gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હાલ નડ્ડા જ રહેશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહલગામ હુમલાના કારણે ચૂંટણી મોકૂફ | bjp president electi…

G METRO NEWS by G METRO NEWS
April 28, 2025
in INDIA
0 0
0
હાલ નડ્ડા જ રહેશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહલગામ હુમલાના કારણે ચૂંટણી મોકૂફ | bjp president electi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP National President JP Nadda: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી હાલ નહીં યોજાય, જે પી નડ્ડા રાષ્ટ્રીય અધ્યક્ષ પદે કાર્યરત રહેશે. ભાજપ મેમાં પોતાના અધ્યક્ષની પસંદગી કરવાની યોજના બનાવી રહ્યું હતું. પરંતુ પહલગામ આતંકવાદી હુમલાના કારણે આ ચૂંટણી સ્થગિત કરવામાં આવી છે. નવેસરથી ચૂંટણી ક્યારે થશે, તેની જાહેરાત બાદમાં કરવામાં આવશે.

સૂત્રોનું કહેવું છે કે, ભાજપે હાલ પોતાના અધ્યક્ષ પદની ચૂંટણીની યોજના સ્થગિત કરી છે. જગત પ્રકાશ નડ્ડા અધ્યક્ષ પદ પર જળવાઈ રહેશે. 2020થી નડ્ડા અધ્યક્ષ પદે કામગીરી સંભાળી રહ્યા છે.

પહલગામ હુમલા બાદ લીધો નિર્ણય

સૂત્રોનું કહેવું છે કે, પહલગામ આતંકી હુમલા બાદ સર્જાયેલી તંગદિલીના કારણે ભાજપ સંગઠને ચૂંટણીનો નિર્ણય ટાળ્યો છે. ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર આ હુમલા વિરુદ્ધ કાર્યવાહી કરવા વિચારણા કરી રહ્યું છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ આતંકવાદીઓને શોધી-શોધીને મારવાની ચીમકી આપી હતી. આતંકવાદનો ખાતમો બોલાવવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચોઃ પાકિસ્તાન સાથે વાત કરવાનો સમય ગયો, હવે આકરો જવાબ મળશેઃ પહલગામ હુમલા પર ફારૂક અબ્દુલ્લાનો રોષ

2024માં પણ નડ્ડા દૂર થવાના હતા…

અમિત શાહ કેન્દ્રીય મંત્રી બન્યા બાદ જે પી નડ્ડાને 2020માં અધ્યક્ષ પદે ખુરશી સોંપવામાં આવી હતી. 2024માં લોકસભા ચૂંટણી બાદ નડ્ડાને પદ પરથી દૂર કરવાની અટકળો વહેતી થઈ હતી. પરંતુ રાજ્યોમાં ચૂંટણી બાકી હોવાથી તેઓ અધ્યક્ષ પદે જળવાઈ રહ્યા હતા. નડ્ડા બાદ કોણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે? આ સવાલ પણ ખૂબ ચર્ચાઈ રહ્યો છે. ભાજપે રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી પર કોઈ એવા પ્રબળ સંકેત નથી આપ્યા. છેલ્લા છ માસમાં આ પદ માટે અનેક નામો ચર્ચામાં હતા. પરંતુ અંતિમ મહોર તો ચૂંટણી બાદ જ લાગશે.

હાલ નડ્ડા જ રહેશે ભાજપના રાષ્ટ્રીય  અધ્યક્ષ, પહલગામ હુમલાના કારણે ચૂંટણી મોકૂફ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો, જાણો કેમ લીધો નિર્ણય | Sugar Exp…
INDIA

May 14, 2026
NEET ખતમ કરો અને 12મા ધોરણના માર્ક્સના આધારે એડમિશન આપો, પેપર લીક મુદ્દે CM વિજયે ઊઠાવ્યા સવાલ | Scr…

દિલ્હીમાં ફરી હચમચાવતી ઘટના, બસમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ, ડ્રાઈવર-કંડક્ટરની ધરપકડ | Delhi Poli…

Next Post
પાકિસ્તાને ત્રણ હજાર બોમ્બ વરસાવ્યા છતાં આ મંદિરમાં નહોતું થયું કોઈ નુકસાન, BSFના જવાનો કરે છે પૂજા-અર્ચના

રક્ષા સંબંધિત મામલાઓની સંસદીય સ્થાયી સમિતિની બેઠક, પહલગામ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો | parliamentary sta…

રક્ષા સંબંધિત મામલાઓની સંસદીય સ્થાયી સમિતિની બેઠક, પહલગામ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો | parliamentary sta...

પાકિસ્તાન સાથે વાત કરવાનો સમય ગયો, હવે આકરો જવાબ મળશેઃ પહલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનો રોષ | faroo…

પાકિસ્તાન સાથે વાત કરવાનો સમય ગયો, હવે આકરો જવાબ મળશેઃ પહલગામ હુમલા પર ફારુક અબ્દુલ્લાનો રોષ | faroo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પાણી મુદ્દે આજવા રોડ પર દત્તનગરના રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો | Residents of Duttnagar p…

4 months ago
અમદાવાદ: વોન્ટેડ બુટલેગરને ભગાડવા પોલીસ પર પથ્થરમારો કર્યો, બેની ધરપકડ, ઘર પર બુલડોઝર એક્શન | Ahmeda…

‘નીતિશ કુમાર માફી માગે નહીંતર…’, હિજાબ વિવાદમાં હવે પાકિસ્તાની ડૉનની એન્ટ્રી, CMને ધમકાવ્યા | paki…

5 months ago
નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ | Darkness on the road from Nadia…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News