gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાથીખાના માર્કેટ પાસે અકસ્માતના પગલે થ્રી-વ્હીલર ગાડીના ચાલક પર હુમલો | Three wheeler driver attacke…

G METRO NEWS by G METRO NEWS
May 16, 2026
in GUJARAT
0 0
0
હાથીખાના માર્કેટ પાસે અકસ્માતના પગલે થ્રી-વ્હીલર ગાડીના ચાલક પર હુમલો | Three wheeler driver attacke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરાના પ્રતાપ નગર રોડ પર ડીઝલ એપાર્ટમેન્ટ પણ રહેતા તુષાર અશોકભાઈ પટણી થ્રી-વ્હીલર ટેમ્પો ચલાવે છે. કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં તેમને પટેલ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે 10:30 વાગે હું ટેમ્પો લઈને હાથીખાના માર્કેટ ખાતે દુકાનમાં સામાન ભરવા માટે ગયો હતો. હું મારી થ્રી-વ્હીલર ગાડી ચલાવતો હતો તે દરમિયાન રસ્તામાં આગળ ખાડા હોવાથી મારી ગાડીને મેં બ્રેક મારી હતી. જેના કારણે પાછળથી ડબલ સવારી પર આવતો ટુ વ્હીલર ચાલક મારી ગાડીના પાછળના ભાગે અથડાયો હતો. ટુ વ્હીલર પર બેસેલા વ્યક્તિએ મારી ગાડીની આગળ આવી કહ્યું કે અમારી ગાડીને નુકસાન ખર્ચો આપો નહિતર હું તમારી ગાડીનો કાચ તોડી નાખીશ. તેણે ઉશ્કેરાઈને ગાળો બોલી મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. બાજુમાં પડેલી ઈંટનો ટુકડો મારી ગાડીની આગળને લાઈટ મારી દીધો હતો. બીજા આરોપીએ મારા પર લાકડી વડે હુમલો કર્યો હતો. પોલીસે ટુ વ્હીલરના નંબરના આધાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
હવે અદાણીએ CNGના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર | Adani CNG Price Hike…

હવે અદાણીએ CNGના ભાવ વધાર્યા, પ્રતિ કિલોએ 2.24 રૂપિયાના ઉછાળા સાથે ભાવ 86 પાર | Adani CNG Price Hike...

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ | Ahmedabad Theft Spree…

અમદાવાદમાં તસ્કરોનો આતંક: ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં ₹45 લાખથી વધુની મત્તા સાફ | Ahmedabad Theft Spree...

અટલાદરા સબ ડિવિઝનના કેટલાક વિસ્તારમાં કાલે સવારે ચાર કલાક વીજળી બંધ | Power outage for four hours to…

અટલાદરા સબ ડિવિઝનના કેટલાક વિસ્તારમાં કાલે સવારે ચાર કલાક વીજળી બંધ | Power outage for four hours to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુકેના વિઝા અપાવવાના બહાને વડોદરામાં મંદિરના મહારાજ સાથે છેતરપિંડી | Temple Maharaja in Vadodara che…

5 months ago
માત્ર ફાંકા ફોજદારી નહીં, લોકોના કામ કરો નહીંતર વિસાવદરવાળી થશે… જનઆક્રોશથી ભાજપમાં દોડધામ | Anger…

12 months ago
મોબાઇલમાં યુવતીનો ફોટો રાખવાના મુદ્દે ખૂની હુમલો

3 months ago
‘મારી નજર સામે દીકરો ડમ્પર નીચે કચડાઈ ગયો…’ રાજકોટની કરુણ ઘટના અંગે પિતાની વેદના | rajkot dumper t…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News