gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી…’, CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત …

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in INDIA
0 0
0
‘હું કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી…’, CM વિજયથી ઈર્ષ્યાની વાતો પર ભડક્યા સુપરસ્ટાર રજનીકાંત …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajinikanth Denies Being Jealous of CM Vijay : તમિલનાડુના રાજકારણમાં જોસેફ વિજયની પાર્ટી TVKએ સૌથી મોટી પાર્ટી બનીને નાની પાર્ટીઓના સમર્થનથી સરકાર બનાવી છે. ત્યારે પરિણામો બાદ પૂર્વ સીએમ એમ કે સ્ટાલિન સાથે રજનીકાંતની મુલાકાતને લઈને એવી વાતો વહેતી થઈ હતી કે રજનીકાંત, વિજય સીએમ બને તેનાથી ખુશ નથી અને તેમને ઈર્ષ્યા થઈ રહી છે. આ ટીકાઓથી નારાજ થઈને રજનીકાંતે ચેન્નાઈમાં પોતાના નિવાસ્થાને એક ઈમરજન્સી પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. રજનીકાંતે આક્ષેપો કરનારાઓને જડબાતોડ જવાબ આપતા સ્પષ્ટ કર્યું કે જો તેઓ અત્યારે મૌન રહેશે, તો લોકો અફવાઓને જ સાચું માની લેશે.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રજનીકાંતે જણાવ્યું કે તેઓ પોતે રાજકારણમાં નથી, તેથી વિજયના સીએમ બનવાથી તેમને ઈર્ષ્યા થવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. 

મારે વિજયની ઈર્ષ્યા શા માટે કરવી જોઈએ? હા, જો કમલ હાસન સીએમ બન્યા હોત તો કદાચ મને થોડી ઈર્ષ્યા થઈ શકી હોત! હું બિનજરૂરી બાબતો પર બોલું તેવો કોઈ સસ્તો કે લો-સ્ટાન્ડર્ડ માણસ નથી. 

— સુપરસ્ટાર રજનીકાંત

રજનીકાંતે કહ્યું કે તેમની અને વિજય વચ્ચે આશરે 25 વર્ષનો મોટો જનરેશન ગેપ છે. તેમણે વિજયને તેની શરૂઆતના દિવસોથી જોયો છે, તેથી તેઓ વિજય મુખ્યમંત્રી બને તેની સામે શા માટે વાંધો ઉઠાવે? તેઓ વિજયની આ સફળતાથી ખૂબ જ ખુશ અને ઉત્સાહિત છે.

TVKની જીતથી ચકિત થઈ ગયા હતા રજનીકાંત

રજનીકાંતે સ્વીકાર્યું કે પોતાની પહેલી જ ચૂંટણીમાં વિજય આટલી મોટી સફળતા મેળવીને સીએમ બની જશે તે જોઈને તેઓ પણ થોડા આશ્ચર્યચકિત થયા હતા, પરંતુ પરિણામો આવતાની સાથે જ તેમણે વિજયને ફોન કરીને અભિનંદન આપી દીધા હતા.

સ્ટાલિન સાથેની મુલાકાત અંગે પણ રજનીકાંતની સ્પષ્ટતા

ચૂંટણી પરિણામો બાદ રજનીકાંતે DMK પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનની મુલાકાત લીધી હતી, જેની સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ટીકા થઈ હતી. આ મુદ્દે સ્પષ્ટતા કરતા રજનીકાંતે જણાવ્યું કે સ્ટાલિન સાથે તેમનો સંબંધ ત્રણ દાયકા એટલે કે 30 વર્ષ જૂનો છે. તેઓ એક મિત્ર તરીકે તેમને મળવા ગયા હતા. સ્ટાલિનની હાર તેમના માટે ખૂબ જ આઘાતજનક અને દુઃખદ હતી. પરંતુ આ મુલાકાતને તમિલનાડુમાં સરકાર બનાવવા માટે ચાલી રહેલી ડીલ સાથે જોડી દેવામાં આવી. 

રજનીકાંતે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે હું આવા ગંદા રાજકારણમાં ક્યારેય સામેલ ન થઈ શકું અને જે લોકો મારા વિશે આવું વિચારે છે તે તદ્દન ખોટું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…
INDIA

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…

May 17, 2026
નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…

સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …

Next Post
ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai…

ગુજરાતમાં ચોમાસાનું આગમન 20 જૂન બાદ થવાની શક્યતા, છેલ્લા બે વર્ષ કરતાં મોડું પધારશે | Gujarat to Wai...

સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …

સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | ...

નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…

નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાદ્યતેલોમાં મિશ્ર હવામાન : વાવાઝોડાથી કૃષિને નુકસાન | Mixed weather in edible oils causes damage to…

7 months ago
ભારત સાથે તણાવ બાદ બેબાકળું પાકિસ્તાન મદદ માટે રશિયા પહોંચ્યું, સામે જુઓ કેવો જવાબ મળ્યો | pakistani…

1 year ago
કેદારનાથમાં ગુજરાતી શ્રદ્ધાળુનું મોત, વડોદરાના ટૂર ઓપરેટરના પિતાનું હાર્ટ એટેકથી નિધન | gujarati pil…

4 weeks ago
ઘરમાંથી કાઢી મૂકાયેલ મહિલાનું તેની બે વર્ષની માસૂમ બાળકી સાથે પુનઃ મિલન કરાવતી ‘અભયમ ૧૮૧’ ટીમ

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News