gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હિમાલીયા મોલના પાર્કીંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે | Two men arrested with foreign …

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in GUJARAT
0 0
0
હિમાલીયા મોલના પાર્કીંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝબ્બે | Two men arrested with foreign …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– દારૂનો જથ્થો શિવાજી સર્કલ પાસે રહેતા શખ્સને આપવાનો હતો

– લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ, કાર, મોબાઈલ મળી કુલ રૂ. 11 લાખનો મુદ્દામાલ કબજે લીધો

ભાવનગર : ભાવનગર શહેરમાં આવેલ હિમાલીયા મોલના પાર્કીંગમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે,ભાવનગર, હિમાલીયા મોલના પાર્કીંગમાં સફેદ કલરની મારૂતિ સુઝુકી કંપનીની સ્વીફટ ડિઝાયર કાર આગળ-પાછળ રજી.નંબર- જીજે -૦૬-પીઆર ૩૩૨૧માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી બે માણસો કારમાં બેઠા છે. જે બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી કારમાં તલાશી લેતા ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટીકની ૧૯૦ રૂ. ૨,૨૭,૨૦૦ તથા બોટલ ૧૧૮૩ રૂ.૩,૬૨,૭૯૦  અને મોબાઈલ કાર મળી રૂ. ૧૧,૦૦,૭૪૦/-ના મુદ્દામાલ સાથે વિશાલ ઉર્ફે ગૌરવ સુરેન્દ્રપાલ પહેલ જાટ,મેહુલ પરશોત્તમભાઈ બારૈયાને ઝડપી લીધા હતા.આ ઇંગ્લીશ દારૂ લેવા માટે ભાવના ઉર્ફે આશા મહેશ ઉર્ફે મયલો ધરમશી પરમાર (રહે. સોનગઢ) એ મેહુલ બારૈયાને મોકલી તે ઇંગ્લીશ દારૂનો જથ્થો હરેશ ઉર્ફે ભયલુ ધનજીભાઈ બારૈયા (રહે.શિવાજી સર્કલ, ભાવનગર) ને આપવાનો હતો.પોલીસે તમામ વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં પ્રોહિ.એકટ કલમ ૬૫ એ,ઇ, ૧૧૬ (બી), ૮૧,૮૩,૯૮(૨) તથા ભારતીય ન્યાય સંહિની કલમ ૩૩૬(૨), ૩૩૬ (૩) તથા ૩૪૦ (૨) મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કારને ખોટી નંબર પ્લેટ લગાવી ઠગાઈ આચરી

ઇંગ્લીશ દારૂનો જથ્થો અજય (રહે.ખરખોદા જી.સોનીપત હરિયાણા ) એ ભરી આપ્યો હતો.તથા વિશાલ ઉર્ફે ગૌરવ તથા યોગેન્દરને કારના સાચા નંબર એચઆર ૬૮ સી ૨૫૯૫ પ્લેટના બદલે નંબર-જીજે-૦૬-આરપી ૩૩૨૧ ની ખોટી નંબર પ્લેટ બનાવરાવી, ઠગાઇ કરવાના ઇરાદે તે ખોટી હોવાનું જાણવા છતાં સાચા તરીકે તેનો ઉપયોગ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…
GUJARAT

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…
GUJARAT

વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

February 14, 2026
Next Post
સિદસરમાં રોડ પર સ્પીડ બ્રેકર નહીં હોવાથી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો | Locals create traffic jam in Sid…

સિદસરમાં રોડ પર સ્પીડ બ્રેકર નહીં હોવાથી સ્થાનિકોએ ચક્કાજામ કર્યો | Locals create traffic jam in Sid...

ખંભાત ખાતેની વાજબી ભાવની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફનો હુકમ | Order suspending the license of …

ખંભાત ખાતેની વાજબી ભાવની દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફનો હુકમ | Order suspending the license of ...

5 થી 16 વર્ષ વચ્ચેના 60 ટકાથી વધુ બાળકો મોબાઇલ ફોનના બંધાણી | More than 60 percent of children betwe…

5 થી 16 વર્ષ વચ્ચેના 60 ટકાથી વધુ બાળકો મોબાઇલ ફોનના બંધાણી | More than 60 percent of children betwe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસેથી માનવીની ખોપડી તથા અન્ય કંકાલ મળી આવતાં દોડધામ | A human skull and …

જામનગર નજીક રણજીત સાગર ડેમ પાસેથી માનવીની ખોપડી તથા અન્ય કંકાલ મળી આવતાં દોડધામ | A human skull and …

10 months ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 85777 ઉપર બંધ થતાં 86666 જોવાશે | Sensex to close at 85777 in new week sees …

નવા સપ્તાહમાં સેન્સેક્સ 85777 ઉપર બંધ થતાં 86666 જોવાશે | Sensex to close at 85777 in new week sees …

2 months ago
ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીઃ 9 લાખથી વધુ કર્મચારી-પેન્શનરોને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું …

ગુજરાતના સરકારી કર્મચારીઓને દિવાળીઃ 9 લાખથી વધુ કર્મચારી-પેન્શનરોને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું …

4 months ago
તારાપુરના સાંઠ ગામેથી બે બોગસ ડોક્ટર પકડાયા | Two bogus doctors arrested from Santh village of Tarap…

તારાપુરના સાંઠ ગામેથી બે બોગસ ડોક્ટર પકડાયા | Two bogus doctors arrested from Santh village of Tarap…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News