gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in INDIA
0 0
0
‘હિઝબુલ્લાહને રોકો નહીંતર તબાહી મચાવી દઈશું’, સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ મંત્રણા વચ્ચે ટ્રમ્પની ઈરાનને …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Trump Warns Iran Of Direct Attack : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈરાન પર સૈન્ય હુમલો કરવાની ધમકી આપી છે. ટ્રમ્પે હિઝબુલ્લાહ તરફ ઈશારો કરતા કહ્યું છે કે, ‘ઈરાને લેબનોનમાં પોતાના પ્રોક્સી (પગારદાર સંગઠન) પર કાબૂ મેળવવો પડશે. જો ઈરાન આવું નહીં કરે તો, અમેરિકા તેના પર ખૂબ જ ભીષણ હુમલો કરશે.’ ટ્રમ્પની આ ધમકી એવા સમયે આવી છે, જ્યારે સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાનના પ્રતિનિધિમંડળ (ડેલિગેશન) શાંતિ વાર્તા કરી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આ ધમકી ચાલુ વાતચીત દરમિયાન આવી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલાનો ઉલ્લેખ કરીને રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે, ‘જો ઈરાન લેબનોનમાં પોતાના પ્રોક્સી (હિઝબુલ્લાહ)ને મુશ્કેલીઓ ઊભી કરતો નહીં રોકે, તો તેણે ગયા અઠવાડિયા જેવા જ અથવા તેનાથી પણ વધુ જોરદાર સૈન્ય હુમલાનો સામનો કરવો પડી શકે છે.’

ઈરાન-અમેરિકા MoUમાં લેબનોન

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સમજૂતી પત્ર (MoU)માં લેબનોનને પણ સામેલ કરવામાં આવ્યું છે. લેબનોનના મોટા ભાગ પર નિયંત્રણ ધરાવતા જૂથ હિઝબુલ્લાહ સાથે ઈઝરાયલની લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે. હિઝબુલ્લાહને હંમેશા ઈરાનનું સમર્થન મળતું રહ્યું છે. આવી સ્થિતિમાં ઈરાને આ સમજૂતીમાં લેબનોનમાં સીઝફાયર (યુદ્ધવિરામ)નો સમાવેશ કરાવ્યો છે. આ સમજૂતી છતાં ઈઝરાયલે લેબનોનમાં હુમલા ચાલુ રાખ્યા છે. જેનાથી ઈરાને રોષે ભરાઈને હોર્મુઝની સમુદ્રધુની (Strait of Hormuz) ફરીથી બંધ કરવાની વાત કહી છે. લેબનોન પરના હુમલાઓને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું વલણ બદલતા ઈરાન પર હુમલાની ધમકી આપી દીધી છે.

ઈઝરાયલને છૂટ આપશે ટ્રમ્પ?

ઈઝરાયલે વારંવાર કહ્યું છે કે, ‘લેબનોનના જૂથ હિઝબુલ્લાહથી તેની સુરક્ષાને મોટો ખતરો છે. આવી સ્થિતિમાં અમેરિકા-ઈરાનની સમજૂતીમાં લેબનોનને સામેલ ન કરવું જોઈએ. અમેરિકાએ અત્યાર સુધી આ દલીલ સ્વીકારી નહોતી અને સમગ્ર પશ્ચિમ એશિયા (મિડિલ ઈસ્ટ)માં શાંતિ પર ભાર મૂક્યો હતો. પરંતુ રવિવારે ટ્રમ્પની આ પોસ્ટ પરથી એવું લાગે છે કે, તેઓ હવે હિઝબુલ્લાહને મોટો ખતરો ગણાવતી ઈઝરાયલની વાત સાથે સહમત થઈ રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…
INDIA

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

June 21, 2026
કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…
INDIA

કોંગ્રેસમાં ફરી આંતરિક વિખવાદ: PM મોદીના વખાણ કરવા મુદ્દે શશી થરૂર પર ભડક્યા પવન ખેડા | Congress Rif…

June 21, 2026
વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…
INDIA

વૈશ્વિક તણાવ ઘટ્યો; હવે EMI ઘટશે કે નહીં? રેપો રેટ અંગે RBI મોટો નિર્ણય લે તેવી શક્યતા: રિપોર્ટ | RB…

June 21, 2026
Next Post
ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba…

ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો! ધોલેરા હાઈવે પર ભાવનગરના પરિવારની લક્ઝરી બસ પલટી, 1નું મોત | ahmedaba...

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New…

અમદાવાદમાં રિલીફ રોડ પર ધોળા દિવસે યુવકની હત્યા, કાયદો વ્યવસ્થા પર પ્રશ્નાર્થ! | Ahmedabad Crime New...

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy…

સમુદ્રમાં ભારતની નવી તાકાત : 3 શક્તિશાળી યુદ્ધજહાજો નૌસેનામાં સામેલ, જાણો તેની ખાસિયતો | Indian Navy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેશન કાર્ડમાંથી તમારું પણ નામ કપાશે? 1.17 કરોડ લોકોનું લિસ્ટ કેન્દ્રએ રાજ્ય સરકારોને મોકલ્યું | Big …

રેશન કાર્ડમાંથી તમારું પણ નામ કપાશે? 1.17 કરોડ લોકોનું લિસ્ટ કેન્દ્રએ રાજ્ય સરકારોને મોકલ્યું | Big …

10 months ago
ટ્વિશા શર્માના મોતનું રહસ્ય… જજ ફેમિલીની દહેજની માંગ, જિમ્નાસ્ટિક બેલ્ટ અને વોટ્સએપ ચેટની આંટીઘૂંટ…

ટ્વિશા શર્માના મોતનું રહસ્ય… જજ ફેમિલીની દહેજની માંગ, જિમ્નાસ્ટિક બેલ્ટ અને વોટ્સએપ ચેટની આંટીઘૂંટ…

1 month ago
ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…

ખેડૂતોના હકમાં કોર્ટનો મોટો નિર્ણય: મહેસાણામાં જમીન સંપાદનનું વળતર ન ચૂકવતા નર્મદા યોજનાની કચેરીને સ…

3 months ago
વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા | /bengal protest ag…

વક્ફ કાયદા વિરૂદ્ધ પશ્ચિમ બંગાળમાં ભડકી હિંસા, પથ્થરમારાના બનાવો, વાહનો ફૂંક્યા | /bengal protest ag…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News