gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ ષડયંત્ર થયું…’ અશોક ગેહલોતનો મોટો દાવો | Ashok Geh…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in INDIA
0 0
0
‘હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ ષડયંત્ર થયું…’ અશોક ગેહલોતનો મોટો દાવો | Ashok Geh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ashok Gehlot Congress President : રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગેહલોતે વધુ એક વખત એ જૂનો મુદ્દો ઉઠાવ્યો છે, જ્યારે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનતા-બનતા રહી ગયા હતા. ગેહલોતનું કહેવું છે કે, ‘મારા અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો હતો, પરંતુ એક આયોજિત ષડયંત્રના કારણે બધું જ બદલાઈ ગયું અને, આજે પણ લોકો આ મામલાનું અસલી સત્ય જાણતા નથી. હું કોંગ્રેસ અધ્યક્ષ બનવા જઈ રહ્યો હતો અને સોનિયા ગાંધી તેમજ પાર્ટી નેતૃત્વએ આ પદ માટે મારી પસંદગી કરી લીધી હતી. પરંતુ અચાનક બદલાયેલા ઘટનાક્રમ અને એક કથિત કાવતરાના કારણે આ પદ મળી શક્યુ ન હતું.’

ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષો પહેલા કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટે ચૂંટણીની ચર્ચા ચાલી હતી. તે સમયે સોનિયા ગાંધી અને કોંગ્રેસની ટોચની લીડરશિપે અશોક ગેહલોતને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનું નક્કી કર્યું હતું. ગેહલોત પોતે પણ આ પદ માટે તૈયાર હતા, અને તેમણે આ બાબતને પોતાના માટે સન્માનની વાત ગણાવી હતી.

પછી અચાનક શું થયું?

પરંતુ જેવું આ નક્કી થવા લાગ્યું, પાર્ટીએ રાજસ્થાનમાં નિરીક્ષકો (ઓબ્ઝર્વર્સ) મોકલ્યા, એટલે કે એવા નેતાઓ જે ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરવા આવ્યા હતા. આ પછી સ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ ગઈ. ગેહલોતના જણાવ્યા અનુસાર, આ આખા ઘટનાક્રમ પાછળ એક મોટું ષડયંત્ર હતું, જેના કારણે તે અધ્યક્ષ બની શક્યા નહીં.

લોકોમાં શું ભ્રમ પેદા થયો?

આ સમગ્ર મામલા બાદ દેશભરમાં એવી વાત ફેલાઈ ગઈ હતી કે, ગેહલોતે પોતે જ અધ્યક્ષ પદ સ્વીકારવાની ના પાડી દીધી હતી, કારણ કે તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રીનું પદ છોડવા માંગતા ન હતા. એટલે કે લોકોની નજરમાં આ ગેહલોતની પોતાની પસંદગી હતી. અહીં સુધી કે તેમના અંગત લોકો અને સમર્થકો પણ અત્યાર સુધી આ જ વાત માનતા આવ્યા છે.

ગેહલોત હવે શું કહી રહ્યા છે?

અશોક ગેહલોત હવે સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે આ ધારણા તદ્દન ખોટી છે. કે તેઓ અધ્યક્ષ બનવા માંગતા જ હતા, તેમની પૂરી તૈયારી હતી અને પોતે પાછળ હટ્યા નહોતા. ઉલટાનું જે કંઈ પણ થયું તે એક મોટા ષડયંત્રનું પરિણામ હતું. તેમનું કહેવું છે કે ‘આ કાવતરાના કારણે તેમની છબીને નુકસાન પહોંચ્યું અને દેશભરમાં તેમના વિશે ખોટી માન્યતા ઊભી થઈ ગઈ.’

