gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના | odish…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in INDIA
0 0
0
હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના | odish…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Odisha Fevikwik eyes accident : ઓડિશાના કંધમાલ જિલ્લાના ફિરંગિયા બ્લોકના સલાગુડામાં આવેલી સેવાશ્રમ સ્કૂલનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં કેટલાક સૂતેલા સહાધ્યાયીઓ 8 વિદ્યાર્થીઓની આંખોમાં ફેવિકિક નાખી દીધી હતી. જેના કારણે આ વિદ્યાર્થીઓની આંખો ચોંટી ગઈ હતી, જેથી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો સેવાશ્રમ સ્કૂલના હોસ્ટેલનો હોવાનું કહેવાય છે. કલેક્ટરે હાલમાં આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ સૈનિકોનું અપમાન, ઉદ્ધવ ઠાકરેએ માર્ગો પર ઊતરી દેખાવની જાહેરાત કરી

‘વિદ્યાર્થીઓ રાત્રે હોસ્ટેલમાં સૂતા હતા ત્યારે…’

મળતી માહિતી પ્રમાણે કંધમાલ જિલ્લાના ફિરંગિયા તાલુકાના સલાગુડામાં સેવાશ્રમ સ્કૂલ છે. અહીં શુક્રવારે મોડી રાત્રે જ્યારે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં સૂતા હતા, ત્યારે કેટલાક સહાધ્યાયીઓ 8 વિદ્યાર્થીઓની આંખોમાં ફેવિકિક નાખી હતી. જેના કારણે વિદ્યાર્થીઓની આંખો ચોંટી ગઈ હતી.

જેથી વિદ્યાર્થીઓ આંખો ખોલી શકતાં ન હતા

આંખો ચોટી જવાના કારણે વિદ્યાર્થીઓ આંખો ખોલી શકતાં ન હતા. જેથી તેમને તાત્કાલિક ગોછાપાડા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર શરુ કરાવવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓને જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યા હાલમાં આ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. ડોક્ટરે પુષ્ટી કરી કે, ફેવીકિક નાખવાથી આંખોને નુકસાન થયું છે. જો કે, સમયસર સારવાર મળતા ગંભીર ઘટનાને રોકી શકવામાં સફળતા મળી હતી. 

આ પણ વાંચો: વિસ્થાપિતો માટે 7000 મકાન બનાવીશું, 3500 કરોડનું પેકેજ મંજૂર, મણિપુરમાં PM મોદીનું મોટું એલાન

ક્લેક્ટરે તપાસનો આદેશ આપ્યો 

વિદ્યાર્થીઓની આંખોમાં કેમ ફેવિકિક નાખવામાં આવ્યું તે જાણવા માટે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. તો, હોસ્ટેલમાં આ ઘટના કેવી રીતે બની તે જાણવા માટે કંધમાલના કલ્યાણ અધિકારીએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યારે કલેક્ટરે પણ આ કેસની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

May 17, 2026
ગુજરાતમાં બનશે ‘સુપર ચિપ્સ’! નેધરલેન્ડ્સની સેમિકન્ડક્ટર કંપની સાથે મેગા ડીલ, ચીન થયું બેચેન | india …

રાહુલ દ્રવિડનું કરિયર સૌરવ ગાંગુલીએ બચાવ્યું હતું…’, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટનનો દાવો | Sourav Gan…

Next Post
શ્રી દેવેન્દ્રભાઈ પટેલ: શ્રેયસના શિક્ષણ અને મૂલ્યોથી ઘડાયેલું એક વિલક્ષણ વ્યક્તિત્વ:

એક્ટ્રેસ કોમલ ઠક્કર ને જન્મદિવસ ની શુભકામનાઓ

VIDEO: ‘ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો…’, પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્નીની અપીલ

VIDEO: 'ભારત-પાકિસ્તાન મેચને બોયકોટ કરો...', પહલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીની પત્નીની અપીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વીજલાઈનના વિરોધમાં ટંકારાથી મોરબી સુધી 300થી વધુ ટ્રેક્ટરો સાથે મહારેલી | Maharally with more than 3…

3 months ago
…તો ગંભીરા બ્રિજ જેવી વધુ ઘટના બની હોત! ગુજરાતમાં બે-ચાર નહીં 166 બ્રિજ પડું-પડું | gujarat 166 br…

8 months ago
અમદાવાદ સોનુ રૂ. 104600ની વિક્રમી ટોચે : મુંબઈ ચાંદી રૂ. 1,20,000ને પાર | Ahmedabad gold hits record…

9 months ago
ભાજપ સાથે આ પાર્ટીને વાંધો પડ્યો! પાર્ટી અધ્યક્ષે કહ્યું- ‘ફાયદો નથી, તો ગઠબંધન તોડી દો…’ | Uttar …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News