gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાથબના વાડી વિસ્તારમાં અનિયમિત વીજળીના પ્રશ્ને ખેડૂતો ત્રસ્ત | Farmers are worried about irregular e…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
હાથબના વાડી વિસ્તારમાં અનિયમિત વીજળીના પ્રશ્ને ખેડૂતો ત્રસ્ત | Farmers are worried about irregular e…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગુંદી, હોઈદડ, હાથબ અને ખડસલિયાના ખેડૂતોની રજૂઆત

– કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આંદોલનની ચિમકી

ભાવનગર : ઘોઘા સબ ડિવિઝન હેઠળના હાથબ વાડી વિસ્તારમાં ખેતી વાડી કનેક્શનોમાં અનિયમિત વીજળીના પ્રશ્નથી ત્રસ્ત ગુંદી, હોઈદડ, હાથબ અને ખડસલિયાના ખેડૂતોએ આજે પીજીવીસીએલની કચેરીએ રૂબરૂ આવીને કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી અને આગામી દિવસોમાં પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ઘોઘા સબ ડિવિઝન હેઠળના હાથબ વાડી વિસ્તારમાં આવેલા ખેતીવાડી કનેક્શનોમાં વીજ પ્રશ્ને ગુંદી, હોઈદડ, હાથબ અને ખડસલિયાના ખેડૂતોએ આજે પીજીવીસીએલની કચેરીએ રૂબરૂ આવીને કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી. ઉનાળાની ઋતુના પ્રારંભથી જ આ વિસ્તારના ગામોમાં અનિયમિત વીજળીના લીધે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકો દ્વારા ફોલ્ટ સેન્ટરમાં ફરિયાદ કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવતું નથી. નિયમ પ્રમાણે સવારે નવથી સાંજે ૫ કલાક સુધી થ્રી ફેઈઝ અને બાકીના ૧૬ કલાક સિંગલ ફેઝ વીજળી આપવાની હોય છે પરંતુ તે અનુસાર આ વિસ્તારના ગ્રાહકોને ક્યારેય વીજળી મળી નથી. જો આ પ્રશ્ને નિરાકરણ નહી આવે તો આ બાબતે હજુ આગામી દિવસોમાં પીજીવીસીએલને ખેડૂતો રજૂઆત કરશે અને તેમ છતાં પણ જો નિરાકરણ નહી આવે તો આ વિસ્તારના ગામોના ખેડૂતો અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને અને જનપ્રતિનિધિઓને માહિતગાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલાત્મક પગલાં ભરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ અંગે સીટી-૨ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, આ વિસ્તારનું ફીડર ખુબ મોટું છે. ઉપરાંત વરસાદી પરિસ્થિતિના કારણે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આ વિસ્તારમાં પુરતો વીજ પુરવઠો મળી રહે તેવા પ્રયાસ અમારી ટીમ કરી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …
GUJARAT

April 2, 2026
મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Next Post
ભાવનગર-બોટાદ પંથકમાંથી 22 જુગારી ઝડપાયા | 22 gamblers arrested from Bhavnagar Botad district

બોટાદ જિલ્લાના 3 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ | 100 percent of the season rainfall in 3 talukas of…

બોટાદ જિલ્લાના 3 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ | 100 percent of the season rainfall in 3 talukas of...

આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand …

આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાનું દંપતી ફરી પવિત્ર ધામોની બાઈક યાત્રા પૂર્ણ કરીને પરત | A couple from Vadodara returns after…

4 months ago
ઉત્તરાખંડના કુંજાપુરીમાં ખીણમાં ખાબકી બસ, 5 શ્રદ્ધાળુઓના મોત, ગુજરાતના હોવાની આશંકા | Uttarakhand Bu…

સરકાર આતંકીઓ વિરુદ્ધ સ્પાયવેરનો ઉપયોગ કરે તેમાં કશું ખોટું નથી : સુપ્રીમ | There is nothing wrong in…

11 months ago
પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News