, AAP નેતાના સૂર્યકુમાર યાદવ પર પ્રહાર | india …

'જો તમારામાં હિમ્મત હોય તો તમામ કમાણી શહીદોને આપી દો', AAP નેતાના સૂર્યકુમાર યાદવ પર પ્રહાર | india ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years

4 months ago
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ, અમિત શાહે આપ્યો જવાબ | parlia…

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ, અમિત શાહે આપ્યો જવાબ | parlia…

10 months ago
રાજકોટમાં બુલડોઝર ફર્યું: રૂા. 30 કરોડની સરકારી જમીન ઉપરથી પેશકદમી હટાવાઈ | Bulldozer rolls in Rajko…

રાજકોટમાં બુલડોઝર ફર્યું: રૂા. 30 કરોડની સરકારી જમીન ઉપરથી પેશકદમી હટાવાઈ | Bulldozer rolls in Rajko…

5 months ago
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રેડીમેઇડ કાપડની વેપારી મહિલાની દુકાનમાં બે શખ્સોનો હંગામો મહિલાને મ…

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રેડીમેઇડ કાપડની વેપારી મહિલાની દુકાનમાં બે શખ્સોનો હંગામો મહિલાને મ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News