gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હિંમત જ કેવી રીતે થઈ…’ તાલિબાની મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY સામે વિપક્ષ…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in INDIA
0 0
0
‘હિંમત જ કેવી રીતે થઈ…’ તાલિબાની મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO ENTRY સામે વિપક્ષ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Afghanistan Foreign Minister Muttaki: અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની નવી દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની ‘નો એન્ટ્રી’એ વિવાદ સર્જ્યો છે. ગઈકાલે શુક્રવારે આ ઘટનાના લીધે હોબાળો થયો છે અને વિપક્ષે આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે મુત્તાકીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને બેસવા ન દેવા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે X પર પોસ્ટ કરી હતી કે, જ્યારે પુરુષ પત્રકારોને જાણ થઈ કે, તેમની મહિલા સહકર્મીઓને પ્રેસ કોન્ફરન્સમાં સામેલ થવા દેતાં અટકાવ્યા છે, ત્યારે તેમણે તેનો વિરોધ કરી વૉકઆઉટ કરવુ જોઈતું હતું. ચિદમ્બરમે આ ઘટના મામલે નિરાશા વ્યક્ત કરી જાતિય ભેદભાવનો ગંભીર આક્ષેપ કર્યો છે.

વિપક્ષના આકરા પ્રહાર

તૃણમુલ કોંગ્રેસના સાંસદ  મહુઆ મોઈત્રાએ પણ આ મામલે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકર પર આકરા પ્રહારો કર્યા છે. X પર મોઈત્રાએ સવાલ ઉઠાવ્યો છે કે, સરકારે તાલિબાનના પ્રતિનિધિને ભારતની ધરતી પર પ્રોટોકોલ સાથે મહિલા પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાંથી બાકાત રાખવા મંજૂરી કેમ આપી? તેમની હિંમત કેમ થઈ? આપણી સરકાર કેવી રીતે તાલિબાન  વિદેશ મંત્રીને મહિલા પત્રકારોને બહાર રાખી માત્ર પુરુષને પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેવા ફરમાન કરી શકે છે? એસ. જયશંકરે આ વાતનો સ્વીકાર કેવી રીતે કર્યો? અને આપણા નબળા પુરૂષ પત્રકાર તે રૂમમાં કેમ રોકાયા?

જયશંકર સાથે વાતચીત બાદ પ્રેસ કોન્ફરન્સ

આ પ્રેસ કોન્ફરન્સમાં માત્ર અમુક પત્રકારોની જ ભાગીદારી જોવા મળી હતી. જેમાં એક પણ મહિલા પત્રકાર હાજર ન હતી. મુત્તાકીએ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે બેઠક કર્યાના થોડા કલાક બાદ નવી દિલ્હી સ્થિત અફઘાન દૂતાવાસમાં સંવાદદાતા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં પત્રકારોને આમંત્રિત કરવાનો નિર્ણય વિદેશ મંત્રીની સાથે આવેલા તાલિબાનના અધિકારીઓ તરફથી લેવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભારતીય પક્ષને અફઘાનના અધિકારીઓએ સલાહ આપી હતી કે, આ પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને પણ આમંત્રણ આપવામાં આવે.

તાલિબાની શાસન પર શું બોલ્યા મુત્તાકી

તાલિબાન શાસને અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારો પર પ્રતિબંધ મૂક્યો છે. જેના લીધે વિવિધ દેશો સહિત યુએન જેવી વૈશ્વિક સંસ્થાઓએ તેની આકરી ટીકા કરી છે. મુત્તાકીએ અફઘાનિસ્તાનમાં મહિલાઓની દુર્દશા પર પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ તેમણે કહ્યું કે, દરેક દેશની પોતાની પરંપરા, રીતિ-રિવાજ, કાયદો અને સિદ્ધાંત છે. અમે તેનું સન્માન કરીએ છીએ. ઓગસ્ટ, 2021માં તાલિબાન સત્તા પર આવ્યા બાદ દેશની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. તાલિબાનના શાસન પહેલાં અફઘાનિસ્તાનમાં દરરોજે 200થી 400 લોકો મરતા હતાં.

'હિંમત જ કેવી રીતે થઈ...' તાલિબાની મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની NO  ENTRY સામે વિપક્ષ લાલઘૂમ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…
INDIA

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…

April 1, 2026
પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …
INDIA

પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …

April 1, 2026
Next Post
અનિલ અંબાણી ગ્રૂપના CFO અશોક પાલની ધરપકડ, મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી | Anil Ambani Group CF…

અનિલ અંબાણી ગ્રૂપના CFO અશોક પાલની ધરપકડ, મની લોન્ડરિંગ કેસમાં EDની કાર્યવાહી | Anil Ambani Group CF...

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત | police offic…

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત | police offic...

હવામાં ઉડતા વિમાનના કાચમાં તિરાડ પડી, મુસાફરોના શ્વાસ અધ્ધર… ચેન્નઈ જતી ફ્લાઈટ દુર્ઘટનાનો શિકાર થત…

હવામાં ઉડતા વિમાનના કાચમાં તિરાડ પડી, મુસાફરોના શ્વાસ અધ્ધર... ચેન્નઈ જતી ફ્લાઈટ દુર્ઘટનાનો શિકાર થત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા | female direct…

300 કરોડની લોન કરાવી આપીશ.. તેમ કહી સહયોગ કંપનીની મહિલા ડાયરેક્ટરે 22.50 લાખ પડાવ્યા | female direct…

3 months ago
79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ ભાવનગર જિલ્લા કલેકટર મનીષ કુમાર બંસલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ…

ઉમરાળા મામલતદાર કુમારી જાડેજા ના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાના 79માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી…

8 months ago
દિવાળી પહેલા ખરાબ થઈ દિલ્હીની હવા, લાગુ કરવો પડ્યો GRAP-2, જાણો કઈ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ | GRAP 2…

દિવાળી પહેલા ખરાબ થઈ દિલ્હીની હવા, લાગુ કરવો પડ્યો GRAP-2, જાણો કઈ વસ્તુઓ પર રહેશે પ્રતિબંધ | GRAP 2…

5 months ago
અમદાવાદ: સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે | Ahmedabad’s …

અમદાવાદ: સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે, હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે | Ahmedabad’s …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News