gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હેવાનિયતની હદ: વારાણસીમાં યુવતી પર 23 યુવકોએ સાત દિવસ સુધી દુષ્કર્મ આચર્યું | woman was gang raped i…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in INDIA
0 0
0
હેવાનિયતની હદ: વારાણસીમાં યુવતી પર 23 યુવકોએ સાત દિવસ સુધી દુષ્કર્મ આચર્યું | woman was gang raped i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

UP Varanasi Gang Rape: ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક યુવતી પર હેવાનિયતની તમામ હદો વટાવવામાં આવી છે. અહીં એક યુવતી સાથે સળંગ સાત દિવસ સુધી 23 યુવકોએ સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીની શોધ કરી રહી છે.

વારાણસી જિલ્લાના પાંડેયપુર ક્ષેત્રમાં રહેતી યુવતી 29 માર્ચે પોતાના બોયફ્રેન્ડ સાથે ઘરેથી નીકળી હતી. પરંતુ પરત ફરી ન હતી. યુવતી અવારનવાર પોતાના બોયફ્રેન્ડ સાથે બહાર જતી હોવાથી પરિવારજનોને લાગ્યું કે, તે મોડી પરત ફરશે. પરંતુ 4 એપ્રિલ સુધી યુવતી ઘરે ન પહોંચતાં પરિવારજનો ચિંતિંત બન્યા હતા. 

12 જાણીતા, 11 અજાણ્યા જણે કર્યું દુષ્કર્મ

પિતાએ લાલપુર-પાંડેપુર પોલીસ સ્ટેશનમાં પુત્રીની ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. 4 એપ્રિલના રોજ પુત્રી મળી હતી. પરંતુ તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય થયુ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે યુવતીની ફરિયાદના આધારે 12 જાણીતા લોકો અને 11 અજાણ્યા વિરૂદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ‘ચંદા દો, ધંધા લો’ની નીતિ? ભાજપને લાખો રૂપિયાનું દાન આપનારા પર મનપાની મહેરબાની, મળ્યા કરોડોના કોન્ટ્રાક્ટ

વિવિધ સ્થળોએ કર્યું દુષ્કર્મ

પોલીસ સમક્ષ નોંધાવામાં આવેલી ફરિયાદ અનુસાર, યુવતી સાથે 23 જેટલા યુવકોએ હુક્કાબાર, હોટલ અને અન્ય સ્થળો પર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. પોલીસે યુવતીનું મેડિકલ કરાવવાની સાથે હુકુલ ગંજ અને લલ્લાપુરમાંથી છ યુવકોની ધરપકડ કરી છે. જેમાં યુવતીનો બોયફ્રેન્ડ અને હુક્કાબારનો સંચાલક પણ સામેલ છે. યુવતીએ જણાવ્યું કે, મને નશીલા પદાર્થ આપી મારી પર હુક્કાબાર, જુદી-જુદી હોટલ, લૉજમાં સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

યુવતીએ બીજા દિવસે ફરિયાદ નોંધાવી

યુવતીના પરિવારજનોએ ચાર એપ્રિલના રોજ તેની ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાયા બાદ યુવતી મળી આવી હતી. તે પોતાના પરિવારજનો સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી, પણ તે દિવસે તેણે કોઈ આરોપ મૂક્યો ન હતો. તેના એક દિવસ બાદ તેણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જેમાં કુલ 23 યુવકો પર સામૂહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે 10 યુવકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

હેવાનિયતની હદ: વારાણસીમાં યુવતી પર 23 યુવકોએ સાત દિવસ સુધી દુષ્કર્મ આચર્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…
INDIA

‘ભારત એકમાત્ર દેશ જેણે પોતાના નાવિક ગુમાવ્યા…’, હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા થયેલી બેઠકમાં રજૂઆત | Indi…

April 3, 2026
જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…
INDIA

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

April 3, 2026
કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…
INDIA

કોટામાં એક જ પરિવારના 12 સભ્યોને જન્મટીપની સજા, બકરાના વિવાદમાં યુવકની કરી હતી હત્યા | 12 members of…

April 3, 2026
Next Post
દારૂના અડ્ડા છે ત્યાં કેમ જતાં નથી? સુરતમાં પાણીપુરીવાળા પર દરોડાને પગલે હોબાળો | People’s uproar ov…

દારૂના અડ્ડા છે ત્યાં કેમ જતાં નથી? સુરતમાં પાણીપુરીવાળા પર દરોડાને પગલે હોબાળો | People's uproar ov...

2027માં ગુજરાતમાં સરકાર બનાવવાનો કોંગ્રેસનો દાવો, ભાજપે કહ્યું- ’64 વર્ષે ગુજરાત યાદ આવ્યું…’ | Co…

2027માં ગુજરાતમાં સરકાર બનાવવાનો કોંગ્રેસનો દાવો, ભાજપે કહ્યું- '64 વર્ષે ગુજરાત યાદ આવ્યું...' | Co...

એક હાથે દુપટ્ટાથી ફાંસો આપી બીજા હાથે ઓશીકાથી મોં દબાવી દીધું… વડોદરામાં પત્નીના હત્યારા પતિની કબૂ…

એક હાથે દુપટ્ટાથી ફાંસો આપી બીજા હાથે ઓશીકાથી મોં દબાવી દીધું... વડોદરામાં પત્નીના હત્યારા પતિની કબૂ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજુલા શહેરની સફાઇ કામગીરી 7 દિવસથી બંધ : વ્યાપક ગંદકી | Rajula city cleaning operations stopped for…

રાજુલા શહેરની સફાઇ કામગીરી 7 દિવસથી બંધ : વ્યાપક ગંદકી | Rajula city cleaning operations stopped for…

7 months ago
AI નહીં અસલી છે! અમદાવાદમાં પાણીની ટાંકી પર JCB જોઈ લોકો અવાચક, એન્જિનિયરિંગ ‘જુગાડ’ કે સ્માર્ટ વર્ક…

AI નહીં અસલી છે! અમદાવાદમાં પાણીની ટાંકી પર JCB જોઈ લોકો અવાચક, એન્જિનિયરિંગ ‘જુગાડ’ કે સ્માર્ટ વર્ક…

3 months ago
કેશ કાંડ મામલો : CJIએ ન્યાયાધીશ વર્માનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને PMનો મોકલ્યો, કેસમાં નવા વળાંકની સંભા…

કેશ કાંડ મામલો : CJIએ ન્યાયાધીશ વર્માનો રિપોર્ટ રાષ્ટ્રપતિ અને PMનો મોકલ્યો, કેસમાં નવા વળાંકની સંભા…

11 months ago
Phone Pe અને Pay TMની બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઇ | frauders duped money with fake application of …

Phone Pe અને Pay TMની બનાવટી એપથી વેપારીઓ સાથે ઠગાઇ | frauders duped money with fake application of …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News