gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હું તને પત્ની તરીકે નહીં રાખુ, આપણે ફ્રેન્ડ તરીકે રહીશું | I won’t keep you as my wife we will remai…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
હું તને પત્ની તરીકે નહીં રાખુ, આપણે ફ્રેન્ડ તરીકે રહીશું | I won’t keep you as my wife we will remai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,લગ્નના બીજા દિવસથી જ પરિણીતા પર ત્રાસ ગુજારવાનું શરૃ કરનાર પતિ તથા સાસુ, સસરા સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા વિસ્તારમાં રહેતા માનસીબેન પટેલે  મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન ગત ૧૭ મી ફેબુ્રઆરીએ વિનયભાઇ અતુલકુમાર પટેલ  (રહે. સોના પાર્ક સોસાયટી, મકરપુરા) સાથે થયા હતા.લગ્નના બીજા દિવસે જ મારા  પતિએ મને કહ્યું કે, હું તને પત્ની તરીકે નહીં રાખુ અને આપણે ફ્રેન્ડ તરીકે રહેવાનું છે. આપણી વચ્ચે પતિ – પત્ની જેવો કોઇ સંબંધ નહીં રહે.  થોડા સમય પછી પતિ તથા સાસુ, સસરાએ ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું.  મારા પતિ ધમકી આપતા હતા કે, તું કોઇને વાત કરીશ તો છૂટાછેડા આપી દઇશ. વાર તહેવારે પણ મારા પતિ મને બહાર લઇ જતા નહતા. તેઓ પોતાના મિત્રો સાથે બહાર ફરવા જતા અને મોડીરાત્રે પરત આવતા હતા. તેઓ મને કહેતા હતા કે, હવે હું તને રાખીશ નહીં. મારા સસરાએ મને કહ્યું કે, મારા દીકરા વિનય સાથે તારૃં જીવન આગળ ચાલશે નહીંં. તું તારી જાતે નિર્ણય લઇ લે. ત્યારબાદ હું બીમાર હોઇ મારા સસરા મને પિયરમાં મૂકી ગયા હતા. ત્યારબાદ તેઓ મને તેડવા આવ્યા નહતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

Next Post
ક્વોરીઓમાં ખાણકામ પ્રવૃત્તિ બંધ થતા ગ્રીટના ભાવમાં ૩૦ ટકા વધારો કરાયો | Grit prices increase as mini…

ક્વોરીઓમાં ખાણકામ પ્રવૃત્તિ બંધ થતા ગ્રીટના ભાવમાં ૩૦ ટકા વધારો કરાયો | Grit prices increase as mini...

બાઇક સવાર દંપતીને કાર ચાલકે ટક્કર મારતા પત્નીનું મોત | Wife died after car hits bike riding couple

મીરઝાપુરમાં યુવકની હત્યા કેસના આરોપીના જામીન નામંજૂર કરાયા | ahmedabad sessions court reject bail ap…

મીરઝાપુરમાં યુવકની હત્યા કેસના આરોપીના જામીન નામંજૂર કરાયા | ahmedabad sessions court reject bail ap...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ જિલ્લામાં ગંભીર ગુનામાં સંડોવાયેલા 300 શખ્સોની તપાસ | Investigation of 300 people involved in s…

4 months ago
સુરત: ખાડી પરના દબાણ હટાવવાની કામગીરીનો થયો પ્રારંભ | Surat: Work to relieve pressure on the khadi b…

9 months ago
BIG NEWS | ચાંદીની કિંમતમાં રૂ. 25 હજારનો વધારો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ: બજાર ખૂલતાં જ હાહાકાર | Silve…

2 months ago
સિકલીગર ગેંગ ગુજસીટોક હેઠળ જેલમાં ગઇ છતાં બંધ મકાનને ટાર્ગેટ કરતી ગેંગ સક્રિયઃનિઝામપુરામાં ચોરી | Ga…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News