gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિંમતનગર: ’40 ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે’, કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers from…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
હિંમતનગર: ’40 ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે’, કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ | Farmers from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Farmers Protest Against HUDA : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 11 ગામડાંના ખેડૂતો-ગ્રામજનો છેલ્લા ઘણાં સમયથી હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી(HUDA)ની વિકાસ યોજનાને લઈને જાહેર કરાયેલા નોટિફિકિશને અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. આ મામલે 11 ગામોના ખેડૂતો આજે 30 ઑક્ટોબરે કાંકણોલમાં મહાપંચાયત યોજી હતી, જેમાં 15 હજારથી વધુ ખેડૂતોએ HUDA સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. 

HUDAની કામગીરીથી 40 ટકા જમીન કપાતમાં જશે: ખેડૂતો

હિંમતનગરમાં અલગ-અલગ ગામડાંઓમાં ખેડૂતો છેલ્લા ઘણા સમયથી HUDA દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશનનો વિરોધ નોંધાવી રહ્યા છે. ઉગ્ર આંદોલન પર ઉતરેલા ખેડૂતોના આક્ષેપ છે કે, HUDAની કામગીરીથી ખેડૂતોની 40 ટકા જમીન કપાતમાં જશે. ત્યારે ખેડૂતો પોતાની જમીન બચાવવા હાથમાં બેનર્સ અને પોસ્ટર લઈને આંદોલન પર ઉતર્યા છે.

હિંમતનગર: '40 ટકા ખેડૂતોની જમીન કપાતમાં જશે', કાંકણોલમાં 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ 2 - image

ખેડૂતો-ગ્રામજનોનું કહેવું છે કે, ‘હિંમતનગરમાં HUDAની વિકાસ કામગીરીને લઈને બહાર પાડેલા નોટિફિકેશને ધ્યાને લેતાં આ યોજનાના અમલથી ખેડૂતોની ખેતીલાયક જમીનનો મોટો હિસ્સો કપાતમાં જઈ રહ્યો છે. જેથી પાયમાલ કરતો વિકાસ, અમને જોઈતો નથી. સમગ્ર મામલે અનેક રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ કે વિચારણ કરવામાં આવી નથી.’

આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

કાંકણોલ ખાતે યોજાયેલી મહાપંચાયતમાં હાજર હજારો ખેડૂતોએ ગાંધી ટોપી પહેરીને ‘HUDA હટાવો જમીન બચાવો’ના નારા લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘HUDAનું નોટિફિકેશન રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરીશું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…
GUJARAT

વડોદરાના સયાજીગંજમાં ડેરીડેન પાસે કાર ચાલકે ચા ની લારી પાસે બેઠેલા ગ્રાહકો પર કાર ફેરવી દેતા ત્રણ ઘા…

March 31, 2026
જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…
GUJARAT

જામનગર જીલ્લાના 28 ગામોમાં સ્વ-ભંડોળથી તળાવ ઊંડા ઉતારી જળ સંચય કરવાના કાર્યના ભાગ રૂપે ઠેબા ગામમાં ક…

March 31, 2026
જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …
GUJARAT

જામનગરમાં સોશિયલ મીડિયા પર મહાનગરપાલિકા તેમજ તેના અધિકારીઓ વિશે બદનક્ષી જનક વિડિયો વાયરલ કરનાર સામે …

March 31, 2026
Next Post
કેવડિયા: PM મોદીએ એકતા નગરમાં સુવિધા માટે 25 નવી ઈ-બસોનું કર્યું લોકાર્પણ, મફત મુસાફરી કરી શકશો | PM…

કેવડિયા: PM મોદીએ એકતા નગરમાં સુવિધા માટે 25 નવી ઈ-બસોનું કર્યું લોકાર્પણ, મફત મુસાફરી કરી શકશો | PM...

ગુજરાતના 158 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3 ઇંચ | Unseasonal rains in Gujarat …

ગુજરાતના 158 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ ભાવનગરના મહુવામાં 3 ઇંચ | Unseasonal rains in Gujarat ...

New CJI: ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક, 24 નવેમ્બરે પદ ગ્રહણ કરશે | Justic…

New CJI: ભારતના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૂર્યકાંતની નિમણૂક, 24 નવેમ્બરે પદ ગ્રહણ કરશે | Justic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેડિકલ કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વોશરુમમાં જઈને મોબાઈલમાં જવાબો વાંચતા હતા | students were read…

મેડિકલ કોલેજની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વોશરુમમાં જઈને મોબાઈલમાં જવાબો વાંચતા હતા | students were read…

7 months ago
GST દ્વારા અપાતી નોટિસમાં ‘ડીન’ નંબર નાખવો ફરજિયાત નહીં CBICના નવા પરિપત્રમાં સ્પષ્ટતા | cbic clarif…

GST દ્વારા અપાતી નોટિસમાં ‘ડીન’ નંબર નાખવો ફરજિયાત નહીં CBICના નવા પરિપત્રમાં સ્પષ્ટતા | cbic clarif…

10 months ago
ભારતે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી | India imposes anti dum…

ભારતે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી | India imposes anti dum…

11 months ago
નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં ‘રામમંદિર ધ્વજા આરોહણ’

નરેન્દ્ર મોદીના હસ્તે અભિજિત મૂહુર્તમાં ‘રામમંદિર ધ્વજા આરોહણ’

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News