gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દોઢ વર્ષ પહેલા લગ્ન કરનાર પરિણીતાને પતિએ કહ્યું : 1 વર્ષથી માવતરને ત્યાં રહેતી પરિણીતાએ પતિ, સાસુ-સસરા અને જેઠ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

રાજકોટ, : ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી પુજાબેન નામની 21 વર્ષની પરિણીતાએ પતિ અજયપરી, સસરા જયસુખપરી મોહનપરી ગોસ્વામી, સાસુ-તૃપ્તિબેન અને જેઠ રવિપરી સામે ત્રાસ અને દહેજધારા હેઠળ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

જેમાં જણાવ્યું છે કે દોઢેક વર્ષ પહેલા લગ્ન થયા હતા. એકાદ વર્ષથી પિયરમાં રહે છે. સાસુ-સસરાએ સંન્યાસ લીધેલો છે. બંને કાલાવડના ચીભડા ગામે આશ્રમમાં રહે છે. લગ્નના બે મહિના પછી સાસુએ ઘરકામ બાબતે ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. એટલું જ નહીં દહેજમાં કાંઈ લાવી નથી, તારા મા-બાપે તને શું જોઈ પરણાવી છે, તે મારા દિકરાની જિંદગી બગાડી નાખી તેવા મેણાટોણા પણ મારતા હતા. 

જેઠ તારો બાપ ભીખારી છે, તને કરિયાવરમાં કાંઈ આપ્યું નથી તેવા મેણાટોણા મારતો હતો. પતિ નાની-નાની વાતમાં શંકા-કૂશંકા કરી ઝઘડા કરી કહેતો કે અમારૂ કુટુંબ બહુ માથાભારે છે, તું શાંતિથી નહીં રહી શકે, મારા પિતા અને ભાઈએ પરાણે લગ્ન કરાવ્યા છે. પતિ તેને એકલા ઘરની બહાર જવા દેતો નહીં. લગ્નના એક માસ બાદ પિયર ગઈ ત્યારે પતિ પણ સાથે આવ્યો હતો અને કહ્યું કે હું જયારે બપોરે સુઈ જાવ છું, ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર જતી રહે છે, કયાં જાય છે તેની મને જાણ નથી. બાદમાં ગાળો ભાંડી મારકૂટ કરી હતી. પતિ પિયર રહેવા માટે જવા દેતો નહીં. મોબાઈલ હાથમાં લ્યે તો પડાવી લેતો હતો. 

લગ્નના ત્રણેક માસ બાદ તેણે પતિના મોબાઈલ ફોનમાં અન્ય મહિલા સાથે વીડિયો કોલમાં વાતચીતના સ્ક્રીન શોટ જોયા હતા. મેસેજ કરતા પણ જોયો હતો. આ બાબતે જેઠાણીને જાણ કરતાં સરખો જવાબ આપ્યો ન હતો. પતિને પૂછતાં કહ્યું કે તારે જાણવાની જરૂર નથી. સસરાએ કહ્યું કે તેને તો મનમાં આવશે તેમ જ કરશે, તમને પોસાય તો રહો બાકી નીકળી જાવ. લગ્ન પછી આવતી ભીમ અગિયારસે  પિયર જવા માટે માસીનો પુત્ર તેડવા આવતા સસરાએ ગાળો ભાંડી હતી.  બાદમાં સસરા અને જેઠ તેને ઘરના આંગણે ઉતારી જતા રહ્યા હતા.  ઘરે જઈ માતા-પિતાને આ વાત કરતાં તેમણે પતિને જાણ કરી હતી. તે વખતે પતિએ કહ્યું કે મને આ બાબતે ફોન કરવો નહીં. જે-તે વખતે તેણે મહિલા પોલીસમાં અરજી કરી હતી. તે વખતે સાસરિયાઓએ સમાધાનની વાત કરી હતી. પરંતુ સંપર્ક કર્યો ન હતો. જેથી આખરે ફરિયાદ નોંધાવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…
GUJARAT

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

March 23, 2026
Next Post
રાયડીના લગ્નોત્સુકને નાગપુરની ટોળકીએ છેતરી 2 લાખ પડાવ્યા | A wedding guest from Raidi was cheated of…

રાયડીના લગ્નોત્સુકને નાગપુરની ટોળકીએ છેતરી 2 લાખ પડાવ્યા | A wedding guest from Raidi was cheated of...

દેવાયત ખવડ અને 15 મળતિયાઓ સામે ગુનો દાખલ થયા બાદ ઝડપી લેવા દોડધામ | After a case was registered agai…

દેવાયત ખવડ અને 15 મળતિયાઓ સામે ગુનો દાખલ થયા બાદ ઝડપી લેવા દોડધામ | After a case was registered agai...

નરોડામાં દિવાલમાં મારેલો ખીલો કાઢવાનું કહેતા પડોશીનો દંપતિ ઉપર પાઇપથી હુમલો | Ekkewe pwüpwülü ra ata…

નરોડામાં દિવાલમાં મારેલો ખીલો કાઢવાનું કહેતા પડોશીનો દંપતિ ઉપર પાઇપથી હુમલો | Ekkewe pwüpwülü ra ata...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…

એપસ્ટિન ફાઈલો મુદ્દે મહિલા કોંગ્રેસનો વિરોધ, કાર્યકરોની અટકાયત | Women’s Congress protests over Epst…

2 weeks ago
સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 20 લાખથી વધુ પડાવ્યા, બે આરોપીઓની જામનગરથી ધરપકડ | Police arre…

સુરતના શિક્ષકને ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 20 લાખથી વધુ પડાવ્યા, બે આરોપીઓની જામનગરથી ધરપકડ | Police arre…

12 months ago
BIG NEWS: ભારત ખરીદશે 97 LCA તેજસ ફાઇટર જેટ, રૂ. 62 હજાર કરોડની ડીલને મંજૂરી | Indian Govt clears rs…

BIG NEWS: ભારત ખરીદશે 97 LCA તેજસ ફાઇટર જેટ, રૂ. 62 હજાર કરોડની ડીલને મંજૂરી | Indian Govt clears rs…

7 months ago
‘ધનખડે લિમિટ ક્રોસ કરી હતી’, ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં બાદ ચિદમ્બરમનો ચોંકાવનારો દાવો | congress lead…

‘ધનખડે લિમિટ ક્રોસ કરી હતી’, ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં બાદ ચિદમ્બરમનો ચોંકાવનારો દાવો | congress lead…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News