gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી છ મહિના રાષ્ટ્રપતિ શાસન લંબાવાયું, સંસદમાં પ્રસ્તાવ મંજૂર | president rule…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in INDIA
0 0
0
હિંસાગ્રસ્ત મણિપુરમાં ફરી છ મહિના રાષ્ટ્રપતિ શાસન લંબાવાયું, સંસદમાં પ્રસ્તાવ મંજૂર | president rule…
0
VIEWS
Share on FacebookShare on Twitter

President Rule Extended in Manipur: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન આગામી છ મહિના માટે લંબાવવામાં આવ્યું છે. આ 31 ઓગસ્ટ, 2025થી અમલમાં આવશે. ગત ફેબ્રુઆરી મહિનાથી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં આ વિશે આપવામાં આવેલા વૈધાનિક સંકલ્પનો સ્વીકાર કરવામાં આવ્યો છે. 

સંસદમાં પ્રસ્તાવ પસાર કરાયો

હકીકતમાં, આ સંબંધમાં ગૃહે નોટિસનો સ્વીકાર કર્યો અને પ્રસ્તાવ પસાર કર્યો. જેમાં કહેવામાં આવ્યું કે, ‘આ ગૃહ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણના અનુચ્છેદ 356 હેઠળ મણિપુરના સંબંધમાં 13 જાન્યુઆરી, 2025ના દિવસે કરાયેલી જાહેરાતને 13 ઓગસ્ટ, 2025થી આવનારા 6 મહિનાઓ સુધી લંબાવવાની મંજૂરી આપે છે. 

આ પણ વાંચોઃ સહમતિથી શારીરિક સંબંધ બાંધવાની વય 18 વર્ષથી ઓછી ન હોઈ શકે, કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

ફેબ્રુઆરીથી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન

મળતી માહિતી મુજબ, મણિપુરમાં આ વર્ષે 13 ફેબ્રુઆરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી બીરેન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું, ત્યારબાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડ્યું હતું. 

નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં ફક્ત 6 મહિના માટે જ લગાવવામાં આવી શકે છે. મણિપુરમાં પણ રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો 31 ઓગસ્ટે પૂરો થઈ જવા રહ્યો છે. આ પહેલા જ રાજ્યમાં એકવાર ફરી રાષ્ટ્રપતિ શાસને 6 મહિના સુધી લંબાવવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ રાજસ્થાનના ઝાલાવાડમાં મોટી દુર્ઘટનાઃ સરકારી શાળાની છત ધરાશાયી, 4 બાળકોના મોત, અનેક કાટમાળ નીચે દટાયા

મણુપુર મૈતઈ અને કુકી સંઘર્ષમાં 260થી વધુ લોકોના મોત

નોંધનીય છે કે, મણિપુરમાં મે, 2023માં કુકી અને મૈતેઈ સંપ્રદાય વચ્ચે જાતીય હિંસા ફેલાઈ છે. આ સંઘર્ષમાં અત્યાર સુધી 260 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સિવાય 1000થી વધુ લોકોએ પોતાનું ઘર છોડીને બીજી જગ્યાએ શિફ્ટ થવું પડ્યું. આ જાતિય હિંસા પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન આ વર્ષે ફેબ્રુઆરીમાં મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહે આ વર્ષે ફેબ્રુઆરી 2025માં કેન્દ્ર સરકારે રાજ્યમાં વિધાનસભા ભંગ કરી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દીધું હતું. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…
INDIA

દેશમાં લોકડાઉન નહીં લાગે : પીએમ મોદીની મુખ્યમંત્રીઓને હૈયાધારણ | There will be no lockdown in the co…

March 28, 2026
ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા
INDIA

ઇરાનને મદદના બહાને આતંકીઓને ફન્ડિંગ થયાની એજન્સીઓને શંકા

March 28, 2026
એસ-400 મિસાઇલો, એરક્રાફ્ટ સહિત રૂ. 2.38 લાખ કરોડની ખરીદીને મંજૂરી | Approval for purchase of S 400 m…
INDIA

એસ-400 મિસાઇલો, એરક્રાફ્ટ સહિત રૂ. 2.38 લાખ કરોડની ખરીદીને મંજૂરી | Approval for purchase of S 400 m…

March 28, 2026
Next Post
જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને પાક વીમા મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો, રાહત પેકેજને ગ…

જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને પાક વીમા મુદ્દે વિરોધ વ્યક્ત કર્યો, રાહત પેકેજને ગ...

સહમતિથી શારીરિક સંબંધ બાંધવાની વય 18 વર્ષથી ઓછી ન હોઈ શકે, કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ | centre …

સહમતિથી શારીરિક સંબંધ બાંધવાની વય 18 વર્ષથી ઓછી ન હોઈ શકે, કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ | centre ...

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પરપ્રાંતીય શ્રમિક યુવાનનો ભોગ | A youn…

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પરપ્રાંતીય શ્રમિક યુવાનનો ભોગ | A youn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા | Two people from Bhavnagar arrested…

દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા | Two people from Bhavnagar arrested…

4 months ago
ડોલરમાં વોલેટિલિટીને પગલે RBI દ્વારા 57 ટનથી વધુ સોનાની ખરીદી

ડોલરમાં વોલેટિલિટીને પગલે RBI દ્વારા 57 ટનથી વધુ સોનાની ખરીદી

11 months ago
ભારતે AI માટે રજૂ કરી નવી ગાઇડલાઇન્સ, AIના ચાર આધારસ્તંભ અને સાત સૂત્રો વિશે જાણો… | India Introduce…

ભારતે AI માટે રજૂ કરી નવી ગાઇડલાઇન્સ, AIના ચાર આધારસ્તંભ અને સાત સૂત્રો વિશે જાણો… | India Introduce…

5 months ago
વલભીપુર પાસે હિટ એન્ડ રનની કરુણ ઘટના: પીકઅપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત | Fa…

વલભીપુર પાસે હિટ એન્ડ રનની કરુણ ઘટના: પીકઅપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત | Fa…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News