gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હેરિટેજ સપ્તાહમાં વાવનું જતન જરૃરી શેરખી પાસેની ૪૦૦ વર્ષ જૂની વાવની જમીન પર અનેક દબાણો થઇ ગયા | ench…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
હેરિટેજ સપ્તાહમાં વાવનું જતન જરૃરી શેરખી પાસેની ૪૦૦ વર્ષ જૂની વાવની જમીન પર અનેક દબાણો થઇ ગયા | ench…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.20 વડોદરા નજીક સેવાસી રોડ પર સેન્ટ ઝેવીયર્સ ટેકનિકલ ઇન્સ્ટિટયુટની પાછળ શેરખી ગામની સીમમાં આશરે ૪૦૦ વર્ષ જૂની ધરોહર સમાન સ્ટેપવેલ (વાવ)નું હાલમાં તા.૧૯થી ૨૫ નવેમ્બર સુધી ચાલી રહેલા હેરિટેજ સપ્તાહમાં જતન થાય તેવા પ્રયત્નો હાથ ધરાવા જોઇએ. 

તંત્ર દ્વારા યોગ્ય રીતે સારસંભાળ નહી લેવાતા  આ વાવની જમીન પર  લોકોને  દબાણ કરવા માટે મોકળુ મેદાન મળી ગયું  છે. સરકારી જમીન પરની આ વાવની આજુબાજુ પાકા મકાનો બાંધી તેમજ કેટલાક વેપારીના દબાણો વર્ષોથી થઇ ગયા છે છતાં તેને દૂર કરાતા નથી.

વડોદરા તાલુકાના શેરખી ગામથી ત્રણ કિલોમીટરના અંતરે શેરખી, સોનારકુઇ અને અંકોડીયાના વળાંક પર વર્ષો જૂની ઐતિહાસિક ગણી શકાય તેવી વાવ આવેલી છે.  આશરે ૪૦૦ વર્ષ જૂની કહેવાતી આ વાવ એક સમયે આ પંથકના લોકોની પાણીની જરૃરિયાત પૂરી કરતી હતી. જો કે છેલ્લા ઘણા વર્ષોથી આ વાવની હાલત તંત્રના પાપે એકદમ બદતર થઇ ગઇ છે. અગાઉ સરકારી તંત્ર દ્વારા આ વાવમાં અંદર કોઇ ના પ્રવેશે તે માટે ઓરડીને બંધ કરી દેવામાં આવી હતી પરંતુ હવે આ વાવની જમીન પર કેટલીક વ્યક્તિઓ દ્વારા પાકા દબાણો કરી દેવાયા છે.

ઉલ્લેખનીય છે કે સરકારી રેકોર્ડ પર પણ આ વાવની જમીન સરકારી મિલકત બોલે છે.  આ સરકારી મિલકત પર  દબાણ કરવામાં આવ્યું છતાં પણ દબાણો હટાવવા માટે વર્ષોથી તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવતા નથી. વડોદરાની આસપાસ પૌરાણિક તેમજ ઐતિહાસિક કહી શકાય તેવા સ્થાપત્યોના જતનની સાથે શેરખી ગામની સીમમાં આવેલી આ વાવના દબાણો પણ દૂર કરી તે વાવ તેમજ જમીનને ખુલ્લી કરવામાં આવે તેવી માગણીઓ થઇ રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
વડોદરામાં શહેરની સાથે ગ્રામ્ય ડીઈઓ કચેરી કાર્યરત થશે | vadodara will get new deo office

વડોદરાના બંગલામાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયું, લોન ના નામે વિદેશીઓને ઠગતા ત્રણની ધરપકડ | Call ce…

વડોદરાના બંગલામાંથી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયું, લોન ના નામે વિદેશીઓને ઠગતા ત્રણની ધરપકડ | Call ce...

કોર્પોરેટરના ભાઇ પર દીવાલ પડતા ગંભીર ઇજાથી મોત | Corporator’s brother dies of serious injuries after…

કોર્પોરેટરના ભાઇ પર દીવાલ પડતા ગંભીર ઇજાથી મોત | Corporator's brother dies of serious injuries after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ. ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: છોટા ઉદેપુરમાં બસ ફસાઈ, સુરતમાં BRTS કોરિડોર પાણીમાં ડૂબ્યો | …

11 months ago
પાકિસ્તાન પાસે હતા અમેરિકન યુદ્ધજહાજ, ફાઈટર જેટ… છતાં ભારતે આપી હતી મ્હાત, જાણો ત્રણ મોટી ઘટના | I…

1 year ago
VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડ…

5 months ago
30મીથી ભાવનગર-પોરબંદર ટ્રેન રાણાવાવ રેલવે સ્ટેશન સુધી દોડશે | Bhavnagar Porbandar train will run til…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News