આજે પણ સત્ય છુપાયેલું છે

ગેહલોતે વધુમાં ઉમેર્યું કે, ‘હું કોઈ અભણ કે અજાણ નેતા નથી. મહાત્મા ગાંધી, નેહરુ અને સરદાર પટેલ જેવા મહાન નેતાઓથી લઈને વર્તમાન સમયમાં પણ કોંગ્રેસમાં અધ્યક્ષ પદ હંમેશાથી ખૂબ જ સન્માનજનક રહ્યું છે. અધ્યક્ષ બનવા માટે કોઈ ખાસ પરિવાર કે પૃષ્ઠભૂમિની જરૂર હોતી નથી.’

તેમના મતે, સોનિયા ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને પાર્ટી અધ્યક્ષ બનાવવાનો આખરી નિર્ણય લીધો હોવાથી, તેમના માટે આ જવાબદારી સ્વીકારવી સ્વાભાવિક હતી. પરંતુ તે જ સમયે અચાનક કેટલાક એવા ઘટનાક્રમો બન્યા, જેમણે આખી તસવીર બદલી નાખી. ગેહલોતનું કહેવું છે કે, ‘આ સમગ્ર મામલાની અસલી સચ્ચાઈ આજે પણ બહુ ઓછા લોકો જાણે છે. સતત લોકોને સમજાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જે નકારાત્મક ધારણા બની ચૂકી છે, તેને હટાવવી સરળ નથી. પોતાના કારણે નહીં, પરંતુ પરિસ્થિતિઓ અને ષડયંત્રના કારણે આ પદથી વંચિત રહી ગયા હતા.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
છોટાઉદેપુરમાં બેફામ ‘મોતની સવારી’ સામે કાર્યવાહી: અકસ્માતો વધતા પોલીસ બાદ RTO પણ એક્શનમાં | Chhota U…

છોટાઉદેપુરમાં બેફામ 'મોતની સવારી' સામે કાર્યવાહી: અકસ્માતો વધતા પોલીસ બાદ RTO પણ એક્શનમાં | Chhota U...

ગુજરાતમાં આવતીકાલથી ‘રક્તપિત્ત નિર્મૂલન અભિયાન’: ‘લેપ્રસી કેસ ડિટેક્શન’ હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કર…

ગુજરાતમાં આવતીકાલથી 'રક્તપિત્ત નિર્મૂલન અભિયાન': 'લેપ્રસી કેસ ડિટેક્શન' હેઠળ 2 કરોડથી વધુ લોકોનું કર...

રાજ્યના શિક્ષકોને મોટી રાહત: મુખ્ય શિક્ષકોને વધારાનો ચાર્જ સોંપવાના નિયમોમાં મોટો ફેરફાર, જાણો વિગતો…

રાજ્યના શિક્ષકોને મોટી રાહત: મુખ્ય શિક્ષકોને વધારાનો ચાર્જ સોંપવાના નિયમોમાં મોટો ફેરફાર, જાણો વિગતો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped…

BIG NEWS : દિલ્હીમાં મુખ્યમંત્રીને લોક દરબારમાં કોઈએ લાફો ઝીંકી દીધો, ભાજપ લાલઘૂમ | Delhi CM Slapped…

11 months ago
વૈજ્ઞાનિક ડો. રાજનનું કૈલાશ રત્ન એવોર્ડ થી સન્માન કરાયું

વૈજ્ઞાનિક ડો. રાજનનું કૈલાશ રત્ન એવોર્ડ થી સન્માન કરાયું

1 year ago
સેન્સેક્સ વધતા રોકાણ કારોની સંપત્તિમાં એક જ દિવસમાં16 લાખ કરોડનો વધારો | Sensex rises wealth of inve…

સેન્સેક્સ વધતા રોકાણ કારોની સંપત્તિમાં એક જ દિવસમાં16 લાખ કરોડનો વધારો | Sensex rises wealth of inve…

1 year ago
રાજકોટ-જેતપુર ભંગાર રોડ ઉપર વાહનોની લાંબી લાઇનો લાગી, ઠેર-ઠેર ટ્રાફિક જામ | Long lines of vehicles f…

રાજકોટ-જેતપુર ભંગાર રોડ ઉપર વાહનોની લાંબી લાઇનો લાગી, ઠેર-ઠેર ટ્રાફિક જામ | Long lines of vehicles f…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News