gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદમાં 46 દુકાનો તોડયા બાદ 4 દિવસથી કાટમાળના ખડકલો | After 46 shops were demolished in Nadiad deb…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
નડિયાદમાં 46 દુકાનો તોડયા બાદ 4 દિવસથી કાટમાળના ખડકલો | After 46 shops were demolished in Nadiad deb…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મુખ્ય માર્ગ પર બંધ રહેતા વાહન ચાલકોને હાલાકી 

– કાટમાળ હટાવવાની ધીમી કામગીરીના કારણે ટ્રાફિકની સમસ્યા, રેલવે સ્ટેશન તરફના માર્ગ પર વાહનીની લાઇનો 

નડિયાદ : નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભૂવન કોમ્પ્લેક્સની ૪૬ દુકાનો તોડી પાડવાની કામગીરી પૂર્ણ થયાના ચાર દિવસ વીતી ગયા છતાં હજુ સુધી સંપૂર્ણ કાટમાળ હટાવવામાં આવ્યો નથી. જેના કારણે મુખ્ય રસ્તો બંધ હોવાના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરાયો છે. જેનાથી રેલવે સ્ટેશન તરફનો વન વે માર્ગ પર સતત ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઇ છે. 

નડિયાદના હાર્દ સમાન વિસ્તારમાં આવેલા સરદાર ભૂવન કોમ્પ્લેક્સની ૪૬ દુકાનો મંગળવારે તંત્ર દ્વારા તોડી પાડી હતી. આ ડિમોલેશનની કામગીરી ખાનગી એજન્સીને સોંપી હતી. મંગળવારતી શરૂ થયેલી પ્રક્રિયા ગુરૂવારે દુકાનો તોડવા સાથે પૂર્ણ થઇ હતી. પરંતુ હજુ પણ કેટલીક દિવાલોનો હિસ્તા તોડવાના બાકી હોવાનું દેખાઇ રહ્યું છે. રસ્તા પરથી કાટમાળ હટાવવાની નક્કર તજવીજ હાથ ધરાઇ નથી. જેના કારણે મુખ્ય માર્ગો સંપૂર્ણપણે અવરોધાયેલો છે. કાટમાળના કારણે રસ્તો બંધ થતાં રેલવે સ્ટેશન તરફના વાન વે માર્ગ પર વાહન વ્યવહાર ડાયવર્ટ  કરાયો છે. આ ડાયવર્ઝનના કારણે દિવસ દરમિયાન અને ખાસ કરીને પીક અવર્સમાં ટ્રાફિક સર્જાઇ છે. જેમાં એમ્બ્યુલન્સ અને શાળાની બસો પણ ફસાઇ રહી છે. 

સ્થાનિક લોકોએ જણાવ્યુ કે ડિમોલેશનની કામગીરી બાદ કાટમાળ તાત્કાલિક હટાવવાની જવાબદારી મનપા છે. પરંતુ બે દિવસથી મનપાની અધિકારીઓ ફરક્યા નથી. ખાનગી એજન્સી દ્વારા ધીમી કામગીરી અને તંત્રની નિષ્કિયતા વચ્ચે કાટમાળ તાકીદે દૂર કરવામાં આવે તો લોકોની સમસ્યા હળવી થઇ શકે છે. 

નડિયાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલેશન અંતર્ગત સરદાર ભુવન કોમ્પ્લેક્સની ૪૬ દુકાનો તોડી પાડવાની કામગીરી પૂર્ણ થયાને ચાર દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી કાટમાળ હટાવવામાં ન આવતા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મુખ્ય રસ્તો બંધ હોવાના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેનાથી રેલવે સ્ટેશન તરફના વન વે માર્ગ પર સતત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે.

