gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનારા ‘રાહવીર’ને મળશે રૂ.25 હજારનું ઈનામ! ગડકરીની મોટી જાહેરાત | nitin …

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in INDIA
0 0
0
હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનારા ‘રાહવીર’ને મળશે રૂ.25 હજારનું ઈનામ! ગડકરીની મોટી જાહેરાત | nitin …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nitin Gadkari on Road Accident: ભારતમાં દર વર્ષે લાખો લોકો રોડ એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવે છે. આ ગંભીર સ્થિતિને જોતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ હાઈવે પર અકસ્માત સમયે ઘાયલ વ્યક્તિની મદદ કરનાર માણસને હવે ‘રાહવીર’ તરીકે ઓળખાશે અને તેને સરકાર તરફથી 25,000 રૂપિયાનું રોકડ ઇનામ પણ આપવામાં આવશે.

અકસ્માતના આંકડા છે ચિંતાજનક

લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન ગડકરીએ જણાવ્યું કે, ભારતમાં દર વર્ષે અંદાજે 5 લાખ અકસ્માત થાય છે, જેમાં 1.80 લાખ લોકોના મોત થાય છે. સૌથી દુઃખદ વાત એ છે કે, આ મૃત્યુ પામનારાઓમાં 67% લોકો 18થી 34 વર્ષની વયના યુવાનો હોય છે. AIIMSના એક રિપોર્ટને ટાંકીને તેમણે કહ્યું કે, ‘જો અકસ્માતનો ભોગ બનેલા લોકોને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં આવે(ગોલ્ડન અવરમાં સારવાર મળે) તો દર વર્ષે 50,000 લોકોના જીવ બચાવી શકાય તેમ છે.

‘રાહવીર’ બનો, પોલીસનો ડર છોડો

સામાન્ય રીતે રોડ અકસ્માત સમયે લોકો પોલીસ કે કાયદાકીય ગૂંચવણોમાં ફસાઈ જવાની બીકે ઘાયલ વ્યક્તિની મદદ કરતા અચકાતા હોય છે, પરંતુ હવે આ ડર રાખવાની કોઈ જરૂર નથી. આ મામલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટતા કરી છે કે મદદ કરનાર વ્યક્તિએ પોલીસના ચક્કર કાપવા નહીં પડે. ઉલટાનું, માનવતા બતાવીને ઘાયલને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડનાર વ્યક્તિને સરકાર ‘રાહવીર’ તરીકે ઓળખાવશે અને તેમને પ્રોત્સાહનના ભાગરૂપે ₹25,000નું ઇનામ પણ આપવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય લોકોમાં રહેલા ડરને દૂર કરી એક સુરક્ષિત અને મદદરૂપ સામાજિક વાતાવરણ ઊભું કરવાનો છે.

સારવારનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે

કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, અકસ્માતના પહેલા 7 દિવસની સારવાર ખૂબ મહત્ત્વની હોય છે. તેથી સરકારે નિર્ણય લીધો છે કે, ઘાયલ વ્યક્તિની 7 દિવસ સુધીની સારવાર અને દોઢ લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ રકમ સીધી હોસ્પિટલના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જેથી ખાનગી હોસ્પિટલો પણ પૈસાના અભાવે સારવાર રોકી ન શકે.

આ પણ વાંચો: જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કહ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ! 31 વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો

નિયમોનું પાલન કરવું અનિવાર્ય

નીતિન ગડકરીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, ‘લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે આદર કે ડર ઓછો છે. સરકારે સુરક્ષા માટે કારમાં 6 એરબેગ અને નવા ટુ-વ્હીલર સાથે 2 હેલ્મેટ આપવાના નિયમો બનાવ્યા છે. અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સ દ્વારા પણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. તેમજ લોકોએ પોતાની વર્તણૂક બદલવી પડશે અને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

હાઈવે પર અકસ્માત થાય તો મદદ કરનારા 'રાહવીર'ને મળશે રૂ.25 હજારનું ઈનામ! ગડકરીની મોટી જાહેરાત 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…
INDIA

રાજીનામું ન આપવાની જીદ વચ્ચે મમતા બેનરજીએ ‘X’ પર પ્રોફાઈલ બદલી, CM પદ અંગે ખાસ વાત લખી | mamata bane…

May 9, 2026
વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…
INDIA

વિજય ‘મેજિક નંબર’થી માત્ર એક ડગલું દૂર! VCKએ પત્તા ન ખોલતા તમિલનાડુમાં હજુ પણ સસ્પેન્સ | tamilnadu t…

May 9, 2026
તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…
INDIA

તમિલનાડુમાં વિજયની પાર્ટી TVKને સરકાર રચવા બહુમતી મળી, VCKએ સત્તાવાર સમર્થન જાહેર કર્યું | VCK offic…

May 9, 2026
Next Post
જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કહ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ! 31 વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હ…

જ્ઞાતિ વિશે અપશબ્દો ખાનગીમાં કહ્યા કે જાહેરમાં, તેનાથી નક્કી થશે કેસ! 31 વર્ષ જૂના કેસમાં રાજસ્થાન હ...

મોરબીના લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર ચાલ્યું, ડ્રેનેજ પ્રોજેક્ટમાં અડચણરૂપ ગેરકાયદે બાંધકામો જમીનદો…

મોરબીના લાતી પ્લોટમાં મનપાનું બુલડોઝર ચાલ્યું, ડ્રેનેજ પ્રોજેક્ટમાં અડચણરૂપ ગેરકાયદે બાંધકામો જમીનદો...

ભાગેડુ-કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો, બેલ્જિયમની કોર્ટે પ્રત્યાર્પણ વિરોધી અરજી ફગાવી | Big blow …

ભાગેડુ-કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો, બેલ્જિયમની કોર્ટે પ્રત્યાર્પણ વિરોધી અરજી ફગાવી | Big blow ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં પ્રેમી યુગલની સજોડે ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા | Loving couple commits suicide by hanging i…

રાજકોટમાં પ્રેમી યુગલની સજોડે ગળાફાંસો ખાઈ લઈ આત્મહત્યા | Loving couple commits suicide by hanging i…

3 months ago
રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત, DCPએ આપી માહિતી | rajkot jan…

રાજકોટના જંગલેશ્વરમાં 11 હિસ્ટ્રીશીટરોની 97 ઓરડી અને 8 મકાનો જમીનદોસ્ત, DCPએ આપી માહિતી | rajkot jan…

2 months ago
દેશના 17 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, રાજસ્થાનમાં બેઋતુ | Monsoon enter…

દેશના 17 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, રાજસ્થાનમાં બેઋતુ | Monsoon enter…

12 months ago
‘સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી’ CJI ગવઈનું મોટુ…

‘સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી’ CJI ગવઈનું મોટુ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News