gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા | Two people from Bhavnagar arrested…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
દ્વારકામાં 1.15 કરોડના એમ્બરગ્રીસ સાથે ભાવનગરના બે શખ્સો ઝડપાયા | Two people from Bhavnagar arrested…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રેલવે સ્ટેશન પાસે સયાજી સર્કલેથી દબોચી લેવાયા : ભાવનગરથી દ્વારકા ખાતે વેચાણ કરવા આવ્યા હોવાનું ખુલ્યું ઃ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ બન્ને સામે કાર્યવાહી

દ્વારકા, ખંભાળિયા, : દ્વારકા રેલવે સ્ટેશન નજીકના સયાજી સર્કલ પાસેથી ખૂબ જ કિંમતી અને પ્રતિબંધિત એવી વ્હેલ માછલીની ઉલ્ટી(એમ્બરગ્રીસ) સાથે ભાવનગરના બે શખ્સોને ઝડપી લેવાયા હતા. એલસીબી પોલીસની કાર્યવાહીમાં 1.15 કિલો વજનની વ્હેલ માછલીની ઉલટી કબજે લઇ, જરૂરી કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર પ્રકરણની પોલીસ સુત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ જિલ્લા દ્વારકાના દરિયા કાંઠા વિસ્તારમાં એલસીબી પોલીસ પી.આઇ. બી.જે.સરવૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઇ. બી.એમ.દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા બાતમીના આધારે દ્વારકા વિસ્તારના રેલવે સ્ટેશન રોડ નજીક સયાજી સર્કલ પાસે રહેલા નીરવ બાલાભાઇ ભટ્ટ (ઉ.વ. 35, રહે. નિર્મલનગર, ભાવનગર) અને સુનિલ ચંદ્રકાંતભાઇ સંભવાણી (ઉ.વ.47, રહે. શાસ્ત્રીનગર, ભાવનગર) નામના બે શંકાસ્પદ શખ્સોને 1.15  કરોડની કિંમતની વ્હેલ માછલીની એમ્બર ગ્રીસ (ઉલટી) સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

જેમાં પૂછપરછ દરમિયાન બંને શખ્સો દ્વારા ભાવનગર ખાતેથી અત્રે વેચાણ અર્થે લાવ્યા હોવાનું ખુલ્યું હતું. ૧.૧૫ કિલોગ્રામ વજનની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) કબજે કરી દ્વારકા રેન્જ ફોરેસ્ટ કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ અંગે જરૂરી પરીક્ષણ તેમજ તપાસ કરવામાં આવી હતી.

વ્હેલ માછલીની ઉલટીની ખૂબ જ કિંમત હોય છે અને તે સામાન્ય રીત પ્રતિબંધિત હોય, બંને શખ્સો વિરૂદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી, તેનો કબજો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ-દ્વારકાને સોંપવામાં આવ્યો હતો.સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન પી.એસ.આઇ. બી.એમ.દેવમુરારી તેમજ તેમની ટીમ દ્વારા બાતમીના આધારે દ્વારકા વિસ્તારના રેલવે સ્ટેશન રોડ નજીક સયાજી સર્કલ પાસે રહેલા નીરવ બાલાભાઇ ભટ્ટ (ઉ.વ. ૩૫, રહે. નિર્મલનગર, ભાવનગર) અને સુનિલ ચંદ્રકાંતભાઇ સંભવાણી (ઉ.વ.૪૭, રહે. શાસ્ત્રીનગર, ભાવનગર) નામના બે શંકાસ્પદ શખ્સોને ૧.૧૫ કરોડની કિંમતની વ્હેલ માછલીની એમ્બર ગ્રીસ (ઉલટી) સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

જેમાં પૂછપરછ દરમિયાન બંને શખ્સો દ્વારા ભાવનગર ખાતેથી અત્રે વેચાણ અર્થે લાવ્યા હોવાનું ખુલ્યું હતું. ૧.૧૫ કિલોગ્રામ વજનની વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) કબજે કરી દ્વારકા રેન્જ ફોરેસ્ટ કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આ અંગે જરૂરી પરીક્ષણ તેમજ તપાસ કરવામાં આવી હતી. વ્હેલ માછલીની ઉલટીની ખૂબ જ કિંમત હોય છે અને તે સામાન્ય રીત પ્રતિબંધિત હોય, બંને શખ્સો વિરૂદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરી, તેનો કબજો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ-દ્વારકાને સોંપવામાં આવ્યો હતો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડાપ્રધાનના રોડ શો પહેલાં વાહનો બંધ કરાતાં એરપોર્ટના પેસેન્જરોને ચાલતા જવું પડ્યું | passengers walk…
GUJARAT

વડાપ્રધાનના રોડ શો પહેલાં વાહનો બંધ કરાતાં એરપોર્ટના પેસેન્જરોને ચાલતા જવું પડ્યું | passengers walk…

May 11, 2026
ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar…
GUJARAT

ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ટ્રેક કરવામાં ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલોની નબળી કામગીરી | schools of vadodar…

May 11, 2026
એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ટક્કર મારતા બેભાન હાલતમાં યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ewe…
GUJARAT

એમ્બ્યુલન્સના ડ્રાઇવરે ટક્કર મારતા બેભાન હાલતમાં યુવકનું મોત | Ewe anuon a mano mwirin an a tori ewe…

May 11, 2026
Next Post
સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 | Sensex rises 426 points to 84 818

સેન્સેકસ 426 પોઈન્ટ વધી 84818 | Sensex rises 426 points to 84 818

અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled …

અમરેલીમાં આયુષ્યમાન કાર્ડ એકાએક રદ : અર્બન હેલ્થ સેન્ટર પર કતારો | Ayushman Card suddenly cancelled ...

ભારત સહિત વિશ્વમાં હવે હોંગકોંગ ફ્લુ (H3N2)નો વધતો ખતરો | The threat of Hong Kong Flu H3N2 is now in…

ભારત સહિત વિશ્વમાં હવે હોંગકોંગ ફ્લુ (H3N2)નો વધતો ખતરો | The threat of Hong Kong Flu H3N2 is now in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહુવા શહેર અને ભાદ્રોડ સહિતના ગામોમાં દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ, બુટલેગરો સામે કાર્યવાહી કરવા …

મહુવા શહેર અને ભાદ્રોડ સહિતના ગામોમાં દેશી-વિદેશી દારૂનું બેફામ વેચાણ, બુટલેગરો સામે કાર્યવાહી કરવા …

1 year ago
સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

2 months ago
એલએલબીના વિદ્યાર્થીએ રજીસ્ટ્રારમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરી | Ewe mumuta mi chofona seni Asha…

એલએલબીના વિદ્યાર્થીએ રજીસ્ટ્રારમાં અશાંતધારાની નકલી પરમિશન રજૂ કરી | Ewe mumuta mi chofona seni Asha…

2 weeks ago
ફ્લેક્સી-કેપ ફંડ, એકમાત્ર ઇક્વિટી કેટેગરી જેની AUM રૂ. પાંચ લાખ કરોડને પાર | Flexi cap funds the onl…

ફ્લેક્સી-કેપ ફંડ, એકમાત્ર ઇક્વિટી કેટેગરી જેની AUM રૂ. પાંચ લાખ કરોડને પાર | Flexi cap funds the onl…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News