નડિયાદના હાર્દ સમાન વિસ્તારમાં આવેલા સરદાર ભુવન કોમ્પ્લેક્સની ૪૬ દુકાનો તોડી પાડવા માટે મંગળવારે વહેલી સવારથી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાએ આ ડિમોલેશનની કામગીરી એક ખાનગી એજન્સીને સોંપી હતી. મંગળવારથી શરૂ થયેલી આ પ્રક્રિયા ગુરુવારે દુકાનો તોડવા સાથે પૂર્ણ થઈ હતી, પરંતુ હજુ પણ કેટલીક દીવાલોના હિસ્સા તોડવાના બાકી હોવાનું દેખાઈ રહ્યું છે. આટલા દિવસો વીતી ગયા હોવા છતાં રસ્તા પરથી કાટમાળ હટાવવાની કોઈ નક્કર તજવીજ હાથ ધરવામાં આવી નથી, જેના કારણે શહેરનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે અવરોધાયેલો રહ્યો છે. કાટમાળના કારણે રસ્તો બંધ થતા વાહન વ્યવહારને રેલવે સ્ટેશન તરફના વન વે માર્ગ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ ડાયવર્ઝનને કારણે દિવસ દરમિયાન અને ખાસ કરીને પીક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેમાં એમ્બ્યુલન્સ અને શાળાની બસો પણ ફસાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ડિમોલેશનની કામગીરી બાદ કાટમાળ તાત્કાલિક હટાવવાની જવાબદારી પાલિકાની છે, પરંતુ છેલ્લા ૨ દિવસથી મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સ્થળ પર ડોકાયા પણ નથી. ખાનગી એજન્સી દ્વારા થઈ રહેલી ધીમી કામગીરી અને તંત્રની નિષ્ક્રિયતા વચ્ચે હવે આ કાટમાળ ક્યારે દૂર થશે અને રસ્તો ક્યારે ખુલશે તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ
GUJARAT

ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ

August 23, 2026
અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ
GUJARAT

ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
Next Post
ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટિમાં પાણી વેરો ડબલ કરવા નિર્ણય કરાશે | Bhavnagar Municipal Corporation …

ભાવનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટિમાં પાણી વેરો ડબલ કરવા નિર્ણય કરાશે | Bhavnagar Municipal Corporation ...

થાન નાયબ મામલતદાર પર હુમલો કરનાર શખ્સો 2 શખ્સ ઝડપાયા | 2 people arrested for attacking Than Naib Mam…

થાન નાયબ મામલતદાર પર હુમલો કરનાર શખ્સો 2 શખ્સ ઝડપાયા | 2 people arrested for attacking Than Naib Mam...

ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો

ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ તૂટી રહી હોવાથી હિમાલયન-તિબેટ રેન્જમાં ભયાનક ભૂકંપનો ખતરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર રેલવે મંડળની 9 જોડી વધારાની ટ્રેનોમાં યાત્રા કરી શકશે | 9 pairs of Bhavnagar Railway Division…

ભાવનગર રેલવે મંડળની 9 જોડી વધારાની ટ્રેનોમાં યાત્રા કરી શકશે | 9 pairs of Bhavnagar Railway Division…

11 months ago
ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે કામરેજ વિધાનસભામાં “સક્રિય સદસ્યોનું સંમેલન”નું ગૌરવપૂર્ણ આયોજન

ભાજપના 46મા સ્થાપના દિવસ નિમિત્તે કામરેજ વિધાનસભામાં “સક્રિય સદસ્યોનું સંમેલન”નું ગૌરવપૂર્ણ આયોજન

1 year ago
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં કળિયુગી પુત્રે પૂજારી પિતા પર ચાકુના ઘા ઝીંક્યા | son stabs fath…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ વિસ્તારમાં કળિયુગી પુત્રે પૂજારી પિતા પર ચાકુના ઘા ઝીંક્યા | son stabs fath…

4 months ago
રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત

રાજસ્થાનના જૈસલમેરમાં કરૂણાંતિકા બસ સળગી ઉઠતા 19ના મોત

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News