gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મીરઝાપુરમાં યુવકની હત્યા કેસના આરોપીના જામીન નામંજૂર કરાયા | ahmedabad sessions court reject bail ap…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2025
in GUJARAT
0 0
0
મીરઝાપુરમાં યુવકની હત્યા કેસના આરોપીના જામીન નામંજૂર કરાયા | ahmedabad sessions court reject bail ap…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

શહેરના મીરઝાપુર વિસ્તારમાં બે વર્ષ પહેલા બિલાલ બેલીમ નામના યુવકની ધંધાકીય અદાવતમાં  માથાભારે વ્યક્તિ તેમજ તેના ત્રણ પુત્રોએ છરીના ૪૦ જેટલા ઘા મારીને હત્યા કરી હતી. આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ પૈકી મોહસીન સૈયદે  સેન્શન કોર્ટમાં ૩૦ દિવસના જામીનની અરજી કરી હતી. જેમાં તેના ઘરમાં આગ લાગતા થયેલા નુકશાનને કારણે સમારકામ અને આર્થિક આયોજન કરવાનું કારણ આપ્યું હતું. પરંતુ, જામીન અરજીમાં અપુરતી રજૂઆત અને આરોપી ફરિયાદી તેમજ   ેકેસ સાથે સંકળાયેલા લોકોને ધાક ધમકી આપી શકે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને કોર્ટે જામીન અરજી નકારી કાઢી હતી.

મીરઝાપુરમાં યુવકની હત્યા કેસના આરોપીના જામીન નામંજૂર કરાયા 2 - imageમીરઝાપુરમાં રહેતા મોહંમદ બિલાલ બેલીમ નામના યુવક પર ગત ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સવારના સમયે માથાભારે  આરોપી કરીમ સૈયદ અને તેના ત્રણ પુત્રો મોહસીન પઠાણ, ઇમરાન પઠાણ અને વસીમ પઠાણે ધંધાકીય અદાવત રાખીને હુમલો કરીને છરીને ૪૦થી વધુ ઘા મારીને ક્રુર હત્યા કરી હતી.  આ કેસના આરોપીઓએ અગાઉ અનેકવાર સેશન્સ કોર્ટથી માંડીને ગુજરાત હાઇકોર્ટ સુધી વિવિધ કારણ આપીને જામીન માટે રજૂઆત કરી હતી. પરંતુ, માત્ર બે થી ત્રણ અરજી સિવાય અન્ય જામીન અરજીઓ નકારી કાઢવામાં આવી હતી. 

 જેમાં આરોપી મોહસીન પઠાણે સેશન્સ કોર્ટમાં વધુ એકવાર ૩૦ દિવસના હંગામી જામીન માટે અરજી કરી હતી. જેમાં તેના વકીલ ઇલીયાઝખાન પઠાણે દલીલ કરી હતી કે મોહસીનના ઘરે કોઇ કારણસર આગ લાગતા ભારે નુકશાન થયુ છે. જેથી તેને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવે તો આર્થિક આયોજન કરીને પોતાનું મકાન રીપેર કરાવી શકે. 

પરંતુ, સરકારી વકીલે દાવો કર્યો હતો કે મોહસીન ઘર રીપેરના નાણાં ક્યાંથી લાવવાનો છે. તે અંગેનો ઉલ્લેખ અરજીમાં નથી કરાયો. તેમજ ફરિયાદી પક્ષના વકીલ એન એમ શેખે પણ કોર્ટમાં રજૂઆત કરી હતી કે જો મોહસીન જામીન પર છુટે તો કેસના ફરિયાદી અને સાહેદોને  ધાક ધમકી આપી શકે છે અને અગાઉ પણ ફરિયાદીને આરોપીઓના ચોક્કસ મળતિયાઓએ ધમકી આપી હતી. જેથી જામીન આપે તો ફરિયાદીને નુકશાન થઇ શકે છે.  આ  તમામ દલીલોને આધારે  કોર્ટે મોહસીનની ૩૦ દિવસની જામીન અરજીને નકારી કાઢી હતી.આમ, અત્યાર સુધીમાં મોહસીનની જામીન અરજી છ વાર કોર્ટ દ્વારા નકારી કાઢવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
આણંદ અને ખેડા જિલ્લામાં પોલીસે જાહેર સ્થળોએ તપાસ શરૂ કરી | Police started checking public places in …

આણંદ અને ખેડા જિલ્લામાં પોલીસે જાહેર સ્થળોએ તપાસ શરૂ કરી | Police started checking public places in ...

એસટી બસને અથડાઈ પીકઅપ વાન પલટી જતા બે લોકોનાં મોત : 18 ઈજાગ્રસ્ત | Two people died 18 injured as pic…

એસટી બસને અથડાઈ પીકઅપ વાન પલટી જતા બે લોકોનાં મોત : 18 ઈજાગ્રસ્ત | Two people died 18 injured as pic...

આણંદના બાકરોલમાં મારામારીના બનાવમાં ફરાર બે શખ્સો ઝડપાયા | Two absconding persons arrested in Bakrol…

આણંદના બાકરોલમાં મારામારીના બનાવમાં ફરાર બે શખ્સો ઝડપાયા | Two absconding persons arrested in Bakrol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરિક્રમા રદ છતાં ભવનાથ ક્ષેત્રમાં પચાસેક હજાર ભાવિકો ઉમટી પડયા | around fifty thousand devotees gath…

પરિક્રમા રદ છતાં ભવનાથ ક્ષેત્રમાં પચાસેક હજાર ભાવિકો ઉમટી પડયા | around fifty thousand devotees gath…

11 months ago
છેલ્લા 3 વર્ષમાં ભારતમાંથી 37.79 લાખ ટન માંસની નિકાસ, વિશ્વમાં ત્રીજા ક્રમે, સરકારે સંસદમાં આપી માહિ…

છેલ્લા 3 વર્ષમાં ભારતમાંથી 37.79 લાખ ટન માંસની નિકાસ, વિશ્વમાં ત્રીજા ક્રમે, સરકારે સંસદમાં આપી માહિ…

10 months ago
નરોડામાં હવાના પ્રદૂષણે માઝા મૂકી, લાલ રજકણોની છવાઈ ચાદર, લોકોના પગ લાલ થયા | naroda air pollution r…

નરોડામાં હવાના પ્રદૂષણે માઝા મૂકી, લાલ રજકણોની છવાઈ ચાદર, લોકોના પગ લાલ થયા | naroda air pollution r…

12 months ago
જામનગર નજીક ધુવાવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રિફ્રેશમેન્ટ ટ્રેનિંગ કેમ્પનું સફળતા પૂર્વક આયોજન…

જામનગર નજીક ધુવાવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રિફ્રેશમેન્ટ ટ્રેનિંગ કેમ્પનું સફળતા પૂર્વક આયોજન…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News