gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૦૦થી વધુ સિનિયરની ટિકીટ કપાઈ છતાં ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી | Despi…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2026
in GUJARAT
0 0
0
૧૦૦થી વધુ સિનિયરની ટિકીટ કપાઈ છતાં ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી | Despi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,
6 એપ્રિલ,2026

વર્ષ-૨૦૨૧ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સમયે
ભાજપે ૧૦૦થી વધુ સિનિયર નેતાની ટિકીટ કાપી હતી.આમ છતાં શહેરના ૪૮ પૈકી ૩૮ વોર્ડમાં
આખી પેનલ સાથે ભાજપે ૧૬૦ બેઠક પણ જીતી લીધી હતી. ચાર વોર્ડમાં કોંગ્રેસની જયારે એક
વોર્ડમાં એઆઈએમઆઈએમની  પેનલ જીતી હતી. ચાર
વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસની પેનલ તૂટી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ષ-૧૯૮૭માં ભાજપ પહેલી
વખત સત્તા સ્થાને આવ્યો હતો.જે પછી વર્ષ-૧૯૯૨માં બાબરી ધ્વંશની ઘટના અને એ સમયની
સ્થિતિ અને સંજોગોને ધ્યાનમા લઈ કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રખાઈ હતી. વહીવટદારના
શાસન પછી વર્ષ-૧૯૯૫થી વર્ષ-૨૦૨૧ સુધી યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની
અત્યારસુધીની ચૂંટણીમાં વર્ષ-૨૦૦૦થી વર્ષ-૨૦૦૫ સુધીના પાંચ વર્ષના કોંગ્રેસના
શાસનને બાદ કરતા ભાજપ જ સત્તા સ્થાને આવ્યુ છે.આ પાછળનુ મુખ્ય કારણ નો રીપીટ થિયરી
હોવાનુ ખુદ પક્ષના જ નેતાઓ કહી રહયા છે. શહેરના કોટ વિસ્તારના અમુક વોર્ડ
, દક્ષિણ ઝોનના બે
વોર્ડ અને પૂર્વઝોનના બે વોર્ડ સિવાય વિપક્ષના કોર્પોરેટરોને ચૂંટાઈ આવવુ એ પણ
એક  સ્વપન સમાન છે.પશ્ચિમ
, ઉત્તર-પશ્ચિમ અને
દક્ષિણ-પશ્ચિમ ઝોનના વોર્ડ માટે તો કોંગ્રેસને ઉમેદવાર શોધવા પણ ફાંફા પડી રહયા
છે.ગત ચૂંટણીમાં દરિયાપુર
,દાણીલીમડા,ગોમતીપુર અને
બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી હતી.પરંતુ તેમા પણ બહેરામપુરા વોર્ડમાં
બે ઉમેદવાર ખુબ ઓછી સરસાઈથી જીતી શકયા હતા.જમાલપુર વોર્ડમા એઆઈએમઆઈએમની પેનલ ગત
ચૂંટણીમાં જીતી હતી.

સૌથી વધુ મત વસ્ત્રાલ વોર્ડના કોર્પોરેટરોએ મેળવ્યા હતા

વર્ષ-૨૦૨૧ની મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વસ્ત્રાલ
વોર્ડમાંથી ભાજપે જેમને ટિકીટ આપી હતી તેવા પૂર્વ કોર્પોરેટર અનિરૃધ્ધસિંહ ઝાલાને
સૌથી વધુ ૩૫૧૪૨
, ગીતાબેન
પટેલને ૩૩૩૨૮ તથા ચંદ્રીકા પટેલને ૩૩૨૬૦ મત મળ્યા હતા.

ગોમતીપુર-જમાલપુર વોર્ડમાં ચૂંટણી સમીકરણ બદલાશે

ગોમતીપુર વોર્ડમાંથી પાંચ ટર્મથી ચૂંટાઈને કોર્પોરેટર બનતા
ઈકબાલ શેખે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે.મોટેભાગે તે એઆઈએમઆઈએમ તરફથી ગોમતીપુર
વોર્ડમાંથી ચૂંટણી લડશે. ગોમતીપુર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત એઆઈએમઆઈએમ વચ્ચે
ત્રિપાંખીયો જંગ ખેલાશે એ નિશ્ચિત છે. જયારે જમાલપુર વોર્ડમાંથી પૂર્વ કોર્પોરેટર
મુસ્તાક ખાદીવાલાએ રાજીનામુ આપ્યુ છે. આ ઉપરાંત હજુ બે પૂર્વ કોર્પોરેટર રાજીનામા
આપે એવી પ્રબળ સંભાવના છે. આ પરિસ્થિતિમા આ વોર્ડમા પણ ત્રિપાંખીયો જંગ ખેલાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…
GUJARAT

રાજકોટ, જામનગરની સાથે નવા પોરબંદર મ્યુ. કોર્પો.માં 1.27 લાખ મતદારો કપાયા | 1 27 lakh voters cut in n…

April 7, 2026
મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…
GUJARAT

મોતનો ખતરોઃ ખનીજ ખનન કરવા રખાયેલા 475 જિલેટિન સ્ટિક જપ્ત | Death threat: 475 gelatin sticks kept for…

April 7, 2026
શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…
GUJARAT

શેરમાં રોકાણ અને IPOના બહાને રૂ. 25 લાખની ઓનલાઈન ઠગાઈ | Online fraud of Rs 25 lakh on the pretext of…

April 7, 2026
Next Post
નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ | Fear of BJP new rules in Na…

નડિયાદ મહાનગરપાલિકમાં ભાજપના નવા નિયમોથી ધુરંધરોની ટિકિટ કપાવવાની ભીતિ | Fear of BJP new rules in Na...

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th…

મહેમદાવાદ શહેરમાં એક જ રાતમાં 14 દુકાનોના તાળાં તોડીને રોકડની તસ્કરી | Cash smuggling by breaking th...

થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB…

થોરિયમથી બદલાશે ભારતનું ભવિષ્ય! કલ્પક્કમ રિએક્ટરની મોટી સફળતા, PM મોદીએ પાઠવી શુભેચ્છા | India’s PFB...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Z plus security: Z Plus સુરક્ષા કેટલા પ્રકારની હોય છે, તેમાં કયા જવાનોને મળે છે જવાબદારી | Z Plus Se…

Z plus security: Z Plus સુરક્ષા કેટલા પ્રકારની હોય છે, તેમાં કયા જવાનોને મળે છે જવાબદારી | Z Plus Se…

6 months ago
૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477 cr…

૪૭૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477 cr…

6 months ago
ભારતમાલા હાઇવે પર સુરતથી રાજકોટ જતી કારની અડપેટે નર દીપડાનું મોત | panther dies after being hit by c…

ભારતમાલા હાઇવે પર સુરતથી રાજકોટ જતી કારની અડપેટે નર દીપડાનું મોત | panther dies after being hit by c…

2 months ago
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠા…

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ સંબોધિજી મહાસતીજી આદિ ઠા…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News