gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોડી હોનારતના આરોપી પરેશ શાહ ફરી વિવાદમાં: શરતી જામીનની શરતોનો ભંગ: રાજસ્થાન ફરવા જઈ આવ્યા | harani …

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
હોડી હોનારતના આરોપી પરેશ શાહ ફરી વિવાદમાં: શરતી જામીનની શરતોનો ભંગ: રાજસ્થાન ફરવા જઈ આવ્યા | harani …
2
VIEWS
Share on FacebookShare on Twitter

હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટ દ્વારા શરતી જામીન આપ્યા બાદ ગુજરાત છોડીને જવું નહીં તેમ છતાં કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી રાજસ્થાન પ્રવાસે જઈ આવ્યાનો વિવાદ સર્જાયો છે. જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.

વડોદરાના હરણી તળાવના  આરોપી પરેશ શાહે કોર્ટના હુકમનું ઉલ્લંઘન કરી, પત્ની સાથે રાજસ્થાનની મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે. પરેશ શાહ રાજસ્થાનની એક હોટેલમાં ચેક-ઇન કરતા અને ફોર્મ ભરતા જોવા મળ્યા છે, જેનો ખુલાસો ન્યાયની રાહ જોતા પીડિત પરિવારો માટે આઘાતજનક છે.

18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરાના હરણી તળાવ ખાતે એક બોટ પલટી જતાં 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોના જીવ ગયા હતા. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. પીડિત પરિવારો આજે પણ ન્યાય અને વળતર માટે સંઘર્ષ કરી રહ્યા છે, જ્યારે આરોપીઓ પીડિત પરિવાર ને વળતર ચૂકવવા કારણો ધરી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. ત્યારે વડોદરા કોર્ટ ના હુકમનું ઉલ્લંઘન કરી પરેશ શાહ પત્ની સાથે ગુજરાત બહાર ફરતો હોવાથી પીડિત પરિવારમાં વધુ ગમગીની ફેલાય ગઈ છે.

કોર્ટે આરોપી પરેશ શાહને સ્થાનિક સીમામાં રહેવાના અને કોઈપણ પ્રવાસ માટે પરવાનગી લેવાના સ્પષ્ટ આદેશ આપ્યા હતા. જોકે, તેમણે આ હુકમની અવગણના કરી અને રાજસ્થાનની મુસાફરી કરી હોવાથી પરેશ શાહ ફરી વિવાદમાં આવ્યા છે. હોટેલમાં ફોર્મ ભરતા અને પેમેન્ટ કરતા દેખાયા, જે આ કેસમાં નવો વિવાદ ઉભો કરે છે.

આ  ઘટનાએ પીડિત પરિવારોમાં રોષની લાગણી ઉભી કરી છે. એક પીડિત પરિવારના સભ્યએ જણાવ્યું, “અમે ન્યાય અને વળતર માટે લડી રહ્યા છીએ, અને આરોપી મોજશોખથી પ્રવાસ કરી રહ્યા છે. આ કેવો ન્યાય છે?” પીડિતોનું કહેવું છે કે આવી ઘટનાઓ ન્યાય પ્રત્યેનો તેમનો વિશ્વાસ ડગમગાવે છે.

આ ઉપરાંત, સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે પરેશ શાહનો પુત્ર હાલ વિદેશમાં છે. આ ઘટનાએ ન્યાયતંત્રની કાર્યવાહીનો ભંગ કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.

હોડી હોનારતના અસરગ્રસ્ત પરિવારો માટે લડતા વકીલે જણાવ્યું હતુકે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ તેઓ નહીં કરે તો કોર્ટના આદેશનું ઉલંઘન કરનાર પરેશ શાહ સામે કોર્ટ દ્વારા કાર્યવાહી  કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
જામનગરના એક કારખાનેદારનું ઈલેક્ટ્રીક સ્કૂટર સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થયા પછી કરૂણ મૃત્યુ નીપજતાં ભારે …

જામનગરના એક કારખાનેદારનું ઈલેક્ટ્રીક સ્કૂટર સ્લીપ થઈ જતા ગંભીર ઇજા થયા પછી કરૂણ મૃત્યુ નીપજતાં ભારે ...

78 વર્ષ બાદ શિફ્ટ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાનનું કાર્યાલય, જાણો સાઉથ બ્લોક છોડવાનું કારણ | pmo add…

78 વર્ષ બાદ શિફ્ટ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાનનું કાર્યાલય, જાણો સાઉથ બ્લોક છોડવાનું કારણ | pmo add...

જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા એક બાઈક ચાલક યુવાન અને તેના મિત્ર પર હુમલો: બે સામે ફરિયાદ | Attack on …

જામનગરમાં ગોકુલ નગરમાં રહેતા એક બાઈક ચાલક યુવાન અને તેના મિત્ર પર હુમલો: બે સામે ફરિયાદ | Attack on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધની સ્થિતિ વચ્ચે શિપિંગ કંપનીઓએ ભાડાં વધારતાં નિકાસ માટે તૈયાર 300 કન્ટેનર અટવાયાં | War Impact:…

યુદ્ધની સ્થિતિ વચ્ચે શિપિંગ કંપનીઓએ ભાડાં વધારતાં નિકાસ માટે તૈયાર 300 કન્ટેનર અટવાયાં | War Impact:…

7 months ago
દિવાળીપુરા કોર્ટ પાસે મુખ્ય માર્ગ પ૨ પાણીની લાઈનમાં ભંગાણ | Breakage in water line on main road near…

દિવાળીપુરા કોર્ટ પાસે મુખ્ય માર્ગ પ૨ પાણીની લાઈનમાં ભંગાણ | Breakage in water line on main road near…

11 months ago
અમદાવાદમાં ખાડિયા, દરિયાપુર, અસારવામાં પાણીનું પ્રદૂષણ દૂર કરવા 160 કરોડ ખર્ચાશે | Ahmedabad to Spen…

અમદાવાદમાં ખાડિયા, દરિયાપુર, અસારવામાં પાણીનું પ્રદૂષણ દૂર કરવા 160 કરોડ ખર્ચાશે | Ahmedabad to Spen…

10 months ago
લઘુતમ વેતનના પ્રશ્ને આંગણવાડી, આશા વર્કરોનું આજે વિરોધ પ્રદર્શન | Anganwadi ASHA workers protest tod…

લઘુતમ વેતનના પ્રશ્ને આંગણવાડી, આશા વર્કરોનું આજે વિરોધ પ્રદર્શન | Anganwadi ASHA workers protest tod…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News