gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હીરા મંદીથી રત્નકલાકારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ : ડાયમંડ એસો.નું કિટ દ્વારા ‘અન્નદાન’ | It is diffi…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
હીરા મંદીથી રત્નકલાકારોને ગુજરાન ચલાવવું મુશ્કેલ : ડાયમંડ એસો.નું કિટ દ્વારા ‘અન્નદાન’ | It is diffi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સૌરાષ્ટ્રના મીની સુરત એવા ભાવનગરના હીરા ઉદ્યોગમાં મંદીનું વમળ 

– ભાવનગર ડાયમંડ એસો. દ્વારા જીજેએનઆરએફના સહયોગથી જરૂરિયાતમંદ 2200 રત્ન કલાકાર પરિવારને કિટનું વિતરણ : હજુ 800 કિટ અપાશે 

ભાવનગર : સૌરાષ્ટ્રમાં હીરા ઉદ્યોગનું હબ અને મીની સુરત ગણાતાં ભાવનગર શહેર અને જિલ્લામાં હાલ મંદીનું વમળ સર્જાયું છે જેના કારણે રત્નકલાકારોની મજૂરીમાં ઘડાડો થવાથી લઈ તેમને ઘરે બેસવાનો વારો આવ્યો છે ત્યારે આવા જરૂરિયતમંદ રત્નકલાકારો અને તેના પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી ભાવનગર ડાયમંડ એસો.એ લીધી છે. એસો.એ ઘઉં સિવાયની જીવન જરૂરિયાતની ખાદ્યસામગ્રીની કિટ તૈયાર કરી ૨૨૦૦ રત્નકલાકાર પરિવારને અન્નદાન કર્યું છે. 

મુંબઈ સ્થિત જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન(જીજેએનઆરએફ)ના સહયોગથી ભાવનગર ડાયમંડ એસોસિએશને આ અભિયાન ઉપાડયું છે, જેમાં એસોસિએશનના સભ્યો દ્વારા એસો.માં નોંધાયેલાં હીરા કારખાનેદારનો સંપર્ક કરી તેમની પાસેથી જરૂરિયાતમંદ રત્નકલાકારની વિગત એકત્રિત કરવામાં આવી રહી છે અને તે વિગતના આધારે એસો. દ્વારા વિવિધ માપદંડના આધારે ખરાઈ કરવામાં આવી રહી છે.તમામ માપદંડમાં રત્ન કલાકાર જરૂરિયાતમંદ હોવાનું જણાતાં તેના આધાર કાર્ડ, મોબાઈલ નંબર સહિતના પૂરાવા મેળવી દૈનિક જરૂરિયાતમાં ઉપયોગી એવી અલગ-અલગ અનાજ-કઠોળ અને તેલ સહિત દોઢ માસ સુધી ચાલે તેટલી ખાદ્ય સામગ્રીની ૨૦ કિલોની કિટ સહાય પેટે આપવામાં આવે છે. ડાયમંડ એસો.ના પ્રમુખ ઘનશ્યામ ગોરજીયાના જણાવ્યાનુંસાર, હાલ અન્નદાન યોજના હેઠળ ભાવનગર શહેર અને જિલ્લાના ૨૨૦૦ રત્નકલાકાર પરિવારને કિટ અપાઈ છે.મહિનાના અંત સુધીમાં વધુ ૮૦૦ પરિવારને કિટ આપવામાં આવશે. તેમ તેમણે વિગત આપતા અંતમાં જણાવ્યું હતું. 

રત્નકલાકારો માટે જૂથ વીમા યોજના પણ શરૂ કરાઈ 

ભાવનગર શહેર અને જિલ્લામાં રહેતાં  અને પેટિયું રળતાં રત્નકલાકારોને આરોગ્ય સંબંધિત આકસ્મિક ખર્ચ આવે તો તેમની હાલત પડયું પર પાટું જેવી થઈ જાય છે, ઘણાં કિસ્સામાં હોસ્પિટલના બીલ ચૂકવવા વ્યાજે નાણાં લેવાથી લઈ દેવું થઈ જતાં રત્નકલાકાર દ્વારા ખોટું પગલે ભરાઈ જતું હોવાની ઘટનાઓ પણ એસો.ના ધ્યાને આવી છે જેના નિવારણ માટે એસો.એ અંદાજે 5 હજારથી વધુ રત્ન કલાકારોના જૂથ વીમા લીધા છે. જે અંતર્ગત તેમને વાર્ષિક રૂા.૩૫ હજાર સુધીની કેશલેશ સુવિધા અપાય છે. આ યોજનાથી રત્નકલાકારો અને તેમના પરિવારની આરોગ્યલક્ષી સમસ્યા ઉકેલાતી હોવાનું રત્નકલાકારોએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…
GUJARAT

વિદ્યાવિહાર માધ્યમિક શાળાના તત્કાલીન આચાર્યને બે વર્ષની સાદી કેદની સજા | The then principal of Vidya…

March 31, 2026
સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…
GUJARAT

સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૭ તલાટી કમ મંત્રીઓની સામૂહિક બદલી | Mass transfer of 27 Talati cum Ministers…

March 31, 2026
કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

March 30, 2026
Next Post
ભાવનગરથી દિલ્હી અને સુરત માટે ટ્રેન દોડાવવાની યાત્રીગણની માંગણી | Passengers demand to run trains fr…

ભાવનગરથી દિલ્હી અને સુરત માટે ટ્રેન દોડાવવાની યાત્રીગણની માંગણી | Passengers demand to run trains fr...

ગોતા, એસ.જી.હાઈવે આસપાસના વિસ્તારના લોકોને રાહત મળશે | Vande Mataram being sung in the underpass

ગોતા, એસ.જી.હાઈવે આસપાસના વિસ્તારના લોકોને રાહત મળશે | Vande Mataram being sung in the underpass

સરખેજ વોર્ડમાં આવેલાં રોપડા તળાવને આઠ કરોડના ખર્ચે ડેવલપ કરવાની દરખાસ્ત મંજૂર | Those in Sarkhej war…

સરખેજ વોર્ડમાં આવેલાં રોપડા તળાવને આઠ કરોડના ખર્ચે ડેવલપ કરવાની દરખાસ્ત મંજૂર | Those in Sarkhej war...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇસરવાડા બ્રિજ પાસે ખાણ ખનીજના અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ | Attempted attack on mining officials near…

ઇસરવાડા બ્રિજ પાસે ખાણ ખનીજના અધિકારીઓ પર હુમલાનો પ્રયાસ | Attempted attack on mining officials near…

4 months ago
વિદેશથી કૌભાંડ આચરતા ઓનલાઇન ઠગો માટે બેન્ક ખાતાની સવલત કરાવનારા પર તવાઇ,વધુ બે ફરિયાદ | another two …

વિદેશથી કૌભાંડ આચરતા ઓનલાઇન ઠગો માટે બેન્ક ખાતાની સવલત કરાવનારા પર તવાઇ,વધુ બે ફરિયાદ | another two …

4 months ago
અમદાવાદમાં કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજની હાલત 6 વર્ષમાં ખરાબ! જોઇન્ટ્સ ખૂલી જતાં જીવને જોખમ, તંત્ર ન…

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજની હાલત 6 વર્ષમાં ખરાબ! જોઇન્ટ્સ ખૂલી જતાં જીવને જોખમ, તંત્ર ન…

3 months ago
AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો | …

AMC ને એક જ દિવસમાં પ્રોપર્ટી ટેક્સની 26 કરોડથી વધુ આવક, ગત વર્ષ કરતાં આ વખતે 103.56 કરોડનો વધારો | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News