gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોમગાર્ડઝ જવાનોના ફરજ ભથ્થામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત | Submission to the Chief Minister to …

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
હોમગાર્ડઝ જવાનોના ફરજ ભથ્થામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત | Submission to the Chief Minister to …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamanagar Home Guard : ગુજરાત રાજયમાં લગભગ 40,000 જેટલાં હોમગાર્ડઝ કાર્યરત છે. પોલીસ સાથે ખભે ખભા મિલાવી હોમગાર્ડઝ જવાનો ફરજ બજાવે છે. રાજયમાં હાલમાં પોલીસની મોટી ઘટ છે. ત્યારે હોમગાર્ડઝ જવાનો રાત-દિવસ ફરજ પર હાજર હોય છે. આ ફરજ માટે હોમગાર્ડઝ જવાનને રૂા.454 નું દૈનિક માનદ્ ભથ્થું ચૂકવવામાં આવે છે. હોમગાર્ડઝ દળમાં ફરજ બજાવતાં મોટા ભાગના જવાનો મધ્યમ વર્ગથી નીચેના વર્ગના યુવાનો જોવા મળે છે. આ યુવાનો દિવસે મજૂરી કામ, નાના નાના રોજગાર કે નોકરી કરતાં હોય છે.

 હોમગાર્ડઝની સેવા દેશભરમાં કાર્યરત છે. દેશના અન્ય રાજયોમાં હોમગાર્ડઝ જવાનોનું માનદ્ ભથ્થું રૂા. 900 આસપાસ જોવા મળે છે. ગુજરાત રાજયમાં આ ભથ્થું રૂા.454 છે. આ ભથ્થું અન્યો રાજયોની સરખામણીએ ઘણું ઓછું કહેવાય.

 જામનગર હોમગાર્ડઝના પૂર્વ સ્ટાફ ઓફીસર હેમત ગોહિલે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રાજયના હોમગાર્ડઝ જવાનોના ભથ્થામાં વધારો કરવા માંગણી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
જામનગરની પરિણીતા રિસાઈને માવતરે આવી ગયા બાદ છુટાછેડા થઈ જવાના ડરના કારણે અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યા…

જામનગરની પરિણીતા રિસાઈને માવતરે આવી ગયા બાદ છુટાછેડા થઈ જવાના ડરના કારણે અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યા...

કાલાવડના ખરેડી ગામની પરિણીતાના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ-સાસુ અને સસરા સામે સ્ત્રી અત્યાચાર ધ…

કાલાવડના ખરેડી ગામની પરિણીતાના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ-સાસુ અને સસરા સામે સ્ત્રી અત્યાચાર ધ...

‘જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ’, ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર | rahul gandhi …

'જ્યારે ચીનને જવાબ આપવાનો સમય આવ્યો ત્યારે પીએમ ગાયબ', ભોપાલમાં રાહુલ ગાંધીના પ્રહાર | rahul gandhi ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં SIRની કામગીરી દરમિયાન મહિલા BLOની તબિયત લથડી, હોસ્પિટલમાં સારવાર હેઠળ | woman blo falls il…

8 months ago
છત્રીયાળામાં બેઠો પુલ જોખમી બન્યો, સળિયા દેખાયા | The bridge sitting in the canopy became dangerous …

એર ઇન્ડિયાના પ્લેનમાં દિલ્હી ઉતર્યા બાદ આગ લાગી

12 months ago
‘અમદાવાદ પ્લેન ક્રેશનું ઠીકરું પાયલટ પર ફોડાયું…’, મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યા | /ahmedabad …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News