gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોમવર્ક નહિ કરનાર ત્રણ સગીર વિદ્યાર્થિનીનું જોખમી કૃત્યઃખેડાથી રિક્ષામાં વડોદરા આવી..રાત પડી જતાં ફસ…

G METRO NEWS by G METRO NEWS
February 18, 2026
in GUJARAT
0 0
0
હોમવર્ક નહિ કરનાર ત્રણ સગીર વિદ્યાર્થિનીનું જોખમી કૃત્યઃખેડાથી રિક્ષામાં વડોદરા આવી..રાત પડી જતાં ફસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરાઃ વડોદરાના અનગઢ વિસ્તારમાં ગઇરાતે સગીર વયની ત્રણ વિદ્યાર્થિનીઓ ફસાતાં નંદેસરી પોલીસ તેમની મદદે આવી હતી અને સુરક્ષિત રીતે તેમના વાલીઓને સોંપી હતી.

ખેડાના મહુધા વિસ્તારના એક ગામની ત્રણ વિદ્યાર્થિનીઓએ હોમ વર્ક નહિ કર્યું હોવાથી સ્કૂલમાં બંક મારવાનું નક્કી કર્યું હતું.પરંતુ આ પગલું તેમને ખૂબ ભારે પડયું હતું.સારાનસીબે ત્રણેય વિદ્યાર્થિનીઓએ મસાણી માતાના મંદિરે આશરો લેતાં તેમને મદદ મળી રહી હતી.

સ્કૂલે ના જવું પડે તે માટે ત્રણેય વિદ્યાર્થિનીઓ રિક્ષામાં વાસદ આવી હતી.ત્યાં થોડા કલાક કાઢ્યા બાદ ત્રણેય બહેનપણી અનગઢના મસાણી માતાના મંદિરે પહોંચી હતી.જ્યાં રાત પડી જતાં ગભરાઇ ગઇ હતી. ઘેર ઠપકો મળશે તેવો ડર પણ હતો અને ઘેર જવા માટે રસ્તાની પણ ખબર નહતી.અવાવરુ વિસ્તાર હતો અને કોઇ વાહન મળે તેમ ન હતું.જેથી ત્રણેય ફસાઇ ગઇ હતી.

આ અંગે નંદેસરીના ઇન્ચાર્જ પીઆઇ આરએલ પ્રજાપતિને જાણ થતાં તેમણે ત્રણેય વિદ્યાર્થિનીઓને પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ સાથે રાખી કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારબાદ તેમના વાલીઓનો સંપર્ક કર્યો હતો અને ખરાઇ કરીને સુરક્ષિત રીતે ત્રણેયને સોંપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોટી વીરવા ગામે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ તબીબ ઝડપાયો | Fake doctor caught running a clinic wi…
GUJARAT

February 19, 2026
વિરમગામ હાંસલપુર સર્કલ નજીક રૂ. 52 લાખનો દારૂ ઝડપાયો, ટ્રક ચાલક ઝબ્બે | Liquor worth Rs 52 lakh seiz…

સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગે એક વર્ષમાં રૂ. 15.40 કરોડનો દંડ વસૂલ્યા | Surendranagar Mines and Miner…

Next Post
વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two …

વડોદરા,હાલોલ,પંચમહાલ જેવા સ્થળે ચોરીના 23 ગુનામાં સામેલ ચોર અને બીજો એક વોન્ટેડ ચોર પણ પકડાયા | two ...

વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા રોકવા માટે હોસ્ટેલમાં સ્પ્રિંગવાળા પંખા લગાવવામાં આવે | change fans in …

વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા રોકવા માટે હોસ્ટેલમાં સ્પ્રિંગવાળા પંખા લગાવવામાં આવે | change fans in ...

સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus…

સયાજી હોસ્પિટલ સ્વચ્છ, સુવિધાયુક્ત કેન્દ્રની ટીમને બતાવવા તંત્રની દોડધામ | The administration is rus...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ગાળો બોલવાની ના પાડતા ‘ખૂની ખેલ’, એક જ પરિવારના 4 સભ્યો પર છરી અને લાકડી વડે હુમલો | Fami…

1 month ago
વડોદરામાં ચોંકાવનારી ઘટના: 25 વર્ષે પકડાયેલા હત્યાના આરોપીનો પોલીસ સ્ટેશનમાં આપઘાત | Accused Arreste…

4 weeks ago
‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ

4 months ago
માણસાના પ્રતાપનગર પાસેથી ૨.૬૩ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 63 lakh seized from Pratapnagar …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News