gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હોસ્પિટલ તંત્રની બેદરકારીથી વી.એસ.હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાય છે | Due to the negli…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2026
in GUJARAT
0 0
0
હોસ્પિટલ તંત્રની બેદરકારીથી વી.એસ.હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાય છે | Due to the negli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ,ગુરુવાર,26 માર્ચ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલ
તંત્રની બેદરકારીથી છ વર્ષ પહેલા હોસ્પિટલને મફતમા મળેલ ઓકિસજન પ્લાન્ટ ધૂળ ખાઈ
રહયો છે.જયારે હોસ્પિટલે પાંચ વર્ષમાં રુપિયા બે કરોડનુ આંધણ કરી લિકવીડ ઓકિસજન
મેળવ્યુ હોવાનો  વિપક્ષના  પૂર્વ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે.

વર્ષ-૨૦૨૦માં કોરોના મહામારીના સમયમાં વી.એસ.હોસ્પિટલને
દાતા તરફથી ૫૦૦ એલએમપી ક્ષમતાનો આપવામા આવેલ ઓકિસજન પ્લાન્ટનો એકપણ દિવસ હોસ્પિટલ
દ્વારા ઉપયોગ કરવામા આવ્યો નથી.હોસ્પિટલ તંત્ર તરફથી આપવામા આવેલા જવાબમા તેમણે પણ
સ્વીકાર્યુ છે કે
,દાતા
તરફથી મળેલ ઓકિસજન પ્લાન્ટનો એકપણ દિવસ ઉપયોગ કરવામા આવ્યો નથી.એક ખાનગી કંપની
પાસેથી  છ વર્ષમાં બે કરોડથી વધુ રકમનો
લિકવીડ ઓકિસજન ખરીદી હોસ્પિટલ તંત્રે દાતાની ભાવનાને અવગણી પ્રજાના નાણાંનો વ્યય
કર્યો હોવાથી જવાબદાર અધિકારી સામે પગલા ભરવા માંગણી કરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

Next Post
મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa…

મવડીમાં સરકારી જમીન ઉપર આખો પાર્ટી પ્લોટ ખડકી દીધો | An entire party plot on government land in Mawa...

મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth…

મોટાભાઇએ પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી નાનાભાઇનું અપહરણ | Younger brother kidnapped because older broth...

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d…

ઉમરાળામાં રમી રહેલા બાળકને રિક્ષાએ અડફેટે લેતા કરૂણ મોત | A child playing in a rickshaw tragically d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

3 months ago
ગ્રાહકોનું રજિસ્ટર નહિ રાખનાર ગેરેજ અને મોબાઇલ શોપના છ સંચાલકોની ધરપકડ | six owners of mobile shops …

11 months ago
મધ્યપ્રદેશમાં ચોમાસું કાળ સાબિત થયો, અત્યાર સુધી 252 લોકોના મોત, લોકો કેમ્પમાં રહેવા મજબૂર | monsoon…

આંબાવાડીના ફ્લેટમાંથી સીરપની 1798 બોટલ સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with 1798 bottles of…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News