gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાઈકોર્ટની ડબલ બેંચમાં અપીલના દાવા વચ્ચે સુરત પાલિકાએ બહાર કાઢેલો યુનિયનનો સામાન ભરી લઈ જવાયો | The …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
હાઈકોર્ટની ડબલ બેંચમાં અપીલના દાવા વચ્ચે સુરત પાલિકાએ બહાર કાઢેલો યુનિયનનો સામાન ભરી લઈ જવાયો | The …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાલિકા તંત્રએ 20 નવેમ્બરના રાત્રે યુનિયનોની ઓફિસ ખોલી સામાન બહાર મુકી દીધો હતો અને ફરીથી કબ્જો ન થાય તે માટે અન્ય ઓફિસ શરૂ પણ કરાવી દીધી હતી. આ મુદ્દે યુનિયનોએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી તે રીટ કોર્ટે કાઢી નાખી છે. કોર્ટના આ નિર્ણય સામે ડબલ બેંચની કોર્ટમાં જવાની વાત વચ્ચે આજે સવારથી યુનિયનના હોદ્દેદારો દ્વારા સામાન લઈ જવાની કામગીરી શરૂ કરવામા આવી છે. 

પાલિકાએ રાતોરાત ઓફિસ ખાલી કરાવી હોવાથી યુનિયનોએ પોલીસ ફરિયાદ કરી હતી અને કોર્ટમાં પણ ઓફિસ ખાલી કરાવવા મુદ્દે રીટ કરી હતી. આજે હાઈકોર્ટમાં  સુનાવણી હતી જ્યાં પાલિકા તરફેણમાં ચુકાદો આવ્યો છે અને કોર્ટે પણ યુનિયનને ઓફિસ નો કબ્જો ખાલી કરવા માટે જણાવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ઓફિસની ફાળવણી, ક્યા કાયદામાં પ્રોવિઝન છે કબજા અંગેના પુરાવા આપો તે પુરાવા આપવામાં યુનિયનો નિષ્ફળ જતા પાલિકા તરફે ચુકાદો આવ્યો હતો. 

આ ચુકાદા સામે યુનિયનો દ્વારા એવો દાવો કરવામા આવ્યો છે કે, કોર્ટમાં ઓફિસ ખાલી કરવાનો ચુકાદો આવ્યો છે પરંતુ અમે હાઈકોર્ટમાં ડબલ બેંચની કોર્ટમાં જઇશું તેઓએ એવું કહ્યું છે કે યુનિયન ની પ્રવૃત્તિ ચાલુ છે તેને પાલિકા અટકાવી શકશે નહીં.  આ દાવાની વચ્ચે  આજે સવારથી જ  યુનિયનના હોદ્દેદારો દ્વારા વાહનોની મદદથી પાલિકાએ કમ્પાઉન્ડમાં મુકેલા સામાન લઈ જવાની કામગીરી શરુ કરવામા આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

Next Post
રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર FSLમાં નાર્કો ટેસ્ટ પૂર્ણ, 15 ડિસેમ્બરે HCમાં રિપોર્…

રાજકુમાર જાટ કેસમાં આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર FSLમાં નાર્કો ટેસ્ટ પૂર્ણ, 15 ડિસેમ્બરે HCમાં રિપોર્...

અમદાવાદથી ટુ વ્હીલર પર વડોદરા આવી ગાર્ડન નજીક સ્કૂટરની ડીકીમાંથી ચોરી કરનાર બે ચોર પકડાયા | 2 thieve…

અમદાવાદથી ટુ વ્હીલર પર વડોદરા આવી ગાર્ડન નજીક સ્કૂટરની ડીકીમાંથી ચોરી કરનાર બે ચોર પકડાયા | 2 thieve...

‘જો ઈન્ડિગોએ જાણીજોઈને સંકટ ઊભું કર્યું હશે તો…’, કેન્દ્રીય મંત્રીની CEOને ચેતવણી | Civil Aviation…

‘જો ઈન્ડિગોએ જાણીજોઈને સંકટ ઊભું કર્યું હશે તો...’, કેન્દ્રીય મંત્રીની CEOને ચેતવણી | Civil Aviation...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી, 2ના મોત,12થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Two dies as Boler…

1 year ago
અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઈન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો | Why did you shou…

મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ખેલાડીને ગુજરાતમાંથી ધરપકડ બાદ જેલમાં ધકેલાયો, દુષ્કર્મના કેસમાં કાર્યવાહી |…

Explainer: ઈરાન-અમેરિકા યુદ્ધની જ્યોતિષીય આગાહી, જાણો ક્યાં સુધી ચાલશે યુદ્ધ અને શું છે તેની પાછળના …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News