gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હૈદરાબાદમાં બોમ્બ બ્લાસ્ટનો પ્લાન ઘડી રહેલા ISISના બે સંદિગ્ધની ધરપકડ, વિસ્ફોટક જપ્ત | hyderabad bom…

G METRO NEWS by G METRO NEWS
May 19, 2025
in INDIA
0 0
0
હૈદરાબાદમાં બોમ્બ બ્લાસ્ટનો પ્લાન ઘડી રહેલા ISISના બે સંદિગ્ધની ધરપકડ, વિસ્ફોટક જપ્ત | hyderabad bom…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image: Twitter, File Photo

2 ISIS Linked Men Held For Plotting Blasts: તેલંગાણા પોલીસે આંધ્રપ્રદેશની પોલીસ સાથે મળી એક મોટી આતંકવાદી ગતિવિધિનો પર્દાફાશ કર્યો છે. હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પોલીસે આ મામલે ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ પણ કરી છે. જેમની પાસેથી વિસ્ફોટક પણ જપ્ત કર્યો છે.

આંધ્રપ્રદેશ અને તેલંગાણાના આ સંયુક્ત ઓપરેશમાં વિજયનગરમમાંથી સિરાજ અને હૈદરાબાદમાંથી સમીરની ધરપકડ કરવામાં આવી છે. તેઓ કથિત રૂપે હૈદરાબાદમાં ડમી બ્લાસ્ટની યોજના બનાવી રહ્યા હતાં. સિરાજે વિજયનગરમમાંથી વિસ્ફોટક સામગ્રી મેળવી હતી. બંનેને સાઉદી અરેબિયામાં ISIS ના મોડ્યુલથી નિર્દેશ મળ્યા હતાં. ત્યાંથી હૈદરાબાદમાં હુમલા માટે નિર્દેશ મળી રહ્યાં હતાં.

બંનેની પૂછપરછ

પોલીસે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મામલે વધુ લોકો જોડાયેલા હોવાની આશંકા છે. તેલંગાણા કાઉન્ટર ઈન્ટેલિજન્સ અને આંધ્રપ્રદેશની ઈન્ટેલિજન્સના સંયુક્ત ઓપરેશનમાં આ મોટા આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.

આતંકવાદ વિરોધી કડક કવાયત

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ પોલીસ અને સુરક્ષાદળો દેશમાં ચાલી રહેલી આતંકવાદી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી સંદિગ્ધોની ધરપકડ કરી રહ્યા છે. અનેક રાજ્યોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. હાલમાં જ હરિયાણામાંથી બે યુટ્યુબર્સની પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

યુટ્યુબર્સની ધરપકડ

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાના હિસારની પ્રખ્યાત યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરી છે. આ મામલે કેન્દ્રીય ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) અને પુરી પોલીસના સંયુક્ત પ્રયાસોથી અન્ય એક યુટ્યુબર પ્રિયંકા સેનાપતિની પૂછપરછ હાથ ધરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…
INDIA

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…

March 24, 2026
પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …
INDIA

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

March 24, 2026
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…
INDIA

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

March 24, 2026
Next Post
પાકિસ્તાનને ઘેરવાની તૈયારી, વિદેશ મંત્રી જયશંકર ત્રણ દેશોના પ્રવાસે જશે, જાણો શું છે એજન્ડા | jaisha…

પાકિસ્તાનને ઘેરવાની તૈયારી, વિદેશ મંત્રી જયશંકર ત્રણ દેશોના પ્રવાસે જશે, જાણો શું છે એજન્ડા | jaisha...

મની લોન્ડરિંગ એક્ટના દુરુપયોગ અંગે મનમોહન સરકારને ચેતવી હતી…’, શરદ પવારનો મોટો દાવો | /i had warne…

મની લોન્ડરિંગ એક્ટના દુરુપયોગ અંગે મનમોહન સરકારને ચેતવી હતી...', શરદ પવારનો મોટો દાવો | /i had warne...

કર્ણાટકમાં વરસાદે ધડબડાટી બોલાવી, બેંગ્લુરુમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત | waterlogging …

કર્ણાટકમાં વરસાદે ધડબડાટી બોલાવી, બેંગ્લુરુમાં ઠેર ઠેર પાણી ભરાયા, જનજીવન અસ્તવ્યસ્ત | waterlogging ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે ફરાર | Ahme…

અમદાવાદ: ઘાટલોડિયા અને નારણપુરામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ધરપકડ, બે ફરાર | Ahme…

1 month ago
નડિયાદમાં 46 દુકાનો તોડયા બાદ 4 દિવસથી કાટમાળના ખડકલો | After 46 shops were demolished in Nadiad deb…

નડિયાદમાં 46 દુકાનો તોડયા બાદ 4 દિવસથી કાટમાળના ખડકલો | After 46 shops were demolished in Nadiad deb…

3 months ago
છત્રીયાળામાં બેઠો પુલ જોખમી બન્યો, સળિયા દેખાયા | The bridge sitting in the canopy became dangerous …

છત્રીયાળામાં બેઠો પુલ જોખમી બન્યો, સળિયા દેખાયા | The bridge sitting in the canopy became dangerous …

4 months ago
યાત્રાધામ અંબાજી અને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારે થશે ઘટ સ્થાપન…

યાત્રાધામ અંબાજી અને ચોટીલા મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો, જાણો ક્યારે થશે ઘટ સ્થાપન…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News