gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હું કોઈ દલાલ કે સંત પણ નથી, ઈમાનદારીથી..’, નીતિન ગડકરીનું વધુ એક ચોંકાવનારું નિવેદન | ‘I am not a b…

G METRO NEWS by G METRO NEWS
September 14, 2025
in INDIA
0 0
0
‘હું કોઈ દલાલ કે સંત પણ નથી, ઈમાનદારીથી..’, નીતિન ગડકરીનું વધુ એક ચોંકાવનારું નિવેદન | ‘I am not a b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NItin Gadkari  News : ઇથેનોલ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તેમના ટીકાકારો પર કટાક્ષ કર્યો. ગડકરીએ કહ્યું કે મારું મગજ દર મહિને 200 કરોડ કમાઈ શકે તેવું છે પણ નાણાકીય લાભ માટે હું ગમે તે સ્તરે નથી જવાનો. ગડકરીએ આ  ટિપ્પણી ઇથેનોલ પર ચાલી રહેલી ચર્ચાની પૃષ્ઠભૂમિમાં કરી હતી. 

શું કહ્યું ગડકરીએ? 

કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે મારી પહેલ અને પ્રયોગો વિચારો દ્વારા સંચાલિત છે અને તેનો હેતુ ખેડૂતોને લાભ આપવાનો છે, વ્યક્તિગત નાણાકીય લાભ માટે નહીં. નાગપુરમાં એગ્રીકોસ વેલ્ફેર સોસાયટી દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા ગડકરીએ કહ્યું, “શું તમને લાગે છે કે હું આ બધું પૈસા માટે કરી રહ્યો છું? હું ઈમાનદારીથી કમાવવાનું જાણું છું, હું કોઈ દલાલ નથી”.

ખેડૂતોની આત્મહત્યાની ઘટના આપણા માટે શરમજનક 

ગડકરીએ કહ્યું કે રાજકારણીઓ ઘણીવાર પોતાના ફાયદા માટે વિભાજનનો ઉપયોગ કરે છે. તેમણે ચેતવણી આપી હતી કે પછાતપણું એક રાજકીય હથિયાર બની ગયું છે. ગડકરીએ કહ્યું કે મારો પણ એક પરિવાર અને ઘર છે. હું કોઈ સંત નથી, હું એક રાજકારણી છું. પરંતુ હું હંમેશા માનતો આવ્યો છું કે વિદર્ભમાં લગભગ 10,000 ખેડૂતોની આત્મહત્યા અત્યંત શરમજનક છે. ખેડૂતો સમૃદ્ધ થાય ત્યાં સુધી અમારા પ્રયાસો ચાલુ રહેશે.

E20 પેટ્રોલ સંબંધિત સુપ્રીમમાં કરાઇ હતી માગ 

નીતિન ગડકરીની આ ટિપ્પણી 1 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે તમામ ઇંધણ સ્ટેશનો પર ઇથેનોલ-મુક્ત પેટ્રોલની ફરજિયાત ઉપલબ્ધતાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) ને ફગાવી દીધા બાદ આવી હતી. કેન્દ્રએ અરજીનો વિરોધ કર્યો હતો, તેને રાષ્ટ્રીય નીતિને નબળી પાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. ભારતે એપ્રિલ 2023 માં સમગ્ર દેશમાં 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ (E20) લાગુ કર્યું હતું, જેનાથી તેના મિશ્રણ લક્ષ્યને નિર્ધારિત સમય કરતા પાંચ વર્ષ વહેલા પ્રાપ્ત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘અમને માફ કરજો, દુનિયા છોડી રહ્યા છીએ..’, માતાએ દીકરા સાથે 13મા માળેથી ઝંપલાવ્યું, પતિની માગી માફી |…

'અમને માફ કરજો, દુનિયા છોડી રહ્યા છીએ..', માતાએ દીકરા સાથે 13મા માળેથી ઝંપલાવ્યું, પતિની માગી માફી |...

5, 10 રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે કે નહીં? GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો | gst…

5, 10 રૂપિયાવાળા બિસ્કિટ, વેફરના પડીકાના ભાવ ઘટશે કે નહીં? GST ઘટાડા બાદ કંપનીઓનો જવાબ જાણી લો | gst...

ગુજરાતના 194 માછીમારો 5 વર્ષથી પાકિસ્તાની જેલોમાં સબડે છે, સરકારનું ઉદાસિન વલણ | 194 gujarat fisherm…

ગુજરાતના 194 માછીમારો 5 વર્ષથી પાકિસ્તાની જેલોમાં સબડે છે, સરકારનું ઉદાસિન વલણ | 194 gujarat fisherm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અકોટાના ઘર દેરાસરમાંથી ૫૦૦વર્ષ જૂની પ્રતિમાઓ ઉઠાવી જનાર ત્રિપુટી પકડાઇ | Trio arrested for stealing …

અકોટાના ઘર દેરાસરમાંથી ૫૦૦વર્ષ જૂની પ્રતિમાઓ ઉઠાવી જનાર ત્રિપુટી પકડાઇ | Trio arrested for stealing …

4 weeks ago
આણંદ અડાસ રેલવે બ્રિજ ધરાશાયી: ‘આધુનિક ટેકનોલોજી હોવા છતાં ગર્ડર કેમ તૂટ્યું? અન્ય બ્રિજની પણ થશે ચક…

આણંદ અડાસ રેલવે બ્રિજ ધરાશાયી: ‘આધુનિક ટેકનોલોજી હોવા છતાં ગર્ડર કેમ તૂટ્યું? અન્ય બ્રિજની પણ થશે ચક…

1 month ago
PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે | UPI Payments…

PIN યાદ રાખવાની માથાકૂટથી છૂટકારો! આ રીતે થશે UPI પેમેન્ટ, ફ્રોડ-સ્કેમથી પણ બચી શકાશે | UPI Payments…

11 months ago
પહલગામ હુમલા બાદ સૈન્યની એક્શન, અત્યાર સુધી 9 આતંકીઓના મકાન ધ્વસ્ત | pahalgam attack army action in …

પહલગામ હુમલા બાદ સૈન્યની એક્શન, અત્યાર સુધી 9 આતંકીઓના મકાન ધ્વસ્ત | pahalgam attack army action in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News