gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોળી – ધૂળેટી નિમિત્તે રેલવે અને બસ સ્ટેશન પર મુસાફરોનો ભારે ઘસારો | Heavy rush of passengers at rai…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
હોળી – ધૂળેટી નિમિત્તે રેલવે અને બસ સ્ટેશન પર મુસાફરોનો ભારે ઘસારો | Heavy rush of passengers at rai…
3
VIEWS
Share on FacebookShare on Twitter

હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે ગામ-વતન જનાર મુસાફરોનો રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ભારે ઘસારો જોવા મળ્યો છે.

આગામી ૩ માર્ચે હોળી અને બીજા દિવસે ધૂળેટી સમગ્ર રાજ્યમાં ઉલ્લાસભેર ઉજવાશે. રોજગાર અને અભ્યાસ માટે શહેરોમાં વસતા લોકો પરિવાર સાથે તહેવાર મનાવવા વતન તરફ રવાના થઈ રહ્યા છે.

તહેવારો દરમિયાન વધતી ભીડને ધ્યાનમાં રાખીને પશ્વિમ રેલવે દ્વારા ૨૩૧થી વધુ હોલીડે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણી નિયમિત ટ્રેનોના વધારાના ફેરા પણ રાખવામાં આવ્યા છે. સ્ટેશન પર આજે સવારથી જ ટિકિટ વિન્ડો અને પ્લેટફોર્મ પર ભારે ભીડ જોવા મળી હતી. શનિવાર અને રવિવારની રજાઓને કારણે આવતીકાલે વધુ ભીડ થવાની શક્યતા છે.

વડોદરા એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે ૩૨૫ વધારાની બસો મુકાઈ છે. ખાસ કરીને ઝાલોદ, દાહોદ, ડાકોર, છોટાઉદેપુર અને ગોધરા રૂટ પર વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

October 20, 2026
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

Next Post
AMC બાદ હવે અમદાવાદ જિલ્લા પંચાયતની બોડીની મુદ્દત પૂર્ણ થશે, ઓવરટાઈમ કરી બિલો પાસ કરવાનો ખેલ શરૂ | A…

AMC બાદ હવે અમદાવાદ જિલ્લા પંચાયતની બોડીની મુદ્દત પૂર્ણ થશે, ઓવરટાઈમ કરી બિલો પાસ કરવાનો ખેલ શરૂ | A...

ભચાઉમાં પગપાળા જતાં બનેવીને સાળાએ કારથી ચગદી નાખ્યો, પ્રેમ લગ્નનો કરૂણ અંજામ | Kutch News Bhachau Ac…

ભચાઉમાં પગપાળા જતાં બનેવીને સાળાએ કારથી ચગદી નાખ્યો, પ્રેમ લગ્નનો કરૂણ અંજામ | Kutch News Bhachau Ac...

અડાલજ-ઝુંડાલ હાઇવે ઉપર ટ્રકની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત | Woman riding moped dies after being h…

અડાલજ-ઝુંડાલ હાઇવે ઉપર ટ્રકની અડફેટે મોપેડ સવાર મહિલાનું મોત | Woman riding moped dies after being h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શહેરના બગીચાઓ સિનિયર સિટિઝન્સ ફ્રેન્ડલી નથી | gardens of vadodara are not senior citizen friendly

6 months ago
VIDEO | છોટા ઉદેપુર: બોડેલીના મોરખલા પાસે નર્મદા કેનાલમાં મસમોટા ગાબડા, ખેડૂતો અને ગ્રામજનોમાં મોટી …

…તો શું બીરેન સિંહે ભડકાવી હતી મણિપુરમાં હિંસા? લીક થયેલા ઓડિયોનો FSL રિપોર્ટ તૈયાર, 5 મેના રોજ SC…

2 years ago
રાળગોન ગામે વાડીમાં લીલા ચારામાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો | A quantity of foreign liquor …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News