gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સરખેજ વોર્ડમાં આવેલાં રોપડા તળાવને આઠ કરોડના ખર્ચે ડેવલપ કરવાની દરખાસ્ત મંજૂર | Those in Sarkhej war…

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
સરખેજ વોર્ડમાં આવેલાં રોપડા તળાવને આઠ કરોડના ખર્ચે ડેવલપ કરવાની દરખાસ્ત મંજૂર | Those in Sarkhej war…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  સરખેજ વોર્ડમાં આવેલાં રોપડા તળાવને આઠ કરોડના ખર્ચે ડેવલપ કરવાની  દરખાસ્ત મંજૂર 1 - image   

  અમદાવાદ,શનિવાર,12 એપ્રિલ,2025

દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ વોર્ડમાં આવેલા રોપડા તળાવને રુપિયા
૮.૨૮ કરોડના ખર્ચથી ડેવલપ કરવા દરખાસ્ત મંજૂર કરાઈ છે.તળાવની ફરતે  વોક વે
,બગીચા
સહિતની અન્ય સુવિધા પુરી પાડવામાં આવશે.

કેન્દ્ર સરકારની અમૃત-૨.૦ અંતર્ગત રોપડા તળાવને ડેવલપ કરવા
દરખાસ્ત મંજૂર કરાઈ છે.આ તળાવ આસપાસ હાલમાં કાચો ભાગ છે.આજુબાજુ વિવિધ પ્રકારના
દબાણ અને ગંદકીનુ પ્રમાણ વધુ જોવા મળે છે.અંદાજિત ૨૦૧૪૦ ચોરસ મીટરમાં તળાવને ઉંડુ
કરી તેની સંગ્રહ શકિતમાં વધારો કરી વરસાદી પાણીનો વધુ સંગ્રહ કરવામાં આવશે.તળાવની
ફરતે બગીચો બનાવવા ઉપરાંત એલ.ઈ.ડી.લાઈટ
,સ્ટ્રોમ
વોટર લાઈન
, અંડર
ગ્રાઉન્ડ ટાંકી સહિતની સુવિધા મુલાકાતીઓ માટે પુરી પાડવામાં આવશે.કોન્ટ્રાકટર
ઉમિયા વિજય ઈન્ફ્રાકોનને આ તળાવ ડેવલપ કરવા કામગીરી અપાઈ છે. દોઢ વર્ષમાં તળાવ
ડેવલપ કરવાની કામગીરી પુરી થવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

August 18, 2026
ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
Next Post
વઢવાણ ધોળીપોળ બસ સ્ટેન્ડ પાસે યુવકને માર મારતો વીડિયો વાયરલ | Video of a young man being beaten up n…

વઢવાણ ધોળીપોળ બસ સ્ટેન્ડ પાસે યુવકને માર મારતો વીડિયો વાયરલ | Video of a young man being beaten up n...

પહેલીવાર રાજ્યપાલ-રાષ્ટ્રપતિની મંજૂરી વિના 10 કાયદાનો અમલ, તમિલનાડુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | For th…

પહેલીવાર રાજ્યપાલ-રાષ્ટ્રપતિની મંજૂરી વિના 10 કાયદાનો અમલ, તમિલનાડુ સરકારનો ઐતિહાસિક નિર્ણય | For th...

પાટણમાં મોટી દુર્ઘટના, તળાવમાં નહાવા કૂદેલા બે ભાઈ-બહેનના મોતથી પરિવાર પર આભ તૂટ્યું | gujarat Patan…

પાટણમાં મોટી દુર્ઘટના, તળાવમાં નહાવા કૂદેલા બે ભાઈ-બહેનના મોતથી પરિવાર પર આભ તૂટ્યું | gujarat Patan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની સાબરમતી નદીમાં વૃદ્ધ માતા અને પુત્રએ નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ | Ahmedaba…

7 months ago
‘પૂરના પાણીમાં જવું આત્મહત્યા જેવું…’ કરંટ લાગતા મોત મામલે ટીએમસી નેતાની જીભ લપસી | kolkata tmc le…

11 months ago
નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ, વૃંદાવન ન આવવાની અપીલ | New Year 20…

8 months ago
હાઈબ્રિડ વર્ક મોડ હેઠળ કામ કરનારા કર્મચારીઓ સૌથી ઓછો તનાવ અનુભવે છે | less stres in hybrid work mod …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News