gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
પુત્રના લગ્નના ટેન્શનમાં રહેતી માતાએ જીવન ટૂંકાવ્યું | Mother who lives in tension of son marriage e…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,વાઘોડિયાની એક કંપનીમાં નોકરી કરતા યુવકના લગ્ન નહીં થતા ટેન્શનમાં રહેતી માતાએ બિલ્ડિંગની અગાશી  પરથી નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. જે અંગે કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર કાન્હા ડ્રીમ લેન્ડમાં રહેતા મીનાબેન કિરીટસિંહ ચૌહાણ તેમના પુત્ર સાથે રહે છે. આજે સવારે તેઓ રાબેતા મુજબ, એપાર્ટમેન્ટની અગાશી પર વોકિંગ માટે ગયા હતા. તેમણે અગાશી  પરની નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી દીધું હતું. એપાર્ટમેન્ટના રહીશે મીનાબેનના પુત્રને જાણ કરતા તે દોડી આવ્યો હતો. કપુરાઇ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસે મીનાબેનના પુત્રનું નિવેદન લેતા તેણે જણાવ્યું હતું કે, મારા લગ્ન થતા નહીં હોઇ મારી માતા ટેન્શનમાં રહેતા  હતા. જેના કારણે તેમણે આ પગલું ભર્યુ હોવાની શક્યતા છે. પોલીસની તપાસમાં એવી  પણ વિગતો જાણવા મળી છે કે, મીનાબેનના પતિનું અવસાન થયું છે. ત્યારબાદ માતા અને પુત્ર સાથે રહે છેે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
શ્રમજીવી પરિવારની પાંચ મહિનાની બાળકી પર બિલ્ડરની કાર ચઢી જતા મોત | Five month old baby girl from a w…

શ્રમજીવી પરિવારની પાંચ મહિનાની બાળકી પર બિલ્ડરની કાર ચઢી જતા મોત | Five month old baby girl from a w...

સેવાસી નજીક વાનની રેસ લગાવતા બે ઝડપાયા | Two arrested for racing van near Sevasi

નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે અનોખું પ્લે સ્ટેશન ડિઝાઈન કર્યું | msu researchers design uniqu…

નાના બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે અનોખું પ્લે સ્ટેશન ડિઝાઈન કર્યું | msu researchers design uniqu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…

6 months ago
‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

2 months ago
‘ઓપરેશન સિંદૂર’માં મસૂદ અઝહરના સમગ્ર કુટુમ્બનો ખાત્મો : ટોચના જૈશ-કમાન્ડર ઈલિયાસ કાશ્મીરીએ કબૂલ્યું …

11 months ago
શેરબજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય | Investors in the stock market are active again in June

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News