gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હું તેમને 20 વર્ષથી મારવા માંગતો હતો…’ કોણ છે કમલ સિંહ? જેણે ફારૂક અબ્દુલ્લા પર તાણી બંદૂક | Atta…

G METRO NEWS by G METRO NEWS
March 12, 2026
in INDIA
0 0
0
‘હું તેમને 20 વર્ષથી મારવા માંગતો હતો…’ કોણ છે કમલ સિંહ? જેણે ફારૂક અબ્દુલ્લા પર તાણી બંદૂક | Atta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Attack on Farooq Abdullah in Jammu Wedding | જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર ગઈકાલે મોડી રાત્રે એક લગ્ન સમારોહ દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. સુરક્ષાકર્મીઓની સતર્કતાને કારણે ફારૂક અબ્દુલ્લાનો આબાદ બચાવ થયો છે, જ્યારે હુમલાખોર પોલીસના સકંજામાં છે.

લગ્ન પ્રસંગમાં ફાયરિંગ: ડેપ્યુટી CM પણ હતા હાજર

જમ્મુના ગ્રેટર કૈલાશ વિસ્તારમાં આવેલા રોયલ પાર્કમાં નેશનલ કોન્ફરન્સના લીગલ સેલના પ્રમુખની પુત્રીના લગ્ન હતા. આ પ્રસંગે ફારૂક અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ સુરિંદર ચૌધરી હાજર હતા. જ્યારે ફારૂક અબ્દુલ્લા વિદાય લઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક શખ્સે પાછળથી આવીને રિવોલ્વર તાણી દીધી હતી. સુરક્ષાકર્મીઓએ તરત જ હુમલાખોરનો હાથ ઝટકી દેતા ગોળી હવામાં ચાલી ગઈ હતી.

કોણ છે હુમલાખોર કમલ સિંહ જામવાલ?

પોલીસે ધરપકડ કરેલા હુમલાખોરનું નામ કમલ સિંહ જામવાલ છે, જે જમ્મુના જૂની મંડી વિસ્તારનો રહેવાસી છે. 1963માં જન્મેલા કમલ સિંહની જૂના શહેરમાં ઘણી દુકાનો છે અને તે ભાડાની આવક પર જીવે છે. હુમલામાં વપરાયેલી બંદૂક તેની પોતાની હોવાનું બહાર આવ્યું છે.

ચોંકાવનારો ખુલાસો: “મારો પર્સનલ એજન્ડા હતો”

પોલીસ પૂછપરછમાં કમલ સિંહે અત્યંત ચોંકાવનારો સ્વીકાર કર્યો છે. તેણે પોલીસને જણાવ્યું કે, “હું 20 વર્ષથી ફારૂક અબ્દુલ્લાને મારવા માંગતો હતો. આ મારો વ્યક્તિગત એજન્ડા હતો.” આ નિવેદન બાદ સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે કે શું આ પાછળ કોઈ ઊંડું ષડયંત્ર છે કે પછી આ કોઈ માનસિક વિકૃતિનું પરિણામ છે.

સુરક્ષામાં મોટી ચૂક: ઉમર અબ્દુલ્લાએ ઉઠાવ્યા સવાલ

પુત્ર અને જમ્મુ-કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લાએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, “અલ્લાહ રહેમદિલ છે, મારા પિતા આબાદ બચ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે Z+ અને NSG સુરક્ષા હોવા છતાં કોઈ વ્યક્તિ આટલી નજીક પિસ્તોલ લઈને કેવી રીતે પહોંચી શકે?” આ ઘટનાને સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
વલાણામાં ખેતરના શેઢે જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા | Four people caught gambling on a farm in Valana

સુરત અને કુરનુલની વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનો નિર્ણય | Decision to build Green Express High…

સુરત અને કુરનુલની વચ્ચે ગ્રીન એક્સપ્રેસ હાઇવે બનાવવાનો નિર્ણય | Decision to build Green Express High...

સાસરીયાના ત્રાસથી મહિલાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | Fefin a awesi manauan ren an pwisin nielo inisin…

સાસરીયાના ત્રાસથી મહિલાએ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ | Fefin a awesi manauan ren an pwisin nielo inisin...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી, જાણો શું ફાયદો | election comm…

10 months ago
બોટાદામાં પતિની હત્યા કરનાર મહિલાને આજીવન કેદની સજા | Woman sentenced to life imprisonment for killi…

6 months ago
એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક | Advan…

4 months ago
BMC ચૂંટણી: મહાયુતિમાં બેઠકોની વહેંચણીનું કોકડું ગૂંચવાયું, મેરેથોન બેઠકો બાદ પણ સંમતિ ના સધાઈ | BMC…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News