gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો: ‘બીગબુલ’ના સંચાલકો દ્વારા રોકાણકાર સાથે 4 લાખની છેતરપિંડી | Himma…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in GUJARAT
0 0
0
હિંમતનગરમાં પોન્ઝી સ્કીમોનો રાફડો: ‘બીગબુલ’ના સંચાલકો દ્વારા રોકાણકાર સાથે 4 લાખની છેતરપિંડી | Himma…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Crime News : સાબરકાંઠાના હિંમતનગરમાં એક પછી એક પોન્ઝી સ્કીમોના કૌભાંડ સામે આવી રહ્યા છે. શહેર જાણે ઠગાઈનું એપિસેન્ટર બની ગયું હોય તેમ બીઝેડ (BZ) બાદ હવે ‘બીગબુલ’ (Big Bull) પોન્ઝી સ્કીમના સંચાલકો સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ સ્કીમમાં વધુ એક રોકાણકારે લાખો રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.

ઊંચા વળતરની લાલચ આપી 4 લાખ ખંખેર્યા 

હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, કૌભાંડીઓએ જામળા ગામના એક રોકાણકારને ટાર્ગેટ કર્યા હતા. આરોપીઓએ રોકાણકારને ટૂંકા ગાળામાં ઊંચા વળતરની લાલચ આપી વિશ્વાસમાં લીધા હતા અને તેમની પાસે 4 લાખ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. જોકે, સમય વીતવા છતાં વળતર ન મળતા અને મુદ્દલ રકમ પણ પરત ન આવતા રોકાણકારને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.

આ પણ વાંચો: ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પર અમદાવાદમાં માત્ર ગ્રીન ફટાકડાને જ મંજૂરી, સમયમર્યાદા પણ નક્કી

મુખ્ય સૂત્રધાર જગદીશ ગોસ્વામી ભૂગર્ભમાં 

પોલીસે આ છેતરપિંડી મામલે બીગબુલ સ્કીમના મુખ્ય સંચાલક જગદીશ ગોસ્વામી સહિત કુલ ત્રણ ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, જગદીશ ગોસ્વામી વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને તે પ્રથમ ફરિયાદ બાદથી જ પોલીસ પકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

એઆર, બીગબુલ અને બીઝેડના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર 

હિંમતનગરમાં તાજેતરમાં બીઝેડ (BZ) પોન્ઝી સ્કીમ સામે થયેલી કડક કાર્યવાહી બાદ ભોગ બનનારા અન્ય રોકાણકારોમાં પણ હિંમત આવી છે, જેને કારણે હવે ફરિયાદોનો સિલસિલો શરૂ થયો છે. શહેરમાં એઆર (AR), બીગબુલ અને બીઝેડ જેવી અનેક સ્કીમો ચાલી રહી હતી. જોકે, આ કૌભાંડો આચરનારા અનેક મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર હોવાથી રોકાણકારોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

July 27, 2026
નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…
GUJARAT

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

July 27, 2026
ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
Next Post
સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર | t…

સુરતમાં શિક્ષણ સમિતિ સંચાલિત ભાઠેના ઉર્દુ શાળાએ કમ્પાઉન્ડ ફરતે દબાણ દુર કરવા પાલિકાને લખ્યો પત્ર | t...

વડોદરા શહેર પોલીસના 154 કર્મચારીઓની ટ્રાફિકમાં બદલી, વુમન પોલીસનો પણ સમાવેશ | 154 employees of Vadod…

વડોદરા શહેર પોલીસના 154 કર્મચારીઓની ટ્રાફિકમાં બદલી, વુમન પોલીસનો પણ સમાવેશ | 154 employees of Vadod...

કારનો હોર્ન મારતા રસ્તે ચાલતા યુવકોને ખોટું લાગ્યું, કાર ચાલક, તેની પત્ની અને ભાઈ ઉપર પાઇપથી હુમલો |…

કારનો હોર્ન મારતા રસ્તે ચાલતા યુવકોને ખોટું લાગ્યું, કાર ચાલક, તેની પત્ની અને ભાઈ ઉપર પાઇપથી હુમલો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા …

અમદાવાદ: ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા …

1 month ago
શિક્ષણ સમિતિના ચાલુ હોદ્દા પર વધુ એક અધ્યક્ષનું દુઃખદ અવસાન | Another incumbent chairman of the Educ…

શિક્ષણ સમિતિના ચાલુ હોદ્દા પર વધુ એક અધ્યક્ષનું દુઃખદ અવસાન | Another incumbent chairman of the Educ…

10 months ago
સુરત અને વડોદરાથી ભાજપને મળ્યું અઢળક દાન, કોન્ટ્રાક્ટર, યુનિ., સોસાયટીથી માંડી વ્યક્તિગત લોકોએ કર્યુ…

સુરત અને વડોદરાથી ભાજપને મળ્યું અઢળક દાન, કોન્ટ્રાક્ટર, યુનિ., સોસાયટીથી માંડી વ્યક્તિગત લોકોએ કર્યુ…

1 year ago
કોર્પો.માં સારવારના મેડિકલ બિલો માટે જૂની પ્રથા પુનઃ શરૃ કરાશે | Old practice to be reinstated for m…

કોર્પો.માં સારવારના મેડિકલ બિલો માટે જૂની પ્રથા પુનઃ શરૃ કરાશે | Old practice to be reinstated for m…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News