gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

GST દ્વારા અપાતી નોટિસમાં ‘ડીન’ નંબર નાખવો ફરજિયાત નહીં CBICના નવા પરિપત્રમાં સ્પષ્ટતા | cbic clarif…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2025
in Business
0 0
0
GST દ્વારા અપાતી નોટિસમાં ‘ડીન’ નંબર નાખવો ફરજિયાત નહીં CBICના નવા પરિપત્રમાં સ્પષ્ટતા | cbic clarif…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GST Notices no DIN Required: ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સની નોટિસ આપેવા માટે ડૉક્યુમેન્ટ આઈડેન્ટિફિકેસન નંબર હોવો ફરજિયાત ન હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસે આજે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું. સીબીઆઈસી સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે પહેલા દરેક નોટિસ કે પક્ષકાર સાથે કરવામાં આવેલા સંદેશની આપ લે માટે ડૉક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર નાખવો ફરજિયાત નથી. 

ખોટી નોટિસની નકલ લઈ વેપારીઓને ખંખેરતા અધિકારીઓ સામે રક્ષણ મળશે 

ભૂતકાળમાં જીએસટીના અધિકારીઓ અને વકીલો સાથેની મિલીભગતમાં પોતાની રીતે માત્ર નોટિસનો કાગળ લઈને પક્ષકારો પાસે પહોંચી જઈને તેમની પાસેથી મોટી રકમ મેળવી લેતા હોવાના બનેલા કિસ્સાઓને ઘ્યાનમાં રાખીને પણ સંભાવતઃ ડોક્યમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબરની વ્યવસ્થા અમલમાં આવી હોવાનું માનવામાં આવે છે. 

જૂની વ્યવસ્થા હેઠળ વેપારીને કે કંપનીને આપવામાં આવતી દરેક નોટિસ, સમન્સ કે પછી અન્ય સત્તાવાર પત્રવ્યવહાર પર ક્યાથી અને કોણે શરુ કર્યો તે જાણી શકાય તે માટે તેના પર ડૉક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર લગાવવાનું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ડેસ્કથી આરંભ થાય ત્યાંથી માંડીને ઓફિસના સંબંધિત અધિકારીના માઘ્યમથી સંબંધિત પક્ષકાર સુધી તે પત્ર ગયો હોય તો તેનું પગેરું મેળવી શકાય છે. તેની સાથે કોઈ જાતના ચેડાં ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી. પરિણામે કઈ ઓફિસમાંથી ક્યારે કયા અધિકારીઓ નોટિસ ઇશ્યૂ કરી છે તે જાણી શકાય તેવી વ્યવસ્થા અમલમાં આવી હતી. 

આ પણ વાંચો: મહાકુંભમાં 4 સ્થળે નાસભાગમાં 37 નહીં 82 લોકોના મોત થયા હતા, BBCના રિપોર્ટમાં ચોંકાવનારો દાવો

CBICએ નવા પરિપત્રમાં સ્પષ્ટતા કરી 

2019ની સાલમાં પરિપત્રમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ ડૉક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર નાખવાની વ્યવસ્થા ચાલુ કરીને ટેક્‌નોલોજીનો લાભ લેવાના ઇરાદા સાથે ગોઠવણ કરવામાં આવી હતી. આ સંદેશ વિનિમય વઘુ પારદર્શક બને તેવી ગણતરી સાથે ડીન નંબર લેવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી. 

પરંતુ તેની સાથે જ એઆરએન નંબર અન રેફરન્સ નંબરની વ્યવસ્થા દાખલ કરવામાં આવી હતી. આ એઆરએન નંબર અને રેફરન્સ નંબરને કારણે દસ્તાવેજનું પગેરું મેળવી શકાતું હોવાથી તેના પર ડૉક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર લખવો હવે જરૂરી ન જણાતા ડૉક્યુમેન્ટ રેફરન્સ નંબર લખવો ફરજિયાત ન હોવાનું જણાવવામાં આવ્યું છે. સીબીઆઈસીએ નવમી જૂને એક પરિપત્ર જાહેર કરીને આ સ્પષ્ટતા કરી છે.

GST દ્વારા અપાતી નોટિસમાં 'ડીન' નંબર નાખવો ફરજિયાત નહીં CBICના નવા પરિપત્રમાં સ્પષ્ટતા 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…
Business

June 24, 2026
વાયદા બજારમાં ફરી કડાકો: સોનું ₹1700 થી વધુ અને ચાંદી ₹1200 થી વધુ સસ્તી થઈ | Gold Silver Price Drop…

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

Next Post
રાજા હત્યાકાંડ: સોનમ સહિત પાંચેય આરોપીઓના શિલોંગ કોર્ટે 8 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર, પોલીસ કસ્ટડીમાં મોકલાયા

એજન્ટો થશે ઘરભેગા! ટ્રેનના મુસાફરો માટે સૌથી મોટા સમાચાર, તત્કાલ બુકિંગના નિયમમાં થશે ફેરફાર

UPSC Prelims 2025 Result: UPSCએ જાહેર કર્યું CSE પ્રીલિમ્સનું પરિણામ, ડાયરેક્ટ લિંકથી કરો ચેક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મતદાર વેરિફિકેશન પ્રક્રિયા SIR ને કારણે વોટર લિસ્ટમાંથી કાઢી મૂકાયેલા લોકોનું શું થશે? જાણો ચૂંટણી પ…

11 months ago
મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક કારની ટક્કરથી 4 ગાયના મોત | 4 cows killed in car collision near Masc…

4 months ago
યુદ્વ વકરવાના એંધાણે શેરોમાં ફરી ભંગાણ : સેન્સેક્સ 1342 પોઈન્ટ ખાબકી 76864 | Fears of war intensify …

3 months ago
વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News