gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૦ ટકાના વ્યાજે રૃપિયા આપી ધમકી આપતા વ્યાજખોર સામે ફરિયાદ | Complaint against moneylender who threat…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
૧૦ ટકાના વ્યાજે રૃપિયા આપી ધમકી આપતા વ્યાજખોર સામે ફરિયાદ | Complaint against moneylender who threat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,લોન એજન્ટનું કામ કરતો યુવક વ્યાજખોરની ચુંગલમાં ફસાયો છે. મૂડી કરતા વધુ રકમ ચૂકવ્યા પછી પણ વ્યાજખોર દ્વારા વધુ રૃપિયાની માંગણી કરી ધમકી આપવામાં આવતા બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ખોડિયાર નગર શિલ્પ ટેનામેન્ટમાં રહેતા કેતન અશોકભાઇ રાજપૂત લોનનું કામ કરે છે. તેણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, આશરે પાંચ વર્ષ પહેલા મારી ઓફિસ પર મારા એક ગ્રાહક કિરણભાઇ મારવાડીના રેફરન્સથી પ્રેમચંદ્ર અમૃતલાલ સરગરા (રહે. મારવાડી મહોલ્લો, મંગલેશ્વર મહાદેવ પાસે, ફતેપુરા) લોન લેવા માટે આવ્યો હતો.મેં તેની પત્ની પિન્કીબેન મારવાડીના નામે નાવી ફાઇનાન્સમાંથી ૨૫  હજારની લોન અપાવી હતી.ત્યારબાદ અવાર – નવાર પ્રેમભાઇ મારવાડી મારી ઓફિસે કોઇના નામે લોન માટે આવવા લાગ્યો હતો. મારા એક ગ્રાહક  કિરણભાઇએ મને જણાવ્યું હતું કે, પ્રેમભાઇ મારવાડી લોન લઇને વ્યાજે રૃપિયા આપે છે. બે વર્ષ પહેલા મારા પિતાને ધંધા માટે રૃપિયાની જરૃર પડી હતી. પરંતુ, મારા નામે લોન થતી નહતીં.જેથી, મેં ગત તા. ૩૦ – ૧૧  – ૨૦૨૩ ના  રોજ  પ્રેમ મારવાડી પાસેથી ૧ લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા હતા. મેં સિક્યોરિટી પેટે મારી સહીવાળા બે કોરા ચેક આપ્યા હતા. મેં અત્યારસુધી તેની પાસેથી ૨.૭૧ લાખ લીધા  હતા. તેની સામે રૃપિયા ૫.૮૨ લાખ  ચૂકવ્યા છે. તે ઉપરાંત તેની પાસેથી લીધેલી કાર પેટે પણ ૧.૬૦ લાખ ચૂકવ્યા હતા. તેમજ કારની લોનના હપ્તા પણ હું ભરપાઇ કરૃં છું. તેમછતાંય મને ગાડી હજી આપી નથી. તેમછતાંય પ્રેમ સરગરા મારી પાસેથી વધુ ૬.૧૨ લાખની માંગણી કરી ધમકી આપે છે. મારી પોલીસ અને  પ્રેસમાં ઓળખાણ છે. તારાથી કંઇ નહીં થાય, તેવું કહી મારવાની ધમકી આપે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ના હોય! યુદ્ધને કારણે UAE-ઓમાનના બંદરે ગુજરાતીઓના જ 5000થી વધુ કન્ટેનર અટવાયા | Israel Iran War 5500…
GUJARAT

March 23, 2026
અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…

ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું! ગુજરાતના 207 ડેમમાં જળસંગ્રહણ 27% ઘટી 69% એ પહોંચ્યું | Gujarat Water L…

Next Post
રાજ્યોનું કુલ દેવું 10 વર્ષમાં ત્રણ ગણુ વધી રૂ. 60 લાખ કરોડે પહોંચ્યું

ઝુબીનના પાર્થિવ દેહના દર્શને એક લાખથી વધુ ચાહકો ઉમટયા

આજે નવરાત્રિના પહેલા દિવસે ગરબા યોજાશે કે નહી તે મેઘરાજા નક્કી કરશે | Megharaja will decide whether …

આજે નવરાત્રિના પહેલા દિવસે ગરબા યોજાશે કે નહી તે મેઘરાજા નક્કી કરશે | Megharaja will decide whether ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ નેતાઓની શિંદેની શિવસેનામાં એન્ટ્રી બંધ! જાણો કેમ ઉપમુખ્યમંત્રી એકનાથે લીધો નિર્ણય? | entry of b…

4 months ago
ઉત્તરાખંડ : બદ્રીનાથ ધામની સુરક્ષામાં ફેરફાર, હવે ભારતીય રિઝર્વ બટાલિયન સંભાળશે જવાબદારી | Badrinath…

11 months ago
સરકારી કામ મેળવવા કોન્ટ્રાક્ટરે સીએના નામનું બનાવટી સર્ટીફિકેટ બનાવ્યું | vastrapur police reported …

7 months ago
‘ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે…’, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીના પ્રહાર | jammu…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News