gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી | shimla himac…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in INDIA
0 0
0
હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી | shimla himac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Himachal Pradesh Heavy Rain: હિમાચલમાં આભ ફાટ્યું છે. 20 જૂનથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે 424 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય આપત્તિ નિવારણે આ અંગે માહિતી આપી હતી. પૂર, વીજળી પડવાની કુદરતી આફતોમાં 182 લોકો માર્યા ગયા છે. રાજ્યભરમાં બે નેશનલ હાઈવે સહિત 604 રસ્તાઓ બંધ છે.

હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી 2 - image

મંડીમાં સૌથી વધુ મોત

મંડીમાં સૌથી વધુ મોત થયા છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં 42 લોકોએ જીવ ગુમાવ્યા છે. વરસાદના કારણે રસ્તાઓ પર નુકસાન થતાં માર્ગ અકસ્માતના બનાવો પણ વધ્યા છે. જેમાં 24 લોકોના મોત થયા છે. આ કુદરતી આફતે કાંગડામાં પૂરના કારણે 35 લોકો તણાયા છે. ચંબામાં 28 અને શિમલામાં 24 લોકોના જીવ લીધા છે.  હિમાચલમાં વરસાદમાં અંદાજે 52 લોકો, પૂરમાં તણાઈ જવાથી 51, આભ ફાટવાની ઘટનામાં 18 અને વીજળી પડવાથી 19 લોકોના મોત થયા છે. કુલ્લુ, કિન્નોરમાં ભુસ્ખલન અને અચાનક પૂર આવતાં સૌથી વધુ નુકસાન થયુ છે.

હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી 3 - image

600થી વધુ રસ્તાઓ બંધ

માહિતી અનુસાર, હિમાચલમાં 600થી વધુ રસ્તાઓ બંધ છે. નેશનલ હાઈવે 03 (મનાલી-અટલ સુરંગ) અને નેશનલ હાઈવે-305 (અની-જલોરી) સાથે સંપર્ક તૂટ્યો છે. મંડી જિલ્લામાં 198 રસ્તાઓ બંધ છે. 143 સ્થળોમાં બત્તી ગુલ થઈ છે. શાળાઓ-કોલેજો બંધ રાખવામાં આવી છે.  29,000થી વધુ ઘર આંશિક અને સંપૂર્ણપણે નુકસાનગ્રસ્ત થયા છે. લગભગ 4.75 લાખ પક્ષી અને 2458 પશુઓ માર્યા ગયા છે. ઐતિહાસિક સ્મારકોને પણ નુકસાન થયુ છે. જાહેર સંપત્તિને અંદાજે કુલ રૂ. 47.49 કરોડથી વધુનું નુકસાન થયુ છે. હિમાચલ પ્રદેશ પોલીસ રાજ્ય આપત્તિ નિવારણ દળ સાથે મળી વિવિધ વિસ્તારમાં બચાવ કામગીરી કરી રહી છે. સોનખડ, ધરમપુર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે. જેમાં બે લોકો ગુમ છે. 

હિમાચલમાં મેઘરાજાનો તાંડવ, ચોમાસામાં 424ના મોત, 604 રસ્તા બંધ, મંડીમાં સૌથી વધુ તબાહી 4 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …
INDIA

દેશની સરકારી ઓઈલ કંપનીઓને મહિને રૂ. 30 હજાર કરોડનું નુકસાન | The country’s government oil companies …

May 9, 2026
દેશમાં 20-25 મેએ આંદામાન, પહેલી જૂનથી કેરળમાં ચોમાસાનું આગમન થશે
INDIA

દેશમાં 20-25 મેએ આંદામાન, પહેલી જૂનથી કેરળમાં ચોમાસાનું આગમન થશે

May 9, 2026
ઇન્સ્ટાગ્રામે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સમાપ્ત કર્યુ : કંપની મેસેજ વાંચી શકે છે | Instagram ends end …
INDIA

ઇન્સ્ટાગ્રામે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સમાપ્ત કર્યુ : કંપની મેસેજ વાંચી શકે છે | Instagram ends end …

May 9, 2026
Next Post
અતિશય ગરમી, ચેપી રોગો… ક્લાઈમેટ ચેન્જને કારણે કર્મચારીઓની અછત પણ સર્જાવાની ભીતિ | climate change i…

અતિશય ગરમી, ચેપી રોગો... ક્લાઈમેટ ચેન્જને કારણે કર્મચારીઓની અછત પણ સર્જાવાની ભીતિ | climate change i...

સૌરાષ્ટ્ર રાજકારણીઓનું એપીસેન્ટર બન્યું; મોદી-શાહ, રાહુલ, સંજયસિંહના ગુજરાતમાં ધામા | saurashtra pol…

સૌરાષ્ટ્ર રાજકારણીઓનું એપીસેન્ટર બન્યું; મોદી-શાહ, રાહુલ, સંજયસિંહના ગુજરાતમાં ધામા | saurashtra pol...

‘પૈસા હશે એ જ ચૂંટણી જીતશે…’ દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide …

'પૈસા હશે એ જ ચૂંટણી જીતશે...' દૂધધારા ડેરીની ચૂંટણીમાં સાંસદ-ધારાસભ્ય સામ-સામે | Money Will Decide ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં જામીન અરજી નામંજૂર | Bail application rejected in fraud ac…

ફ્રોડ માટે એકાઉન્ટ પૂરા પાડવાના કૌભાંડમાં જામીન અરજી નામંજૂર | Bail application rejected in fraud ac…

8 months ago
સુરત પાલિકાની બે ચૂંટણી વચ્ચે 8.22 લાખ મતદારો ઘટયા : SIR ની કામગીરી બાદ પહેલી ચુંટણી ભાજપ માટે ફાયદા…

સુરત પાલિકાની બે ચૂંટણી વચ્ચે 8.22 લાખ મતદારો ઘટયા : SIR ની કામગીરી બાદ પહેલી ચુંટણી ભાજપ માટે ફાયદા…

2 weeks ago
ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું…

ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું…

4 weeks ago
ગ્રેચ્યુટીનો નિયમ બદલાયો ! જો 5 વર્ષ પહેલા નોકરી છોડશો તો શું થશે? | New Gratuity Rules 2026: One Ye…

ગ્રેચ્યુટીનો નિયમ બદલાયો ! જો 5 વર્ષ પહેલા નોકરી છોડશો તો શું થશે? | New Gratuity Rules 2026: One Ye…

2 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News